પુણે વોરિયર્સની ઓફિસ પર આવકવેરા વિભાગના દરોડા

પુણે – આવકવેરા વિભાગના અધિકારીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની ટીમ, પુણે વોરિયર્સ ઈન્ડિયાની અત્રેની ઓફિસ પર આજે સવારે દરોડો પાડ્યો છે.

આ ટીમના ખેલાડીઓએ સ્પોટ-ફિક્સિંગ માટે લાંચ લીધી હોવાનો એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ થયા બાદ આવકવેરા વિભાગે આ કેસમાં તપાસ આદરી છે.

તપાસ દરમિયાન આવકવેરાના અધિકારીઓની ટીમ શંકાસ્પદ ખેલાડીઓની પૂછપરછ કરે એવી ધારણા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news