Archive: Fashion Subscribe to Fashion

Lancome Summer 2014

લાનકોમે લોન્ચ કર્યું ગોલ્ડન રિવિરા મેકઅપ કલેક્શન

ફ્રાન્સની લક્ઝરી મેકઅપ બ્રાન્ડ લાનકોમે તેનું નવું મેકઅપ કલેક્શન રજૂ કર્યું છે, જે તમને માટી, ધૂળ અને તડકાથી રક્ષણ આપે છે. કેનેડાની સુપર મોડેલ ડારિઆ બેર્બોય આ નવા કલેક્શન માટેનો તાજો ચહેરો છે. ચેનલ કંપનીના નવા સમર કલેક્શનની સામે કંપનીએ ગોલ્ડન બ્લશ અધારિત રેન્ડ રજૂ કરી...

બેન શેનર્મેન નવી ટી-શર્ટ સાથે કરશે વર્લ્ડકપની ઉજવણી

બ્રાઝિલમાં જૂન માસથી યોજનારા ફીફા વર્લ્ડકપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લંડનની જાણીતી સ્પોર્ટવેર કંપનીએ વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને નવી ટી-શર્ટની રેન્જ તૈયાર કરી છે. વર્લ્ડકપ ટુરર્નામેન્ટને ધ્યાનમાં રાખીને સોકર, ફૂસબોલ ટેબલ પર આધારિત પાંચ જેટલી ડિઝાઇન શર્ટ માટે...
H&M

સ્વીડનની બ્રાન્ડ H&M કરશે ભારતમાં એન્ટ્રી

સ્વીડનની જાણીતી ફેશન બ્રાન્ડે ભારતમાં એન્ટ્રી કરતા તેનો પ્રથમ સ્ટોર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. H&M આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેની ફ્રેન્ચાઇઝી શરૂ કરશે. કંપની એશિયામાં પહેલી વાર ભારતમાં પ્રવેશ કરી રહી છે. અહીં વધી રહેલા ફેશન ટ્રેન્ડને જોતા તેમજ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ...

છૂપા હથિયારો છે આ સ્માર્ટ જ્વેલરી

ચહેરાની સુંદરતાને ઓપ આપતી ડિઝાઇનર જ્વેલરીમાં આવનવી વેરાઇટી આવી રહી છે. જોકે હાલમાં વ્યક્તિગત સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાતા ડિઝાઇનર જ્વેલરીએ ખાસ ધ્યાન આકર્ષ્યું છે. કફ્ફ નામની જ્વેલરી અને એસેસરીઝની રેન્જને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ છે....
pharrel williams

ફાર્રેલ વિલિયમની ‘બફેલો હેટ’ ઇબેય પર

હાલમાં યોજાયેલા ગ્રેમી અવોર્ડમાં સૌની ચર્ચાનું કેન્દ્ર હતી સિંગર અને પ્રોડ્યુસર ફાર્રેલ વિલિયમ્સની બફેલો હેટ. વિવિએન્ને વેસ્ટ દ્વારા ડિઝાઇન કરાયેલી આ હેટ હવે ચાહકો ઓનલાઇન ખરીદી શકશે. વિલિય્મસે તેની આ હેટ ઇબેય પર વેચાણ અર્થે મૂકી છે. વિલિયમ્સ તેની હેટમાંથી આવનારી...
Marco_de_VincenzoBuro_cover

માર્કો દે વિન્ચેન્ઝોએ LVMH સાથે જોડાયો

ફ્રાન્સના જાણીતા લક્ઝરી ફેશન હાઉસને એક નવો રોમન ડિઝાઇનર મળ્યો છે. જાણીતો ડિઝાઇનર માર્કો જે વિન્ચાન્ઝો LVMH હાઉસ સાથે જોડાયો છે. ૩૪ વર્ષિય આ ડિઝાઇનરે સૌ પ્રથમ ૨૦૦૯માં પોતાનું ફેશન હાઉસ શરૂ કર્યું, પેરિસમાં આયોજીત મિલાન ફેશનવિકમાં તેની ધમાકેદાર રજૂઆત બાદ તેણે LVMH સાથેની ડીલ...

બ્રિટનની સુપર મોડેલ કેટ મોસ ૪૦ની થઈ

લંડન – બ્રિટનની સુપર મોડેલ કેટ મોસે તેનો ૪૦મોં જન્મ દિવસ ઉજવવા જઈ રહી છે. પ્લે બોયના કવર પેજમાં પર તેની રોકિંગ સ્ટાઇલમાં પોઝ આપનારી બોલ્ડ મોડેલમાં તેની ગણના થાય છે. ફેમિનિસ્ટ ગણાતી કેટ મોસ આજે પણ બ્રિટન ફેશન ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય નામ છે. મોસે હાલમાં જ વર્સેચ અને રિમ્મેલ...

મિલાન ફેશનવીકમાં ભારતીય ડિઝાઇનર જીત્યો ખિતાબ

મિલાન – મિલાન ફેશનવીક દરમિયાન ભારતીય ક્રાફ્ટ વર્ક રજૂ કરનારા ડિઝાઇનર રાહુલ મિશ્રાએ શુક્રવારે ઇન્ટરનેશનલ વૂલમાર્ક પ્રાઇઝ જીતી લીધું છે. તેમણે કહ્યું કે તેઓ આ પ્રાઇઝ દ્વારા ભારતમાં ગરીબ લોકોને મદદરૂપ બનશે. તે દેશના ગરીબ લોકોને સક્ષમ થવામાં મદદરૂપ બનશે, આથી હું તેમની...

સોશિયલ મીડિયાથી ફેશન ક્ષેત્રે ક્રાંતિ

ન્યૂયોર્ક – છેલ્લા બે દાયકામાં સોશિયલ મીડિયાના થયેલા વિકાસે ટેક્નૉલોજી અને સંબંધોમાં ધરમૂળથી પરિવર્થીતન આણ્યું  છે. ત્યારે ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિષ્ણાતો પણ સ્વીકારે છે કે સોશિયલ મીડિયાને કારણે ફેશન ક્ષેત્રે ક્રાંતિ આવી છે. મેરી ક્વાન્ટા મિની સ્કર્ટને...

ન્યૂયોર્ક ફેશનવીક: ભારતીય ડિઝાઇનરો છવાયા

ન્યૂયોર્ક – અહીં શરૂ થયેલ ફેશન વીક તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. બીગ એપલ ખાતે આયોજીત આ ફેશન શોના સાતમા દિવસે મિશેલ કોર્સ, બીભુ મોહાપાત્રા અને અન્ના સુઈએ તેમનું કલેક્શન રજૂ કર્યું મિશેલ કોર્સે સ્ત્રીઓ માટે પાયથોન પ્રિન્ટ આધારિત કલેક્શન રજૂ કર્યું. જેમાં રુવાંટી...