સ્વીસ બેન્કોમાંનું ભારતીયોનું નાણું પાંચ વર્ષમાં સૌથી વધુ

સ્વીત્ઝરલેન્ડે આજે જણાવ્યું હતું કે 2011ના અંત સુધીમાં સ્વીસ બેન્કોમાં ભારતીયોએ જમા કરાવેલા નાણાંની રકમ 12,740 કરોડ રૂપિયા જેટલી હતી, જે છેલ્લા પાંચ વર્ષની સૌથી મોટી રકમ છે.
સ્વીત્ઝરલેન્ડમાં ભારતીયો વ્યક્તિગત રીતે કુલ 2.025 અબજ સ્વીસ ફ્રાન્ક ધરાવે છે અને બીજા 1.58 કરોડ એમના વેલ્થ મેનેજરો ધરાવે છે.
આ સઘળી માહિતિ સ્વીસ બેન્કો વિશેની હેન્ડબૂક સ્વીસ નેશનલ બેન્ક (એસએનબી)ની વાર્ષિક હેન્ડબૂકમાં આપવામાં આવી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS