અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના દેશમાં બેરોજગારી દૂર કરવા માટે તેમના દેશના ઉદ્યોગપતિઓને અપીલ કરી છે. ઓબામાના ક હેવા પ્રમાણે, અમેરિકાની કંપનીઓ વિદેશમાં ફેક્ટરી નાખવાના બદલે તેમના જ દેશના લોકોને રોજગાર આપવા માટે કામ કરે.
અમેરિકાના રાષ્ટ્રપતિની અપીલ બાદ અમેરિકાની કંપનીઓએ ચીન, જાપાન અને મેક્સિકોમાંથી બોરિયા બિસ્તારા બાંધવા શરૂ કરી દીધા છે. ફોર્ડે મૈક્સિકોની ફેક્ટરી બંધ કરીને મિશિગનમાં તેને શરૂ કરવા પર કામ હાથ ધર્યું છે.


obama why are you so strict with India?
he is not strict sangeet he is trying to restore the economy of his country, because people of usa have to live and eat food. does that make sense.
સંગીતા ,
ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાદયાયને આટો, આવું કરનારાને તમે કેવો ગણશો ?? હજી સારું છે કે ઓબામાને આ અક્કલ મોડી મોડી ઉગી. ઘણા લોકો ભારત માં જોબ આવવાથી ન્યાલ થયા છે. પણ હવે એમના અન્નજળ પુરા થયા એમ માનો.
hmmm
it will happen, soon or later.
India or any country shouldn’t depend on outsorces.
HAJI GUJARATI SAVU BAKAR NATI THI GAYA HAJI TO TAMNA DAM CHE SAMGYA.