આઇપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમે ઓસ્ટ્રેલિયાસ્થિત માય હીરોઝ કંપની સાથે એક બિઝનેસ કોન્ટ્રેક્ટ કર્યો છે, જેના હેઠળ ક્રિકેટ ચાહકો પોતાના ચહીતા ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે સંપર્કમાં રહી શકશે.
સેલિબ્રિટીઝ તથા ટીમ બેઝ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલની મદદથી માય હીરોઝ ઇન્ટરએક્ટિવ પ્રોડક્ટ્સ વિકસાવશે, જેથી યુવાનો પોતાના ક્રિકેટિંગ હીરોઝના સંપર્કમાં રહી શકે.
માય હીરોઝ ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવવાની વિશેષતા ધરાવે છે.
ઓસ્ટ્રેલિયાની કંપની સાથે રાજસ્થાન રોયલના બિઝનેસ કરાર
Filed in: Business



















