Archive: Breaking News Subscribe to Breaking News
યુપીએ સરકાર સંપૂર્ણપણે વડા પ્રધાનની પડખે છેઃ સોનિયા ગાંધી
નવી દિલ્હી – કૌભાંડો અને વિવાદોએ ઊભી કરેલી નિરાશાને દૂર કરવાના પ્રયાસમાં યુપીએ સરકારે છેલ્લા ૯ વર્ષો દરમિયાન તેની સરકારના ગુલાબી ચિત્રને રજૂ કર્યું છે. વડા પ્રધાન મનમોહન સિંહે તેમની સરકાર સાથે જનતાનો મોહભંગ થયો છે તેવી માન્યતાને નકારી કાઢી છે અને દેશના અર્થતંત્રને...
રિલાયન્સ જિઓની 4G સેવા આમ આદમીને પરવડે તેવી હશે
મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની, રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં મહાનગર શહેરોમાં તેની 4G સેવાઓ શરૂ કરવા ધારે છે. કંપની તેની આ સેવા સામાન્ય ગ્રાહકોને પણ પરવડી શકે તેવી કિંમતે પૂરી પાડવા ધારે છે.
રિલાયન્સ જિઓ ઈન્ફોકોમના બિઝનેસ હેડ...
જેસિકા લાલ કેસઃ ખોટી જુબાની બદલ શાયન મુન્શી સામે મુકદ્દમો
નવી દિલ્હી – દિલ્હી હાઈ કોર્ટે જેસીકા લાલ મર્ડર કેસની કાર્યવાહીના બે સાક્ષી – મોડેલ અને એક્ટર શાયન મુન્શી અને બેલિસ્ટિક એક્સપર્ટ પ્રેમ સાગર મનોચા સામે ખોટી જુબાની આપવા બદલ (પર્જરી) મુકદ્દમો ચલાવવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે બાકીના ૧૭ સાક્ષીઓને નિર્દોષ જાહેર કર્યા છે....
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ
પણજી- ભારતે બુધવાર, બાવીસ મેએ નૌકાદળની લેટેસ્ટ માર્ગદર્શિત લડાયક મિસાઈલ આઈએનએસ તરકસ કરતા ૨૯૦ કિલોમીટરની ક્ષમતા ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ગોવાના દરિયાકિનારે સફળ પરિક્ષણ કર્યું છે.
બ્રહ્મોસ એરોસ્પેસનાં પ્રમુખ એ.શિવતાનુ પિલ્લઈએ જણાવ્યું કે, આ મિસાઈલ...
BCCI, IPLને સરકારના અંકુશમાં મૂકો: જનહિતની અરજી
ચેન્નઈ – મદ્રાસ હાઈ કોર્ટે એક જનહિતની અરજી દાખલ કરી છે જેમાં એવી માગણી કરાઈ છે કે કોર્ટ સરકારને આદેશ આપે કે તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને આઈપીએલના વહીવટીતંત્રને પોતાને હસ્તક લે.
આ જનહિતની અરજી મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બેન્ચના એક લૉયરે નોંધાવી છે.
અરજદારે...
હેડલી, રાણાની પૂછપરછ કરવાની ભારત પરવાનગી માગશે
વોશિંગ્ટન – ૨૬/૧૧ ટેરર હુમલા કેસના અપરાધી ડેવિડ હેડલી અને તેના સાગરિત તહવ્વુર રાણાની પૂછપરછ કરવા દેવાની ભારત સરકારે અમેરિકન વહીવટીતંત્રની પરવાનગી માગી છે. આ બંને જણ ત્રાસવાદના આરોપસર કસુરવાર જણાયા બાદ શિકાગોની એક કોર્ટે તેમને જેલની સજા કરી છે.
ભારત અને અમેરિકા વચ્ચેની...
યુપીએ-2નાં ૪ વર્ષ પૂરા, ભાજપે કાર્યકાળને અસફળ ગણાવ્યો
નવી દિલ્હી- યુપીએ-2 સરકારનાં ચાર વર્ષ પૂરા થવાનાં અવસરે સરકારને આર્થિક, રાજકીય, વિદેશી નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા મામલે નિષ્ફળ ઠેરવતા લોકસભાનાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોઈ ખાસ કામ કર્યું નથી. સુષમા સ્વરાજ અને ભાજપનાં નેતા અરૂણ જેટલી દ્વારા...
વિન્દુ સાથે સાક્ષી: ધોનીની પત્નીની પુછપરછ સંભવ
નવી દિલ્હી- આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં બોલિવુડનાં અભિનેતા વિન્દુ દારા સિંહની ધરપકડ બાદ હવે જાણવા મળ્યું છે કે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ભારતીય ટીમનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીની ધોનીની પુછપરછ કરી શકે છે. સવાલ એ થઈ રહ્યાં છે કે ૬ એપ્રિલે ચેન્નાઈનાં...
સ્પોટ ફિક્સિંગમાં વધુ ૪ ક્રિકેટર સામેલ, પોલીસનો ખુલાસો
નવી દિલ્હી- આઈપીએલ-૬માં ફિક્સિંગની ફાંસમાં વધુ ચાર ક્રિકેટરો હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પોલીસે પૂછપરછ દરમિયાન શ્રીસંત, અંકિત ચવ્હાણ, અજિત ચાંડિલાએ ચાર ક્રિકેટરો ફિક્સિંગમાં સામેલ હોવાનો ખુલાસો કર્યો છે.
જે ચાર ક્રિકેટરોનું નામ લેવાયું છે તેઓ અલગ-અલગ ટીમનાં છે અને...
યુપીએ-2નાં ૪ વર્ષ પૂર્ણ, પહેલા ડિનર, પછી રજૂ થશે રિપોર્ટ કાર્ડ
નવી દિલ્હી- સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)-2 સરકાર દ્વારા વિતાવેલા ચાર વર્ષની આજે, બુધવારે ઉજવણી કરાશે. આ પ્રસંગે સરકાર પોતાનાં કામકાજનો રિપોર્ટ બહાર પાડશે. એક રિપોર્ટ તેમનાં નવ વર્ષનાં કામની વાતનાં ઉલ્લેખનો હશે જ્યારે બીજો રિપોર્ટ યુપીએ-2નાં ચાર વર્ષની ઉપલબ્ધીઓનો...

