રાજકારણને ‘ગુડબાય’ કરી દેવા વિચારે છે શરદ પવાર

નવી દિલ્હી – પોતાની ૪૫ વર્ષની સુદીર્ઘ રાજકીય કારકિર્દીમાં એકેય વાર ચૂંટણી ન હારવાની સિદ્ધિ ધરાવતા કેન્દ્રીય કૃષિ પ્રધાન, પીઢ રાજકારણી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે તે યુવા પેઢીને માટે માર્ગ મોકળો કરી આપવા રાજકારણને અલવિદા કરી દેવા ઈચ્છે છે.
પવાર ૧૯૮૫માં સંસદમાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં લોકસભાની ચૂંટણી ૮ વખત જીતી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે ૨૦૧૪માં નિર્ધારિત હવે પછીની સંસદીય ચૂંટણી લડવાની તેમને ઈચ્છા નથી.
એક ટીવી ઈન્ટરવ્યૂમાં ૭૨ વર્ષીય પવારે કહ્યું કે, ‘ઘણું થયું… યુવા લોકોને પ્રોત્સાહન આપવા અને યુવા નેતાગીરી (મારા) રાજકીય પક્ષમાં કામને આગળ ધપાવે એ જોવાની મારા જેવા લોકોની જવાબદારી બને છે. આ વર્ષે હું રાજકારણમાં ૪૫ વર્ષ પૂરા કરીશ. લોકસભાની હવે પછીની ચૂંટણી લડવાની મારી ઈચ્છા નથી હું ૧૯૬૭માં રાજકારણમાં પ્રવેશ્યો હતો અને ત્યારથી સતત ચૂંટાતો આવ્યો છું… સદ્દભાગ્યે હું ક્યારેય ચૂંટણી હાર્યો નથી.’
પવારે કોંગ્રેસમાંથી છૂટા થયા બાદ ૧૯૯૯માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની સ્થાપના કરી હતી. તે સંરક્ષણ પ્રધાન પદે પણ રહી ચૂક્યા છે અને મહારાષ્ટ્રમાં ત્રણ વાર મુખ્ય પ્રધાન બન્યા હતા.
તેમના પુત્રી સુપ્રિયા સુળે સક્રિય રાજકારણમાં છે અને મહારાષ્ટ્રમાંથી લોકસભાનાં સભ્ય બન્યાં છે.
પવારના ભત્રિજા પણ મહારાષ્ટ્રમાં અગ્રગણ્ય રાજકારણી છે અને હાલ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન છે.

Filed in: Breaking News, National

18 Responses to “રાજકારણને ‘ગુડબાય’ કરી દેવા વિચારે છે શરદ પવાર”

  1. harshad
    January 28, 2012 at 6:07 pm #

    thappad ni asar 6k hamana thai.
    India bachi jase have

    • April 12, 2012 at 4:29 am #

      it would be a Day of GOOD Fortune for the people of India.

  2. poonam
    January 29, 2012 at 3:22 am #

    salle,haram zade,,,khub paise khayemmaur ab good bye politics,,,

    currupted assouls

  3. kalpesh kapadia
    January 29, 2012 at 3:49 am #

    abhar pawar saheb apno monghwari ane krishi pedaso na bhav vadhara maate apel amulya falo kemey nai bhulay.

  4. nikhil747
    January 30, 2012 at 1:45 pm #

    bhag dk bose dk bose bhag.

  5. January 31, 2012 at 1:58 am #

    sau chuhe markar, billi hajko chali .!!!.
    .Ha ha ha ha ha ha>> What a great joke by thappadkhau ??
    Abhi politics chhodne tak dekho to sahi.. I don’t think he will leave politics.. Uske bas ki baat nanhi..

  6. March 15, 2012 at 6:23 am #

    So So chuhe marke billi haj ko chali

  7. Bhavik
    March 20, 2012 at 7:56 am #

    Have j Mongvari Ghatse..

  8. rajesh
    March 23, 2012 at 6:02 am #

    garibo na beli khedut na hami jug jug jivo

  9. bipin
    March 25, 2012 at 3:46 pm #

    after making zillions in corruption this bas…rd now wants to retire from the politics not forgetting that his ferals are still in the politics for his pension money. the biggest crook, goonda politicians that india has ever seen. even after his cancer he did not relinquish the position. as they say raakshas ki aulad jaldi marti nahi.

    • DARSHAN DOSHI
      April 10, 2012 at 2:04 pm #

      i agree with you.

  10. Dharmesh
    March 27, 2012 at 5:16 am #

    Aa pan ak gendi politics j heshe a ni !!

  11. March 29, 2012 at 4:25 pm #

    Good Bye to corruption, about the time… hope other aged leader think like that for the India future.

  12. paresh
    April 5, 2012 at 1:54 am #

    and do social service for the rest of life…….

  13. DARSHAN DOSHI
    April 10, 2012 at 2:03 pm #

    Thank God. At last you are leaving this. Please don’t say good bye to Politics. Please say Good Bye to Your Life, India would be happy to see you no more. Atleast say Good bye to our Country. Please leave India, and Leave us. Your Family at Pakistan awaits you.

  14. Bhatt Vaibhav Rajnikant
    April 13, 2012 at 2:23 pm #

    I don’t think so it will happen

  15. Dr Krishnachandra Vaidya
    April 14, 2012 at 5:37 am #

    “SO CHUHE MAAR KE BILI HAJ KO CHALI”

    Apart from not loosing single election here R some more records;

    “SABSE PAHLE THAPPAD KHHANEWALE” senior “MANTRI”

    One of the most failure & most corrupted minister in the history of INDIA & MAHARASTRA
    .Even aftere leaving mainstream congress party n forming new “NCP”in 1999
    he joined the original party obviously as “POWER HUNGRY”
    personality & now simply to bring his daughter & neighew to top position .Let’s pray at last that this political lie turns up to be truth for sake of our country.”JAIHIND”

  16. Dr Krishnachandra.Vaidya
    April 15, 2012 at 9:06 am #

    What happened to my previous comments which starts with popular proverb “SO CHHUHA MAAR KE BILI HAJ KO CHALI”

Leave a Reply