Author Archives: Chitralekha

Accident near Morbi

મોરબી નજીક મારૂતિ વેન અથડાઈ ટ્રક સાથે, ૯ જાનૈયાઓનાં મોત

મોરબી – શનિવારે સવારે લગભગ સાડા છ વાગ્યાના સુમારે કચ્છના માંડવીથી જામનગર જઈ રહેલી એક મારૂતિ વેન અત્રેથી નજીક કચ્છ બાયપાસ રોડ પર આવેલા વાવડી ચોકડી પાસે સામેની દિશામાંથી આવતી એક ટ્રક સાથે અથડાતાં વેનમાં પ્રવાસ કરતી બે મહિલા અને ચાર બાળકો સહિત ૯ જાનૈયાઓનાં કરૂણ મરણ નિપજ્યા...
Law Minister Kapil Sibal

મેચ ફિક્સિંગ, સટ્ટાખોરી વિરુદ્ધ નવો કાયદો ઘડાશેઃ સિબ્બલ

નવી દિલ્હી – આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં સ્પોટ-ફિક્સિંગ કૌભાંડે દેશભરના રમતપ્રેમીઓને સ્તબ્ધ કરી દીધા છે ત્યારે એમનો વિશ્વાસ પાછો મેળવવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદો ઘડવાની છે એવી જાણકારી કાયદા પ્રધાન કપિલ સિબ્બલે આપી છે. પત્રકાર પરિષદમાં સિબ્બલે કહ્યું કે, હાલ સ્પોટ-ફિક્સિંગ...
Pakistan bus fire

પાકિસ્તાનમાં બસમાં આગ ફાટી નીકળી; ૧૭ બાળકોનાં મરણ

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના ગુજરાત શહેરના ફતેહ વિસ્તારમાં શનિવારે સવારે એક સ્કૂલ વેનની અંદરનું એક ગેસ સિલિન્ડર ધડાકા સાથે ફાટતાં ઓછામાં ઓછા ૧૭ બાળકો માર્યા ગયા છે અને બીજાં અનેક દાઝી ગયા છે. અકસ્માત બાદ વેનનો ડ્રાઈવર ભાગી ગયો છે. પોલીસે બનાવ નોંધી તપાસ આદરી છે. મૃત્યુ...
New Milan Flyover

મુંબઈમાં નવો મિલન ફ્લાયઓવર ટ્રાફિક માટે ખુલ્લો મૂકાયો

મુંબઈ – દર વર્ષે ચોમાસામાં વરસાદનાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિટ અટકી જવા માટે જાણીતા બનેલા મિલન સબવે (સાંતાક્રુઝ)ની ઉપર બાંધવામાં આવેલા ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર ૭૦૦ મીટર લાંબો છે. મિલન સબવે પશ્ચિમ અને પૂર્વ સાંતાક્રુઝને જોડે છે, પણ ચોમાસામાં...
Samsung galaxy star

સેમસંગે ભારતમાં લોન્ચ કર્યો તેનો સૌથી સસ્તો ફોન ‘સ્ટાર’

મુંબઈ – ગ્રાહકોને જલસા છે. મોંઘા સ્માર્ટફોનની જગ્યાએ હવે કંપનીઓ ઓછી કિંમતમાં વધારે ફિચર્સવાળા ફોન લોન્ચ કરવામાં એકબીજાની હરીફાઈ કરવા માંડી છે. પ્રાઈસવોરને લીધે સેમસંગે તેની સૌથી લોકપ્રિય એવી ગેલેક્સી સિરીઝ અંતર્ગત અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન ‘સ્ટાર’ લોન્ચ...
Gurunath Meiyappan

ક્રિકેટ બોર્ડના પ્રમુખના જમાઈ પોલીસ કસ્ટડીમાં

12345► આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણીના સંબંધમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના સીઈઓ ગુરુનાથ મયપ્પન શુક્રવાર, ૨૪ મેએ મુંબઈમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હેડક્વાર્ટર્સમાં આવી પહોંચ્યા...
Gurunath Meiyappan

મયપ્પનને કોર્ટે ૨૯ મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા

મુંબઈ – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડના સંબંધમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના સીઈઓ ગુરુનાથ મયપ્પનને ૨૯ મે સુધી કસ્ટડીમાં રાખવાની એક સ્થાનિક કોર્ટે મુંબઈ પોલીસને પરવાનગી આપી છે. મયપ્પન શુક્રવારે સાંજે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયા તે પછી રાત્રે એમની ધરપકડ કરાઈ હતી અને આજે...
Chris Gayle

આઈપીએલ ફિક્સિંગમાં ક્રિસ ગેલ પણ સંડોવાયો હોવાનો દાવો

બેંગલોર – આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેન ક્રિસ ગેલનું નામ પણ ચમક્યું છે. એક ટીવી ચેનલના અહેવાલો અનુસાર, ગેલે આઈપીએલમાં સ્પોટ-ફિક્સિંગમાં સંડોવાયેલા બુકીઓ પાસેથી લાખો રૂપિયાની ગિફ્ટ મેળવી હતી. અહેવાલોમાં જણાવાયું છે કે ગેલે...
BCCI chief N Srinivasan

શ્રીનિવાસન રાજીનામું ન આપવા મક્કમ; BCCI કદાચ એમને ઈમ્પીચ કરશે

મુંબઈ – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ પોતાના જમાઈ અને ચેન્નઈ સુપરકિંગ્સ ટીમના માલિક ગુરુનાથ મયપ્પનની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે તેથી એન. શ્રીનિવાસન પર દબાણ વધી રહ્યું છે કે તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખપદેથી રાજીનામું આપી દે, પણ શ્રીનિવાસન...
Harbhajan Singh

મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં

1234...678► રોહિત શર્માના નેતૃત્વ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ ટીમે શુક્રવાર, ૨૪ મેએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આઈપીએલ-6ની ક્વૉલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને ૪ વિકેટથી હરાવીને...