તમે લંડન કે ન્યૂ યોર્કમાં વસતા ગુજરાતી સમુદાય સુધી કેવી રીતે પહોંચશો?
ભારતના ખૂબ સમૃદ્ધ અને ખરીદશક્તિ માટે જાણીતા ગુજરાતી સમુદાયમાં સૌથી બહોળો ફેલાવો ધરાવતું સામયિક છે, ચિત્રલેખા. છેલ્લા ૬૦ વર્ષથી ચિત્રલેખા ગુજરાતી સમુદાયને સમાચારો, કાર્યક્રમો, સંસ્કૃતિ, નવલકથાઓ, વાર્તાઓ વગેરે.. પ્રકારની વાંચનસામગ્રીથી વાકેફ રાખતો આવ્યું છે… સપ્તાહના દર શુક્રવારે સ્ટેન્ડ પર અચૂક હાજર થઈને.
હવે ચિત્રલેખા ઓનલાઈન દરિયાપાર વસતા તેમજ દેશમાં વિવિધ ભાગોમાં વસતા સમૃદ્ધ ગુજરાતીઓ સુધી પણ પહોંચે છે. ચિત્રલેખા ઓનલાઈન મારફત એડવર્ટાઈઝર્સ દુનિયાના કોઈ પણ ખૂણે ગુજરાતીઓ સુધી પહોંચે છે.
વિવિધ વિષયોને આવરી લેતું વાંચન પીરસતા સામયિકો:
૧. ચિત્રલેખા ગુજરાતી
૨. ચિત્રલેખા ગુજરાતી (યુએસ/કેનેડા આવૃત્તિ)
૩. ચિત્રલેખા મરાઠી
૪. બીટીડબલ્યુ (બાય ધ વે) – ‘ફાઈન લિવિંગ’ મેગેઝિન
પ્રીમિયમ મેગેઝિનો:
૧. ચિત્રલેખા ટ્રાવેલ મેગેઝિન
૨. ચિત્રલેખા લાઈફસ્ટાઈલ – વોચ વર્લ્ડ મેગેઝિન
૩. ચિત્રલેખા લાઈફસ્ટાઈલ – હોમ ડેકોર મેગેઝિન
૪. ચિત્રલેખા લાઇફસ્ટાઇલ – વેડિંગ મેગેઝિન
ગુજરાતી વાચકવર્ગનો વ્યાપ વધતો જાય છે. તેવી જ રીતે, બોલીવૂડની ફિલ્મોના રસિયાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. તેમજ આજકાલ લોકો વિશ્વના કોઈ પણ ખૂણે હોય તે છતાં સ્માર્ટ જીવનશૈલી અપનાવતા થયા હોવાથી તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ચિત્રલેખા અને બીટીડબલ્યુ હવે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે.
આ ગ્રુપ તમામ વયજૂથ અને વિસ્તારોને આવરી લેતા વાચકો સુધી પહોંચે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રિન્ટીંગ ટેક્નોલોજીના ઉપયોગ, સંપૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ્ડ પ્રી-પ્રેસ કામગીરીથી લઈને પ્રિન્ટીંગ સેટ-અપ વડે તેમજ શ્રેષ્ઠ ક્વોલિટીના કાગળના ઉપયોગ વડે ચિત્રલેખાએ વાચકો તેમજ એડવર્ટાઈઝર્સ, બંનેના મન પર એક ખાસ પ્રતિષ્ઠા જમાવી છે.
ગ્રુપના તમામ પ્રકાશનો સમગ્ર પરિવારને પસંદ પડે એવી વાચનસામગ્રી પીરસે છે. સમાજના તમામ વર્ગોના વાચકો તરફથી આ પ્રકાશનોએ સરાહના હાંસલ કરી છે. માટે જ દરેક પ્રકાશનનો ફેલાવો સ્થિર રીતે નોંધપાત્ર રીતે વધતો જ રહ્યો છે.
ચિત્રલેખાના પ્રકાશનોની પ્રશંસા તો એના વાચકો તરફથી જ કરાય એ જ ઉત્તમ કહેવાય.
પ્રિન્ટ મિડિયા એડવર્ટાઈઝિંગ દર ૦૧ એપ્રિલ, ૨૦૧૧ થી અમલમાં
![]() |
![]() |
![]() |
———————————————————————————————————
ઓનલાઈન જાહેરખબરના દર ૦૧ એપ્રિલ, ૨૦૧૧ થી અમલમાં
|
Type
|
Size(pixels) |
File Sizes
|
Cost/Impression |
| Full Top | 468 x 60 | <12Kb |
Rs 0.90
|
| Full Bottom | 90 x 101 | <7Kb |
Rs 0.75
|
| Half | 210 x 60 | <8Kb |
Rs 0.40
|
| Vertical | 120 x 240 | <11Kb |
Rs 0.80
|
| Square | 125 x 125 | <9Kb |
Rs 0.45
|
| Micro | 88 x 101 | <5Kb |
Rs 0.25
|
Minimum Impressions = 1,00,000
Main Sections Banner Ads
|
Type
|
Size(pixels) |
File Sizes
|
Cost/Impression |
| Full | 468 x 60 | <12Kb |
Rs 0.60
|
| Half | 210 x 60 | <8Kb |
Rs 0.30
|
| Vertical | 120 x 240 | <11Kb |
Rs 0.65
|
| Square | 125 x 125 | <9Kb |
Rs 0.30
|
| Micro | 88 x 101 | <5Kb |
Rs 0.15
|
Minimum Impressions = 1,00,000
સ્પોન્સરશિપ
* મુખ્ય વિભાગોમાં આવો સંદેશો હશે – ‘આ વિભાગના સ્પોન્સરર છે એડવર્ટાઈઝર ‘અ’. તદુપરાંત લેખની મધ્યમાં હાઈપરલિન્ક્ડ લોગો પણ મૂકાશે.
* દર પ્રત્યેક ૧,૦૦,૦૦૦ ઈમ્પ્રેશન્સ દીઠ રૂ. ૧,૦૦,૦૦૦.
નોટ્સ
* જાહેરખબરના આ દર ટાઈમ પેરામીટર્સ દ્વારા નહીં, પણ સીપીએમ આધારિત છે. જેવું યોગ્ય સીપીએમ ડિલિવર કરાશે કે તરત એડવર્ટાઈઝરને જાણ કરવામાં આવશે.
મટિરિયલ
* ચિત્રલેખા ઓનલાઈન જીઆઈએફ તેમજ સંપૂર્ણ બેનરની જેપેગ ફાઈલ સ્વીકારે છે. (ડાઈમેન્શન્સ/નિર્ધારિત ફાઈલ સાઈઝ અનુસાર).
* જે મટિરિયલના ડાઈમેન્શન કે ફાઈલ સાઈઝ નિર્ધારિત સાઈઝથી વધારે હશે તે સ્વીકારવામાં નહીં આવે.
* જરૂર લાગશે ત્યાં ચિત્રલેખા ઓનલાઈન એડવર્ટાઈઝર્સને બેનર તૈયાર કરવામાં મદદ કરશે.
વધુ વિગતો માટે અમારો અહીં સંપર્ક કરો: web@chitralekha.com




