ફિલિપાઈન્સમાં ફેરી ડૂબી, 36 વ્યક્તિ મૃત્યુ પામી

Philippines ફિલિપાઈન્સ- ફિલિપાઈન્સમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક ફેરી ડૂબતાં 36 વ્યક્તિ મૃત્યુ પામી હોવાના અહેવાલ છે. પ્રારંભિક માહિતી અનુસાર, ફેરીમાં કુલ 173 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ પૈકીની 100 વ્યક્તિને બચાવી લેવામાં આવી છે, જ્યારે અન્ય ઘણા લોકો વિશે કોઈ માહિતી નથી. અલબત્ત, બચાવકાર્ય પૂર ઝડપે કરવામાં આવી રહ્યું છે.

Filed in: Breaking News, INTERNATIONAL NEWS


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”