Archive: Business Subscribe to Business
ગ્રાહકોને બ્રાન્ડ સુધી પહોંચાડવા કંપનીઓનું બંપર ડિસ્કાઉન્ટ
નવી દિલ્હી- કંઝ્યૂમર કંપનીઓ ગ્રાહકો સુધી પોતાની ચીજવસ્તુઓ પહોંચાડવા માટે ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કંપનીઓ જેવી કે, કેડબરી, હિન્દૂસ્તાન યૂનિલીવર, આઈટીસી, પ્રૉક્ટર એન્ડ ગેબલ અને હાંઈજનાં કેટલાય બ્રાન્ડ્સે છેલ્લા બે અઠવાડિયામાં પોતાની મૂળ કિંમતોમાં ૧0-૭૦ ટકાનો...
ઈન્ટરનેટનું કદ અધધ: ડોમેન નેમ્સનો આંક થયો ૨૫ કરોડથી વધુ
વોશિંગ્ટન – ઈન્ટરનેટ ડોમેન નેમ રજિસ્ટર કરતી જાગતિક કંપની વેરીસાઈનનું કહેવું છે કે વર્ષ ૨૦૧૨ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ટરનેટમાં ૬૦ લાખથી વધારે ડોમેન નેમ ઉમેરાયા હતા. તે સાથે વિશ્વસ્તરે રજિસ્ટર થયેલા ડોમેન નેમ્સનો કુલ આંકડો, ૩૧ ડિસેંબરના રોજ ૨૫ કરોડ ૨૦ લાખનો નોંધાયો હતો.
વિશ્વસ્તરે...
જેટ એરવેઝે કેન્સલેશન ચાર્જિસ ડબલ કરી નાખ્યા
નવી દિલ્હી – ખાનગી ક્ષેત્રની અને દેશની સૌથી મોટી એરલાઈન, જેટ એરવેઝે કેન્સલેશન ચાર્જ વધારી દીધો છે. હવે અન્ય એરલાઈન્સ પણ એનું અનુસરણ કરવાની તૈયારીમાં છે.
મુસાફરો ઉંચા વિમાન ભાડાથી પરેશાન છે ત્યારે હવે એમના ખિસ્સા વધારે ખાલી થશે. આની શરૂઆત જેટ એરવેઝે કરી છે. એણે ટિકિટ...
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એડલેબ્સનો થીમ પાર્ક
મુંબઈ – અહીંથી નજીકના મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૧૧૦ એકર જમીનના પ્લોટ પર એડલેબ્સ ઈમેજિકા એન્ટરટેનમેન્ટ થીમ પાર્ક ૧૮ એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ એડલેબ્સ એન્ટરટેનમેન્ટ લિમિટેડનું સાહસ છે.
એડલેબ્સ ઈમેજિકાના આ પાર્કમાં રાજાસૌરસ રીવર એડવેન્ચરમાં ડાઈનાસોરની...
વોડાફોન અને આઈડિયા પર ૮૫૦ કરોડનો દંડ ફટકારાયો
નવી દિલ્હી- ટેલિકૉમ વિભાગે (ડોટ) યોગ્ય લાયસન્સ વગર રોમિંગ દ્વારા 3જી સેવા આપનારા બે મોબાઈલ ઓપરેટર- વોડાફોન અને આઈડિયા પર દંડ ફટકાર્યો છે. વોડાફોનને ૫૫૦ કરોડ રૂપિયા જ્યારે આઈડિયાને ૩૦૦ કરોડ રૂપિયા દંટ પેટે ચુકાવવા પડશે. આ સિવાય ડોટે એયરટેલ સહિત તમામ ઓપરેટરોને વગર લાયસન્સવાળા...
બીએસઈઃ ૯ કંપનીઓના શેરમાં ટ્રેડિંગ સસ્પેન્ડ
મુંબઈ – લિસ્ટિંગ એગ્રીમેન્ટની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ બોમ્બે સ્ટોક એક્સચેન્જે ૯ કંપનીઓના શેરમાં સોદા સસ્પેન્ડ કરાવી દીધા છે. આ કંપનીઓને ૩૦ એપ્રિલથી ટ્રેડિંગ કરવા દેવામાં નહીં આવે.
આ ૯ કંપનીઓ છે – જીસીવી સર્વિસીસ લિમિટેડ, ઈન્ડો-પેસિફિક સોફ્ટવેર એન્ડ એન્ટરટેનમેન્ટ...
શેરબજારમાં રેડ ઝોનમાં, ત્રણ દિવસથી ઉતાર-ચઢાવ
મુંબઈ- શેરબજાર અંદાજે ૦.૫ ટકાની કમજોરી સાથે કારોબાર કરી રહ્યું છે. સવારે ૧૧.૨૦ સેન્સેક્સ ૭૨ અંક પછડાઈને ૧૮૪૩૭ અને નિફ્ટી ૨૪ અંક ડાઉન થઈને ૫૫૫૦નાં સ્તરે પહોંચ્યો હતો. જો કે નાના-મોટા શેયર્સમાં તેજીનો માહોલ છે.
એફએમસીજીનાં શેર અંદાજે ૧.૫ ટકા તૂટ્યા છે. પાવર, કેપિટલ ગુડ્સ,...
૮૦,૦૦૦ કરોડના ખાંડ ઉદ્યોગને સરકારે અંકુશ-મુક્ત કર્યો
નવી દિલ્હી – કેન્દ્ર સરકારે રૂ. ૮૦,૦૦૦ કરોડ (આશરે ૧૫.૫ અબજ ડોલર)ના ટર્નઓવર ધરાવતા ખાંડ ઉદ્યોગને સી. રંગરાજન સમિતિએ કરેલી ભલામણ અનુસાર ડીકન્ટ્રોલ કરી દીધો છે. રંગરાજન વડા પ્રધાનના આર્થિક સલાહકાર મંડળના ચેરમેન છે.
ખેડૂતો અને ખાંડ મિલોના હિતોનું સંતુલન જાળવવાની ભલામણ કરતી...
ઉદ્યોગક્ષેત્રની અપેક્ષાઓની રાહુલને પરખ છેઃ CII
નવી દિલ્હી – કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ દેશના કોર્પોરેટ ક્ષેત્રના આગેવાનો સમક્ષ આજે ગુરુવારે અહીં પહેલી જ વાર કરેલા સંબોધનથી ઉદ્યોગપતિઓ પ્રભાવિત થયા છે અને કહ્યું છે કે રાહુલ એક પ્રામાણિક નેતા છે અને ઉદ્યોગક્ષેત્ર સાથે ભવિષ્યમાં સંબંધ ગાઢ બનાવવા માટે આને...
સેન્સેક્સ ૨૯૨ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી ૫૫૭૫નો બંધ રહ્યો
મુંબઈ – ઈન્વેસ્ટરોએ કરેલી મોટા પાયે વેચવાલી અને વિદેશી બજારોના નબળા સંકેતોને લીધે બીએસઈ ગુરુવારે લગભગ દોઢ ટકા જેટલો તૂટીને બંધ રહ્યો. સેન્સેક્સ ૨૯૨ પોઈન્ટ ઘટીને ૧૮,૫૧૦ના સ્તર પર અને એનએસઈનો નિફ્ટી ૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૭૫ના સ્તરે બંધ રહ્યો. છેલ્લા બે દિવસમાં સેન્સેક્સ...

