વેપાર-ઉદ્યોગમાં ઘણા સાહસિક યુવાનો એવા છે, જે મનગમતાં સપનાં સાકાર કરવા થનગને છે. આવી વ્યક્તિ (આન્ત્રપ્રેન્યોર)ની એ લાક્ષણિકતાનું સિંચન કરવાના નેક ઉદ્દેશ સાથે ફાઈનાન્સિયલ ટેક્નોલોજિસ ગ્રુપના અધ્યક્ષ તથા ગ્રુપના સીઈઓ જિજ્ઞેશ શાહે FT Foundation ની સ્થાપના કરી છે.

જિજ્ઞેશ શાહ ખુદ યુવા વેપાર સાહસિક છે. વેપાર વિશ્વમાં અનેક સિદ્ધિ એમના નામે નોંધાયેલી છે એટલે એમનું આ ફાઉન્ડેશન આન્ત્રપ્રેન્યોરશિપ માટે ખરા અર્થમાં પ્રેરક તથા સિંચક બની રહેશે. આ ઉદ્દેશને સાકાર કરવા ફાઉન્ડેશન સફળ વેપાર-ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ, સેમિનાર તથા પ્રકાશન, ઈત્યાદિ પ્રવૃત્તિ આરંભશે.પોતાની આ કહી શકાય એવી ઝુંબેશમાં સહભાગી થવા જિજ્ઞેશ શાહે 'ચિત્રલેખા'ને આમંત્રણ આપ્યું, જે અમે સહર્ષ સ્વીકાર્યું અને એના એક ભાગ રૂપે 'ચિત્રલેખા' નવા સાહસિકો માટે માર્ગદર્શક બની રહે એ ઉદ્દેશ સાથે સફળ વેપાર-ઉદ્યોગ સાહસિકોના સંઘર્ષથી સફળતા સુધીની પુરુષાર્થકથા આ સાથે આરંભી રહ્યું છે.

- તંત્રી

 


   
જ્વેલ્સ ઑફ ઈન્ડિયાની તમામ મુલાકાતોના સંગ્રહ વાંચો:

રમેશ ચૌહાણ
'બિસ્લેરી'
જયેશ દેસાઇ
'રાજહંસ ગ્રુપ'
ચંદ્રકાંત ગોગરી
'આરતી ગ્રુપ'

દિનેશભાઈ ઠક્કર
ઠક્કર ડેરીઝ

ગુજરાતી ગુજરાતી
       
પોપટભાઈ પટેલ
'ફીલ્ડ માર્શલ'

કિશોર અજમેરા
'અજમેરા ગ્રુપ'

જિતેન્દ્ર અઘારા
સિમ્પોલો સિરામિક્સ

રજ્જુભાઈ શ્રોફ
યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ

       
       
ડુંગરશીભાઈ ગાલા
નવનીત પબ્લિકેશન્સ

ગોવિંદભાઈ ધોળકિયા
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ

પરાક્રમસિંહ જાડેજા
જ્યોતિ સીએનસી

વામનભાઈ-શરદભાઈ પારેખ
નીલકમલ લિમિટેડ

       
       
સંજય લાલભાઈ
અરવિંદ ગ્રુપ

અમરીશ પટેલ
શિક્ષણ ક્ષેત્રના મહારથી

નીતિનભાઈ દેસાઈ
દેસાઈ બ્રધર્સ

સુરેશ શાહ
'સપના' બુક શોરૂમ્સ

       
       
હૃષીકેશ મફતલાલ
અરવિંદ મફતલાલ ગ્રુપ

અનિલભાઈ બકેરી
બકેરી ગ્રુપ

વીરાણીબંધુઓ
બાલાજી વેફર્સ

મયૂર વોરા
મેપ્રો ફૂડ્સ

       
       
રમણ મારુ
શેમારુ એન્ટરટેઈન્મેન્ટ લિમિટેડ

ધીરુભાઈ પટેલ
ચેમ્પિયન એગ્રો

ડો. નરેન્દ્ર દેસાઈ
અપાર ગ્રુપ

ઝિયા મોદી
એઝેડબી એન્ડ પાર્ટનર્સ

       
       
કલ્પના મોરપરિયા
જે.પી. મોર્ગન ઈન્ડિયા

મૌલેશ પટેલ
બાન લેબ્સ

જયંતીભાઈ ચંદ્રા
અતુલ ઓટો

નિખિલ ગાંધી
સ્કિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

       
       
અશોક શેઠ અને દેવેન્દ્ર શેઠ
શેઠ બ્રધર્સ

પ્રફુલ્લ શાહ
ગાર્ડન સિલ્સ મિલ્સ લિમિટેડ

ઈન્દ્રવદનભાઈ મોદી
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ

રસેશ કાણકિયા
કાણકિયા સ્પેસિસ અને સિનેમેક્સ

       
       
દામજીભાઈ એન્કરવાલા
એન્કર ઈલેક્ટ્રિકલ્સ

હર્ષદ રમણીકલાલ મહેતા
રોઝી બ્લ્યુ ગ્રુપ

બળવંતભાઈ પારેખ
પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ

ઓધવજીભાઈ પટેલ
અજન્તા, ઓરપેટ, ઓરેવા

       
       
 
અનિલ નાયક
એલ એન્ડ ટી

દિલીપ સંઘવી
સન ફાર્મા

પંકજ પટેલ
ઝાયડસ કેડિલા