નવી દિલ્હી – દિલ્હી હાઈ કોર્ટે ગુરુવારે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક અને સર્ચ એન્જીન ગૂગલ ઈન્ડિયાને ચેતવણી આપી છે કે તમારા વેબ પેજીસને ચેક કરવાની યંત્રણા નહીં ઘડો નહીં અને તમારા વેબ પેજીસ પરથી વાંધાજનક સામગ્રી દૂર નહીં કરો તો ચીનમાં કરાયું છે તેમ ભારતમાં પણ તમારી વેબસાઈટને બ્લોક કરી દેવામાં આવશે.
ન્યાયમૂર્તિ સુરેશ કૈતે ફેસબુક અને ગૂગલ ઈન્ડિયાના ધારાશાસ્ત્રીને કહ્યું કે તેમની અસીલ કંપનીઓએ તેમના વેબ પેજીસને ચેક કરવા અને તેમાંની વાંધાજનક સામગ્રીઓ દૂર કરવાની યંત્રણા ડેવેલપ કરવી પડશે નહીં તો ચીનની જેમ ભારતમાં પણ આવી તમામ વેબસાઈટને બ્લોક કરી દેવામાં આવશે.
ન્યાયમૂર્તિ કૈતે ઉક્ત બંને વેબસાઈટ સામે મેજિસ્ટ્રેટની કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવા સામે સ્ટે ઓર્ડર આપ્યો નથી. ટ્રાયલ કોર્ટમાં સુનાવણી શુક્રવારથી શરૂ થવાની છે.
ગૂગલ ઈન્ડિયા વતી હાજર રહેલા ભૂતપૂર્વ એડિશનલ સોલિસીટર જનરલ મુકુલ રોહતગીએ કોર્ટને કહ્યું હતું કે અશ્લીલ, વાંધાજનક અને બદનામીભરી પોસ્ટ તથા સામગ્રીઓમાં સુધારો કરી શકાય નહીં કે તેની પર દેખરેખ પણ રાખી શકાય નહીં.
તેમણે કહ્યું, દુનિયાભરમાં અબજો લોકો આ વેબસાઈટ પર તેમના લખાણો અને સામગ્રીઓ પોસ્ટ કરે છે. તે વાંધાજનક, અશ્લીલ હોઈ શકે છે, પણ તેને ચેક કરી શકાય નહીં. એમાં માનવ હસ્તક્ષેપ શક્ય નથી.
રોહતગીએ ગૂગલ ઈન્ડિયા અને અમેરિકાસ્થિત હોલ્ડિંગ કંપની,, સર્વિસ પ્રોવાઈડર ગૂગલ ઈન્કોર્પોરેશન વચ્ચે ફરક બતાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો.


hmm google is great
India is a soverein state. It is not bound to respond to any business company just because that company is big.
If Google does not want to comply. It can go somewhere else.
American government can pretend that it does not know Shahrukh khan, Ex-president Abdul Kalam, or Narendra Modi , then what is need to clarify every thing to a business company
Is it just because it is big , or it is American ? or highly successful ? or it is media company ?
There is big difference between a country’s rights and a company’s rights. Google can as for all “justice” in US.
Aishwarya Rai is very beautiful , does it mean Baraq Obama HAS TO COMPUSORY SLEEP WITH HER ?