ગુરુવારે બીએસઇનો સેન્સેક્સ 202.63 પોઇન્ટ નીચે, 16,677.88 પોઇન્ટ પર બંધ રહ્યો હતો અને નિફ્ટીનો ઇન્ડેક્સ પણ 200 પોઇન્ટ નીચે બંધ રહ્યો હતો.
કોર ઇન્ફ્લેશન 5 ટકા પર સ્થિર રહેતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાજના દર ઘટાડે એવી શક્યતા વધી હતી.
જે શેરના ભાવ ઘટ્યા હતા એમાં બેન્કિંગના શેર મોખરે રહ્યા હતા.
બીએસઇનો સેન્સેક્સ 200 પોઇન્ટ તૂટ્યોઃ બેન્કિંગ શેર પટકાયા
Filed in: Breaking News, Business



















