Archive: Business Subscribe to Business
રાકેશ ઝુનઝુનવાલાએ સ્પાઈસજેટના અઢી લાખ શેર ખરીદ્યા
મુંબઈ – જાણીતા ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખાએ સ્પાઈસજેટ લિમિટેડના અઢી લાખ શેર લગભગ રૂ. ૧૦ કરોડમાં ખરીદ્યા છે. આને લીધે આજે સોમવારે મુંબઈ શેરબજારમાં સ્પાઈસજેટનો ભાવ ૮ ટકા જેટલો ઉછળ્યો હતો.
મર્ચન્ટ બેન્કિંગ સૂત્રોના જણાવ્યા મુજબ, ઝુનઝુનવાલા દંપતીએ...
‘કોબરા પોસ્ટ’નો આરોપ, મની લોન્ડ્રિંગમાં સરકારી બેન્કો સામેલ
નવી દિલ્હી- આ વર્ષે માર્ચમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક વિરૂદ્ધ કથિત રીતે મની લોન્ડ્રિંગનો ખુલાસો કર્યા બાદ ઓનલાઈન મેગેઝિન ‘કોબરા પોસ્ટે’ કેટલીક વધુ બેન્કો તેમજ ઈન્શ્યોરન્સ કંપનીઓ પર કાળા ધનને સફેદ કરવાનાં કારોબારમાં સામેલ હોવાનો દાવો કર્યો...
રિઝર્વ બેન્કે રેપો રેટ ૦.૨૫% ઘટાડ્યો,CRRમાં કોઈ ફેરફાર નહીં
મુંબઈ- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. આથી હવે રેપો રેટ ૭.૨૫% અને રિવર્સ રેપો રેટ ૬.૨૫% થઈ ગયો છે. આ તરફ આરબીઆઈએ સીઆરઆરમાં કોઈ જ ફેરફાર નથી કર્યો. સીઆરઆર ૪%નાં સ્તર પર જ છે.
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલિટી(એમએસએફ) અને બેન્ક રેટ...
સેબીએ રિલાયન્સ પર ૧૧ કરોડનો દંડ ફટકાર્યો
મુંબઈ- સેબીએ આંતરિક કારોબારને લઈને કડક વલણ અપનાવ્યું છે. બજાર નિયામક સેબીએ મુકેશ અંબાણીની રિલાયન્સ પેટ્રોઈન્વેસ્ચમેંટ્સ લિમિટેડ (આરપીઆઈએલ) પર ૧૧ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરપીએલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ની સહિયોગી કંપની છે. નિયામકે આ કંપનીને ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ...
સેન્સેક્સ, નિફ્ટી જબ્બર ઉછળ્યા, સાઈકોલોજિકલ લેવલ પાર કર્યું
મુંબઈ – રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા શુક્રવારે તેની નીતિ વિષયક સમીક્ષામાં વ્યાજના દરોમાં કાપ મૂકશે એવી સંભાવનાને પગલે ગુરુવારે બીએસઈ અને એનએસઈમાં તેજી જોવા મળી.
બીએસઈનો ૩૦-શેરવાળો સેન્સેક્સ ૨૨૯ પોઈન્ટ અથવા ૧.૧૯ ટકા જેટલો ઉછળીને ૧૯,૭૩૫ પોઈન્ટનો બંધ રહ્યો હતો જ્યારે રાષ્ટ્રીય...
અંબાણીને ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા શા માટે? સુપ્રીમ કોર્ટનો સવાલ
નવી દિલ્હી – આ રાષ્ટ્રીય પાટનગર શહેરમાં સદંતર કથળી ગયેલી સલામતીની સ્થિતિ અંગે સરકારનો જોરદાર ઉધડો લઈ નાખીને સુપ્રીમ કોર્ટે તેને સવાલ કર્યો છે કે સામાન્ય માનવીઓને જ્યારે સુરક્ષા ઉપલબ્ધ નથી ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને સીઈઓ મુકેશ અંબાણીને સરકાર...
પેટ્રોલના ભાવમાં ત્રણ રૂપિયા ઘટાડી દેવાયા
નવી દિલ્હી – લોકોને મોટી રાહત તરીકે, પેટ્રોલના ભાવમાં લીટર દીઠ ત્રણ રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા છે. આ ભાવઘટાડો ગઈ મધરાતથી અમલમાં આવી ગયો છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ તેલના ભાવ સસ્તા થવાથી પેટ્રોલના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે.
અગાઉ એવા અહેવાલ હતા કે ૧ મેથી પેટ્રોલના...
વર્લ્ડ બેન્કે ભારતનો અંદાજિત આર્થિક વિકાસ દર ૬.૧ ટકા સુધી ઘટાડ્યો
નવી દિલ્હી – વર્લ્ડ બેન્કે ૬ મહિના પહેલાં ભારતનો વિકાસ દર ૭ ટકાનો અંદાજ્યો હતો, પણ હવે વર્તમાન નાણાકીય વર્ષ માટે તે ઘટાડીને ૬.૧ ટકાનો કરી નાખ્યો છે. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનમાં આવેલા ઘટાડાને લીધે વર્લ્ડ બેન્કે તેના અંદાજમાં આ ઘટાડો વ્યક્ત કર્યો છે. આગામી ચોમાસું સામાન્ય...
જોન્સન એન્ડ જોન્સનનું કોસ્મેટિક્સ લાઈસન્સ રદ
મુંબઈ – મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જોન્સન એન્ડ જોન્સનના મુલુંડસ્થિત પ્લાન્ટ ખાતે કોસ્મેટિક્સના ઉત્પાદન માટેનું લાઈસન્સ રદ કરી નાખ્યું છે, કારણ કે એને કંપનીના બેબી ટેલકમ પાવડરના અમુક બેચીસ એવા મળી આવ્યા છે જેમાં વર્ષ ૨૦૧૦ સુધીની એક્સપાયરી ડેટ હતી અને...
મારુતિ સુઝુકીનો નેટ પ્રોફિટ ૮૦ ટકા વધ્યો
નવી દિલ્હી – નવા મોડેલ્સના ધૂમ વેચાણ, ખર્ચમાં કાપ મૂકવાથી મારુતિ સુઝુકીએ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં ઘણા સારા પરિણામો મેળવ્યા છે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે નેટ પ્રોફિટમાં ૮૦ ટકાનો વધારો નોંધાવ્યો છે.
કંપનીનો નેટ...

