આઈફોન-5 ડિસેંબરમાં આવશે ભારત; ૪૫,૦૦૦માં મળશે

નવી દિલ્હી – ભારતમાં એપલના ચાહકો માટે ખુશખબર છે. તેઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે આઈફોન-5 આ વર્ષના અંત સુધીમાં જ દેશમાં ઉપલબ્ધ થશે.

ડિસેંબરમાં ઉપલબ્ધ થનારા આઈફોન 5ની કિંમત રૂ. ૪૫,૦૦૦ હશે.

એપલે તેનો આ લેટેસ્ટ સિરીઝનો પોપ્યૂલર સ્માર્ટફોન ગયા બુધવારે સેન ફ્રાન્સિસ્કોમાં લોન્ચ કર્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sci & Tech