Archive: Chitralekha News Subscribe to Chitralekha News
‘ચિત્રલેખા’ના પત્રકારને મળ્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
…ઍન્ડ ધી એવૉર્ડ ફૉર ‘ઈકોનોમિક્સ ઑફ સેનિટેશન કૅટેગરી’ ગોસ ટુ કેતન ત્રિવેદી ફ્રૉમ ‘ચિત્રલેખા’, ઈન્ડિયા…
લંડનના જગવિખ્યાત અખબાર ‘ગાર્ડિયન’ના સિનિયર પત્રકાર માર્ક ટ્રાને આ અનાઉન્સમેન્ટ કરી ત્યારે હૉલમાં બેઠેલા ભારતીય પ્રતિનિધિઓ સહિત બધાએ એને વધાવી લીધી. જી હા,...
‘ચાલો ગુજરાત-2012′ – ન્યુ જર્સી, અમેરિકા
અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના એડિસન સ્થિત રારિટન એક્સ્પો સેન્ટર ખાતે ગઈ ૩૧ ઓગસ્ટ, ૧ અને ૨ સપ્ટેંબર દરમિયાન વિશ્વ ગુજરાતી સંમેલન ‘ચાલો ગુજરાત’નું આયોજન કરવામાં આવ્યું હતું.
એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા (આયના) દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય મહોત્સવમાં...
લંડનમાં ‘એઆઈએમ’નું સમ્માન…
ધ ઍસોસિયેશન ઑફ ઈન્ડિયન મૅગેઝિન (એઆઈએમ)એ તાજેતરમાં લંડનમાં યોજાયેલા એક સમારોહમાં બેસ્ટ રિસર્ચ માટેનો પ્રતિષ્ઠિત એવૉર્ડ જીત્યો છે. એફઆઈપીપી રિસર્ચ એવૉર્ડ્સ સમારંભમાં એઆઈએમની કામગીરી એફઆઈપીપીના સીઈઓ અને પ્રેસિડન્ટ ક્રિસ લેવિલેને બિરદાવી હતી.
એઆઈએમ માટે ગર્વની બીજી...
‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીને પત્રકારત્વ ક્ષેત્રે એક વધુ એવોર્ડ
સદા અગ્રસર ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’ની સિદ્ધિમાં એક ઔર છોગું ઉમેરાયું છે…
સાંસ્કૃતિક અભિવાદન ફાઉન્ડેશન નામની મુંબઈસ્થિત સંસ્થા તરફથી વર્ષ ૨૦૧૧ માટેનો પત્રકાર ક્ષેત્રે આગવા પ્રદાન માટેનો એવૉર્ડ ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીને એનાયત કરવામાં આવ્યો...
‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતાને વિજ્ઞાન પત્રકારત્વનો એવોર્ડ
દેશભરમાં વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું અને આમ આદમીને એ દિશામાં રસ લેતા કરવાનું કામ કરતી મુંબઈસ્થિત ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા આપવામાં આવતો સાયન્સ જર્નલિઝમ માટેનો એવૉર્ડ આ વર્ષે ‘ચિત્રલેખા’ના સ્પેશિયલ કોરસપોન્ડન્ટ હીરેન મહેતાને એનાયત થવાનો છે.
ગુજરાતી...
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા – ૨૦૧૨’: ‘મેકબેથ’ શ્રેષ્ઠ નાટક ઘોષિત
મુંબઈ – આપના માનીતા સાપ્તાહિક ‘ચિત્રલેખા’ દ્વારા આ વર્ષે સતત ૬ઠ્ઠા વર્ષે દ્વિઅંકી નાટકો માટેની ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’નું આયોજન કરાયું. ભવન્સ કલ્ચરલ સેંટર, અંધેરી દ્વારા અને એકમે ગ્રુપના સહયોગથી આયોજિત ૬ઠ્ઠી ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા – ૨૦૧૨’માં શ્રેષ્ઠ...
રેકોર્ડ બ્રેક રિપોર્ટિંગ માટે ‘ચિત્રલેખા’ના પત્રકાર દેવાંશુ દેસાઈને મળ્યું લિમ્કા બુકમાં સ્થાન
મુંબઈ – ગુજરાતી પત્રકાર જગત માટે આનંદના સમાચાર છે કે ‘ચિત્રલેખા’ના સિનિયર પત્રકાર દેવાંશુ દેસાઈ રેકોર્ડબ્રેક રિપોર્ટિંગ માટે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ-૨૦૧૧’માં સ્થાન પામનારા એકમાત્ર ભારતીય પત્રકાર બન્યા છે.
દેસાઈએ ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસનું સતત...
‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકનાં પુસ્તક ‘મધુર યાત્રા’નું પૂ. મોરારિબાપુના હસ્તે કરાયું વિમોચન
‘ચિત્રલેખા’ના સ્થાપક વજુભાઈ કોટક મહાન હતા એમાં કોઈ શંકા નથી, પણ મધુરીબહેન જેવું અનોખું વ્યક્તિત્વ એમના જીવનમાં આવ્યું અને એ બન્નેના સહિયારા પુરુષાર્થથી સર્જાયું સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’.
આ ઉદ્દગાર હતા આદરણીય કથાકાર પૂજ્ય મોરારિ બાપુના ને અવસર હતો ‘ચિત્રલેખા’નાં...
ચિત્રલેખા તંત્રીને ‘જીવન ગૌરવ’ પુરસ્કાર; ‘ગ્રહણ-મોક્ષ’ નવલકથા માટે સમીર પાલેજાને પુરસ્કાર
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી બુધવાર, ૨૪ ઓગસ્ટની સાંજે એક રંગારંગ કાર્યક્રમમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઊજવવામાં આવ્યો હતો. આ અવસરે મરાઠી ભાષાના જાણીતા કવિ મંગેશ પાડગાંવકર તથા ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ ડૉ. રમેશ શુક્લને નર્મદ પુરસ્કારથી સમ્માનવામાં...
સદા સ્મૃતિમાં રહી જાય એવો સમય! ગ્રેટર નોઈડામાં ‘ચિત્રલેખા ગ્રુપ’નો શાનદાર વૉચ વર્લ્ડ એવૉર્ડ્સ-૨૦૧૧ સમારંભ
અવસર એવો રૂડો હતો અને સાંજ એવી મજાની હતી કે અમને આ ફિલ્મી રચના યાદ આવી ગઈ:
યે શામ મસતાની… મદહોશ કિયે જાય…!
અવસર હતો: એયુ ફિન્જા પ્રેઝન્ટ્સ વૉચ વર્લ્ડ એવૉર્ડ-૨૦૧૧.
વાચકો જાણે છે કે ‘ચિત્રલેખા ગ્રુપ’નાં ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં ખાસ સમયસૃષ્ટિનાં સામયિક...

