દર મહિને ડિઝલમાં લિટરે ૪૦-૫૦ પૈસા વધી શકે છે

નવી દિલ્હી – સરકારે ડિઝલના ભાવને માર્કેટ પરિબળોના હવાલે કરી દીધા છે. તેણે આમ કરીને ડિઝલના ભાવને આંશિક રીતે ડિકન્ટ્રોલ કરી દીધા છે.

સૂત્રોનું કહેવું છે કે હવે દર મહિને ડિઝલમાં લિટર દીઠ ૪૦-૫૦ પૈસા વધી જશે.

સરકારે ડિઝલમાં ભાવમાં વધારો કરવાનું ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર છોડી દીધું છે. જો કે એમને કહેવામાં આવ્યું છે કે એમણે એક સાથે મોટો ભાવવધારો કરવાને બદલે દર થોડા-થોડા વખતે નાના પાયે ભાવ વધારવો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business