Archive: Business Subscribe to Business

Reliance Industries Ltd

રિલાયન્સ ચાર વર્ષમાં ૨૭ અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે

મુંબઈ – ડ્યૂશ બેન્કના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ૨૦૧૩-૧૭ના ચાર વર્ષ દરમિયાન લગભગ ૨૭ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાની છે. ઓઈલથી લઈને યાર્નનું ઉત્પાદન કરતી અને રીટેલ બિઝનેસમાં ઝુકાવનાર રિલાયન્સ તેનાં અનેક બિઝનેસમાં મૂડીરોકાણ કરવાની...
exports

ભારતની નિકાસમાં થયો ૪.૨૫ ટકાનો વધારો

નવી દિલ્હી – ગત્ ફેબ્રુઆરી મહિનામાં ભારતે કરેલી નિકાસનો આંક ૪.૨૫ ટકા જેટલો વધ્યો હતો. તેની સામે ભારતની આયાતનો આંક ૨.૬ ટકા વધ્યો હતો. વ્યાપારી ખાધ રહી છે ૧૪.૯ અબજ ડોલર. ફેબ્રુઆરીમાં નિકાસનો આંક સવા ચાર ટકા વધીને ૨૬.૨૬ અબજ ડોલર નોંધાયો હતો. આ આંક અગાઉ આઠ મહિના સુધી ઘટતો રહ્યો...
Viren J Shah

ઉદ્યોગપતિ વિરેન શાહનું જોર્ડનમાં અવસાન

નવી દિલ્હી – પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર અને ઉદ્યોગપતિ વિરેન શાહનું આજે શનિવારે જોર્ડનમાં હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. તે ૮૬ વર્ષના હતા અને તેમના પત્ની સાથે જોર્ડનમાં રજા માણવા ગયા હતા ત્યાં એમને હાર્ટ એટેક આવ્યો હતો. એમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં...
Motorola Mobility

મોટોરોલા મોબિલિટી ભારતમાંની કામગીરી બંધ નહીં કરે

નવી દિલ્હી – મોટોરોલા મોબિલિટી હોલ્ડિંગ્સે કહ્યું છે કે તે ભારતમાં તેની બિઝનેસ કામગીરીઓ ચાલુ જ રાખશે, જો કે હાલને તબક્કે ભારતમાં કામગીરીનું વિસ્તરણ કરવાનો તેનો કોઈ પ્લાન નથી. મોટોરોલા મોબિલિટીના પ્રવક્તાએ કહ્યું છે કે અમે ભારતમાં અમારી કામગીરીઓને બંધ કરવાના નથી....
BSE

શેરબજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ

મુંબઈ- વૈશ્વિક રાહે મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું.  સેન્સેક્સ આજે ૨૮૦ અંક પર ઉછળ્યો છે. શુક્રવારે સેન્સેક્સ ૧૪૨.૨૫ પોઈન્ટ વધીને ૧૯,૫૫૫.૭૯ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો., નિફ્ટી ૪૬.૭૫ પોઈન્ટ વધીને ૫,૯૧૦.૫૫ પોઈન્ટની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો. બીએસઈ મિડકેપ અને બીએસઈ...
Maruti Suzuki India

મારુતિએ પેટ્રોલ કાર બનાવવાનું સ્થગિત કર્યું

નવી દિલ્હી – વેચાણમાં સતત થઈ રહેલા ઘટાડાને લીધે દેશની સૌથી મોટી કારઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેના ગુડગાંવ પ્લાન્ટમાં પેટ્રોલ કારનું ઉત્પાદન આજે શનિવારથી સસ્પેન્ડ કરી દીધું છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં હાલ ગંભીર મંદી ફરી વળી છે. તેને લીધે ડિઝલવાળી કારની માગમાં પણ...
TATA NANO

ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કરાવો અને નેનો ઘરે લઈ જાઓ

મુંબઈ- ટાટા મોટર્સે નેનોનાં વેચાણને વધારવા માટે એક અનોખી જાહેરાત કરી છે. ગ્રાહકો હવે પોતાનાં ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કરાવી તે જ દિવસે ટાટા નેનોને પોતાનાં ઘરે લઈ જઈ શકે છે. ટાટા મોટર્સ માંઝા જેવી બાકીની કાર્સની પણ સેલ્સ વધારવા માંગે છે માટે એક નવી ક્લબ ક્લાસ બાયબેન્ક ઈશ્યોરન્સ...
MOBILE USER

એરટેલે મફત રોમિંગ ફ્રી સેવાની શરૂઆત કરી

નવી દિલ્હી- દેશની સૌથી મોટી મોબાઈલ કંપની એરટેલે હાલમાં મફત રોમિંગ સર્વિસ સેવા પાંચ રાજ્યો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ (કોલકતાને છોડીને)માં ચાલુ કરી છે. કંપનીની રોમિંગ ફ્રી સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે મોબાઈલ ધારકોએ ૨૧ રૂપિયાનું રિચાર્જ કરાવવું...
AirAsia

મલેશિયાની એરએશિયાના પ્લાનને મંજૂરી મળી

નવી દિલ્હી – ટાટા ગ્રુપ સાથે મળીને એરએશિયા ઈન્ડિયાની રચના કરવા માટે એરએશિયા કંપનીએ મૂકેલા પ્રસ્તાવને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે આજે બુધવારે મંજૂરી આપી છે. આ સાથે ભાગીદાર કંપનીઓ ભારતમાં નવી એરલાઈન શરૂ કરવાની પ્રક્રિયાને વિધિસર શરૂ કરી શકશે. કેન્દ્રના આર્થિક...
e-file

પાંચ લાખથી વધુની આવકવાળાને ઈ-રિટર્ન ભરવું પડશે

નવી દિલ્હી- કેન્દ્રીય નાણાં વિભાગે કહ્યું છે કે, એ કરદાતાઓ જેમની વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખ છે તેમને હવે વર્ષે ઇન્કમટેક્સ રિટર્નનું ઈલેક્ટ્રોનિક-ફાઈલિંગ (ઇ-ફાઇલિંગ) કરવું પડશે. અત્યારસુધી ઈ-ફાઈલિંગ એ લોકો માટે જરૂરી હતું જેમની વાર્ષિક આવક ૧૦ લાખથી વધુ હતી. સારી વાત એ...