અજય-અભિષેકની બોલ બચ્ચન નાણાંકીય મુશ્કેલીમાં

અજય દેવગણ અને અભિષેક બચ્ચનની ફિલ્મ બોલ બચ્ચન ફરી મુશીબતમાં આવી પડી છે. 36 કરોડ રૂપિયા અને બાઉન્સ થયેલા 8 કરોડ રૂપિયાના મામલે ફાઇનેન્સર રાજુ શાહ અને ફિલ્મના પ્રોડ્યુસરો એકબીજા સામે બાખડી પડ્યા છે.
આ પહેલા
નાગપુરના બિલ્ડર અપ્પુ વાધવાનીએ બોલ બચ્ચના નિર્માતાઓ સામે કેસ નોંધાવ્યો હતો. ફાઇનેન્સર રાજુ શાહ એવો દાવો કરે છે કે અષ્ટવિનાયક પાસેથી એમણે 36 કરોડ રૂપિયા લેવાના છે અને એ માટે તેઓ આજે કોર્ટમાં જઇ રહ્યા છે. અષ્ટવિનાયકે રાજુ શાહને 36 કરોડ રૂપિયાના પોસ્ટ ડેટેડ ચેક્સ આપ્યા છે, જેમાંનો 8 કરોડ રૂપિયાનો એક ચેક બાઉન્સ થયો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood