મુંબઈ – યુએસ ડોલરના મુકાબલે ભારતના રૂપિયાનો વિનિમય દર શુક્રવારે સતત ત્રીજે દિવસે પણ નબળો રહ્યો અને 55.41 પ્રતિ ડોલરનો બંધ રહ્યો જે ગુરુવારે 54.94નો બંધ રહ્યો હતો.
આયાતકારો તરફથી ડોલરની માંગ વધવાથી રૂપિયા પર દબાણ વધતું ગયું.
યુરોપીયન સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરાયા બાદ ડોલર મજબૂત થયો હતો અને તેને લીધે રૂપિયો નબળો પડ્યો હતો.



















