Archive: Business Subscribe to Business

Sudipta Sen  Saradha Group

સુદિપ્તા સેનને ૧૪ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા

કોલકાતા – ચિટ ફંડ કૌભાંડના સૂત્રધાર સુદિપ્તા સેનને પોલીસે ગુરુવારે પૂર્વ કોલકાતાના સોલ્ટ લેકસ્થિત બિધાનનગર કોર્ટમાં હાજર કર્યા હતા અને કોર્ટે તેમને ૧૪ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સુદિપ્તા સેન સારધા ગ્રુપના પ્રમોટર છે અને બેંગાલ ચિટ ફંડ કૌભાંડના મુખ્ય...
Ambani brothers

અંબાણી બંધુઓ કરોડો રૂપિયાની બીજી સમજૂતી કરશે

નવી દિલ્હી – દેશના ટેલિકોમ ક્ષેત્રમાં એક બીજી મોટી ઘટના આકાર લઈ રહી છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ જિયો અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાથે ઈન્ટ્રા સર્કલ ફાઈબર સમજૂતી કરવાની છે. આ સમજૂતીનું મૂલ્ય રૂ. ૩૬૦૦-૪૫૦૦ કરોડનું હોવાનું મનાય છે. મોટા શહેરોમાં...
Sudipta Sen Saradha Group

ચિટ ફંડ કૌભાંડઃ ચેરમેન સુદિપ્તા સેનની મિલકતો કબજે કરાઈ

કોલકાતા – ચિટ ફંડનો બિઝનેસ કરતા સારધા ગ્રુપના છેતરાઈ ગયેલા ઈન્વેસ્ટરોએ નોંધાવેલા વિરોધના સંદર્ભમાં પશ્ચિમ બંગાળ સરકારે આ કંપનીના ૩૫ બેન્ક એકાઉન્ટ્સ થિજાવી દીધા છે. ચિટ ફંડ કૌભાંડમાં સારધા ગ્રુપ પર કડક પગલાં લઈને પશ્ચિમ બંગાળ સરકારે ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર...
Jet Airways

જેટ એરવેઝ ઈતિહાદને ૨૦૦૦ કરોડમાં હિસ્સો વેચશે

મુંબઈ – જેટ એરવેઝ પોતાનો એક નાનો હિસ્સો અબુ ધાબીની ઈતિહાદ એરવેઝને રૂ. ૨૦૦૦ કરોડમાં વેચશે. અનેક મહિનાઓની વાટાઘાટ બાદ બંને એરલાઈન વચ્ચે આ સોદો થયો છે. માર્કેટ શેરની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી એરલાઈન, જેટ એરવેઝે મુંબઈ શેરબજારને મોકલાવેલા એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું છે...
Maruti Dzire Regal

મારુતિએ રૂ. ૫.૯૫ લાખમાં લોન્ચ કરી ‘ડિઝાયર રીગલ’

મુંબઈ – એન્ટ્રી-લેવલ સેદાન સેગમેન્ટમાં ‘અમેઝ’ કારનો સામનો કરવા મારુતિ સુઝુકીએ ભારતમાં તેની બેસ્ટ સેલર ગણાતી ‘ડિઝાયર’ કારની નવી મર્યાદિત આવૃત્તિને વેચાણમાં મૂકી છે. ‘ડિઝાયર રીગલ’ નામની આ સ્પેશિયલ એડિશનની કારની કિંમત રૂ. ૫.૯૫ લાખ (એક્સ-મુંબઈ) છે. ભારતમાં ‘ડિઝાયર’ને...
price of petrol

પેટ્રોલના ભાવમાં અઢી રૂપિયા ઘટવાની શક્યતા

નવી દિલ્હી – ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થવાથી દેશની સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલમાં લીટરે અઢી રૂપિયા જેટલો ઘટાડો કરે એવી ધારણા છે. નવો ભાવ કદાચ એપ્રિલના અંત સુધીમાં અમલમાં આવે એવી ધારણા છે. ક્રુડ તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બેરલ...
Mukesh Ambani

ઝેડ-કેટેગરીની સુરક્ષાનો ખર્ચ મુકેશ અંબાણી ઉઠાવશે

નવી દિલ્હી- કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં જવાનો હવે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું રક્ષણ કરશે. આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનની ધમકીઓને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશિલ કુમાર શિંદેએ અંબાણીને ‘ઝેડ’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય કર્યો...
માઈક્રોસોફ્ટના સીએફઓ - પીટર ક્લેન

માઈક્રોસોફ્ટના સીએફઓનું રાજીનામું; કંપનીનો પ્રોફિટ વધ્યો

સીએટલ – માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર પીટર ક્લેને આ વર્ષના જૂનના અંતે કંપની છોડી જવાનું નક્કી કર્યું છે. તે આ હોદ્દા પર સાડા ત્રણ વર્ષથી છે. વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની પર્સનલ કમ્પ્યુટરના વેચાણમાં થયેલા ધરખમ ઘટાડાથી ચિંતીત છે. વળી, તેની નવી...
BSE benchmark Sensex

સેન્સેક્સની ૨૮૫ પોઈન્ટની છલાંગ; ૧૯,૦૦૦નું લેવલ ફરી હાંસલ કર્યું

મુંબઈ – એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એલ એન્ડ ટીના શેરમાં થયેલા સુધારા અને વિદેશ વ્યાપાર નીતિમાં નિકાસને ઉત્તેજન આપે એવા સરકારે જાહેર કરેલા પગલાંને લીધે બીએસઈના બેન્ચમાર્ક સેન્સેક્સે આજે ગુરુવારે ૧૯,૦૦૦નું સ્તર ફરી હાંસલ કર્યું છે જે તેણે બે અઠવાડિયા પહેલાં ખોઈ...
Honda's cheapest bike 'Dream Neo'

હોન્ડાએ રૂ. ૪૩,૧૫૦ની કિંમતવાળી સસ્તી બાઈક ભારતમાં લોન્ચ કરી

ગુડગાંવ – જાપાનની હોન્ડા કંપનીએ તેની નવી મોટરસાઈકલ ‘ડ્રીમ નીઓ’ને આજે બુધવારે ભારતમાં લોન્ચ કરી છે. તેની કિંમત રૂ. ૪૩,૧૫૦ છે અને તે ભારતમાં વેચાઈ રહેલી હોન્ડાની તમામ મોટરસાઈકલ કે ટુ-વ્હીલરમાં સૌથી સસ્તી છે. કંપનીની સંપૂર્ણપણે ભારતીય પેટા-કંપની હોન્ડા મોટરસાઈકલ એન્ડ...