નવીન પટનાઇકે બે પ્રધાનો અને વિધાનસભ્યોને કાઢી મૂક્યા

પક્ષની અંદરના બળવાને દાબી દેવા માટે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇકે બીજેડીના  પહતા. જેમને બરતરફ કરવામાં આવ્યા છે એમાં પ્યારી મોહન મોહપાત્રનો પણ સમાવેશ થાય છે.
નવીન પટનાઇક વિદેશમાં હતા ત્યારે પ્યારી મોહન મોહપાત્રે અસંતુષ્ઠોની એક બેઠક બોલાવી હતી, જેને પગલે વફાદાર વિધાનસભ્યોએ એક અલગ બેઠક બોલાવી હતી.
વિદેશથી આવીને પક્ષની નેતાગીરીએ એવું જાહેર કર્યું હતું કે પક્ષમાં કોઇ સમસ્યા નથી, પરંતુ પરિસ્થિતિ વણસી જતાં મુખ્ય પ્રધાને આ પગલું ભર્યું હોવાનું મનાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news