શાહરૂખે ધુમ્રપાનનો ગુનો કબૂલી લીધોઃ દંડ ભરવા તૈયાર છું

એપ્રિલ મહીનામાં જયપુરના સવાઇ માધવ સિંહ સ્ટેડિયમાં આઇપીએલન એક મેચ દરમિયાન ધૂમ્રપાન કરવાના આરોપ સંદર્ભમાં સુપરસ્ટાર શાહરૂખ ખાને ગુનો કબૂલ કરી લીધો છે અને એ માટે દંડ ભરવાની તૈયારી બતાવી છે.

આ કેસમાં શાહરૂખને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે કોર્ટમાં હાજર રહ્યો નહોતો. એના વતી એના વકીલ હાજર રહ્યા હતા અને શાહરૂખ વતી દંડ ભરવાની તૈયારી બતાવી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News