મૂડીઝે વિશ્વની 15 બેન્કોના ક્રેડીટ રેટીંગ્સ ઘટાડ્યા

રેટીંગ એજન્સી મૂડીઝે વિશ્વની 15 સૌથી મોટી બેન્કોના ક્રેડીટ રેટીંગ્સમાં એક થી ત્રણ ટકાનો ઘટાડો કરીને એનો દરજ્જો નીચો પાડ્યો હતો.
મોર્ગન સ્ટેનલીના લોંગ ટર્મ રેટિંગમાં ફક્ત એક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો, જે અપેક્ષા કરતા ઓછો હતો. આને લીધે કંપનીના શેરના ભાવ વધ્યા હતા. આ કંપનીનું રેટીંગ અત્યારે બેન્ક ઓફ અમેરિકા અને સિટિ ગૃપ કરતાં પણ ઊંચું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Business