ઇન્ફોસિસ જેવી મોટી કંપનીના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ તથા અન્ય ભાગીદારો જ્યાં મળ્યા હતા એ પટણી કોમ્પ્યુટર્સ કંપની હવે વેચાઇ ગઇ છે અને પોતાની ઓળખ ખોઇ બેઠી છે. 34 વર્ષ પહેલા આ કંપની શરૂ થઇ ત્યારે
અમેરિકાની આઇગેટ કંપનીએ પટણી કોમ્પ્યુટર્સ 6,400 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. 21મી મેથી આ કંપનીના શેરની લે-વેચ સ્થગિત થઇ જશે અને 28મીએ એ ડિલીસ્ટ થઇ જશે.
નારાયણમૂર્તિએ આ વિશે કહ્યું હતું કે પટણી કોમ્પ્યુટર્સમાં હું ઘણું શીખ્યો હતો. એનો અંત મારા માટે દુખદ છે.
ઇન્ફોસિસની જન્મદાતા કંપની પટણી કોમ્પ્યુટર્સ વેચાઇ ગઇ
Filed in: Breaking News, Business



















