Archive: Celebrity gallery Subscribe to Celebrity gallery

000_Del6384676

પ્રોડક્ટ લોન્ચિંગમાં ઐશ્વર્યા રાય

લોરિયલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડર ઐશ્વર્યા રાયે ૭ જાન્યુઆરી, બુધવારે મુંબઈમાં આયોજીત ઇવેન્ટમાં બ્રાન્ડનું નવું કલેક્શન લોન્ચ કર્યું…
FotorCreated

મનિષ મલ્હોત્રાની બર્થ ડે પાર્ટી

ફેશન ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિઝાઇનર મનિષ મલ્હોત્રાએ ૫ ડિસેમ્બર, શુક્રવારે મુંબઈમાં તેમનો જન્મ દિવસ ઉજવ્યો. આ પાર્ટીમાં ફેશન જગતની જાણીતી સેલિબ્રિટી સહિત અનેક બોલીવુડ કલાકારો હાજર રહ્યા હતા.
000_Del6375195

બૂટીક ઉદ્દઘાટન પ્રસંગે ઐશ્વર્યા

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે આજે ૫ ડિસેમ્બર, શુક્રવારના રોજ મુંબઈમાં પ્રતિષ્ઠિત બ્રાન્ડના બૂટીકનું ઉદ્દઘાટન કર્યું. ઐશ્વર્યા લોન્ગિનેસની બ્રાન્ડ એમ્બેસેડર છે.
221936

જાહેર કાર્યક્રમમાં સુસ્મિતા

મુંબઈમાં ૧ ડિસેમ્બર, સોમવારે વાસન નોલેજ હબ અંતર્ગત ઇંગ્લિશ મેનર ફિનિશિંગ અને સ્ટાઇલ અકાદમીનું ઉદ્દઘાટન કરાયું છે. બોલીવુડ દિવા સુસ્મિતા સેન આ પ્રસંગે ખાસ હાજર રહી હતી.
215125

પ્રોડક્ટ લોન્ચિંગમાં કરીના કપૂર

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન વિવેલની બ્રાન્ડ એમ્બેસેડર છે. ૪, નવેમ્બરે દિલ્હીમાં આયોજીત  ઇવેન્ટમાં કરીના કપૂરે કંપનીની ‘લવ એન્ડ નરીશ’ રેન્જ પ્રોડક્ટ લોન્ચ કરી…
213283

વિરાટ, અનુષ્કા ફરી સાથે દેખાયા

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની લવ સ્ટોરી જગ જાહેર છે. અત્યાર સુધી કેમેરા અને મીડિયાથી દૂર રહેતા આ બંને સેલિબ્રિટી હવે જાહેરમાં તેમના સંબંધોને સ્વીકારી રહ્યા છે. ૨૭ ઓક્ટોબર, સોમવારે બંને મુંબઈની એક હોટેલ બહાર મિત્રો સાથે જોવા...
000_Del6343567

આમિરે મરાઠી પુસ્તકનું વિમોચન કર્યું

૧૩ ઓગસ્ટ, બુધવારે મુંબઈ યુનિવર્સિટીના મરાઠી ભાષા ભવનમાં મરાઠી પુસ્તક ‘માય મરાઠી’નું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આમિર ખાન ખાસ હાજર રહ્યો હતો. મરાઠી શીખવા માટેની તે લેવલ 1 બૂક છે.

જીમના ઉદ્દઘાટનમાં જોન

[slideshow_deploy id='10053'] બોલુવીડ અભિનેતા જોન અબ્રાહમ ગઈકાલે અમદાવાદનો મહેમાન બન્યો. જોને અહીં ૨૧ એપ્રિલે જીમનું ઉદ્દઘાટન કર્યું હતું.
Shanti Dynamite

‘મુંબઈમેં બારુદ’: શાંતિ ડાયનામાઈટ

[slideshow_deploy id='5591'] બ્રિટનની એડલ્ટ ફિલ્મો-ચેટ શૉની અભિનેત્રી શાંતિ ડાયનામાઈટ, જેનું સાચું નામ સોફિયા વસિલીયાડુ છે, તે બોલીવૂડની ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવી છે. રવિવાર, ૧૬ માર્ચે તેણે તસવીરકારોને વિવિધ પોઝ આપ્યાં.
Gauri Khan

ગૌરી ખાનનો ‘ડિઝાઈન સેલ’ સ્ટોર

[slideshow_deploy id='2772'] બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને મુંબઈમાં હાલમાં જ ‘ડિઝાઈન સેલ’ નામક તેનો નવો ઈન્ટિરીયર ડિઝાઈન સ્ટોર શરૂ કર્યો છે.