Archive: Fashion Subscribe to Fashion
પેપે જીન્સ ઊજવે છે ૪૦મી વર્ષગાંઠ
યુવા વ્યક્તિઓની લોકપ્રિય પેપે જીન્સ બ્રાન્ડ આ વર્ષે તેની ૪૦મી વર્ષગાંઠ ઊજવે છે. ઊજવણી કાર્યક્રમ માટે અને પોતાના સ્પ્રિંગ/સમર 2013 કલેક્શન માટેના પ્રચાર માટે તેણે બ્રિટનની જાણીતી મોડેલ કારા ડેલવિંગનને સામેલ કરી હતી. તે કેમ્પેનનું સૂત્ર છે ‘હેવ યૂ સીન પેપે?’
આ પ્રચારક...
ભારતીય ગ્રાહકોને આકર્ષિત કરીશું: બુક બ્રધર્સ
અમેરિકાની જાણીતી રીટેલર કંપની બ્રુક્સ બ્રધર્સે નવી દિલ્હીમાં તેનું લક્ઝરી બુટિક શરૂ કર્યું છે. આ વર્ષમાં તે ભારતમાં વધુ શહેરોમાં પોતાનાં સ્ટોર્સ શરૂ કરવાની છે.
બ્રુક્સ બ્રધર્સની સ્થાપના ૧૮૧૮માં મેનહટ્ટનમાં કરવામાં આવી હતી. અમેરિકના છૂટક વ્યાપારના ક્ષેત્રમાં બ્રુક્સ...
ફેસબુક ચાહકો સ્પોર્ટ્સવેર પાછળ વધારે ઘેલાં થયા છે
સ્ટાઈલોફેન નામની એક માર્કેટિંગ કંપનીએ એક નવો ઈન્ડેક્સ તૈયાર કર્યો છે જે ફેસબુક ચાહકોની પસંદગીના આધારે વિવિધ બ્રાન્ડને રેન્ક આપે છે. તેની યાદીમાં લક્ઝરી આઈટમ્સમાં સ્પોર્ટ્સવેર નંબર-વન છે. આ યાદીમાંની નાઈકી અને એડીડાસ જેવી બ્રાન્ડે બરબેરી અને ગુચી જેવી લક્ઝરીયસ બ્રાન્ડને...
‘મેન વિથ ધ ગોલ્ડન શર્ટ’
ભારતનાં લોકોનો સોનાં પ્રત્યેનો પ્રેમ દુનિયાભરમાં જાણીતો છે. એમને એક વીંટી કે એક ચેન પહેરવી પૂરતું નથી લાગતું. વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ ભારત છે. તહેવારો અને લગ્નની મોસમ વખતે સોનાની જ્વેલરીની ધૂમ ખરીદી થાય છે.
પુણે નજીકનાં પિંપરી ચિંચવડ શહેરના રહેવાસી દત્તા...
અનોખું કાપડ: સોલાર એનર્જી ઉત્પન્ન કરશે
જાપાનના સંશોધકોએ એવું કાપડ બનાવ્યું છે જે સૂર્યશક્તિ પ્રાપ્ત કરશે.
સોલાર-સેલ ફેબ્રિક તરીકે ઓળખાતું આ અનોખા કાપડ વિશે સંશોધકોનું કહેવું છે કે આ કાપડનાં વસ્ત્રો પહેરનારને સૂર્ય ઊર્જા હાંસલ થતી હોવાનો અનુભવ થશે.
આ નવા કાપડમાં તાંતણાઓ સાથે વેફર જેવા પાતળા કદનાં સોલાર-સેલ્સને...
સ્ટેલા લૂનાને હવે યુરોપમાં પણ પગદંડો જમાવવો છે
ચાઈનીઝ શૂ બ્રાન્ડ સ્ટેલા લૂનાએ યુરોપમાં તેનો પહેલવહેલો સ્ટોર શરૂ કર્યો છે. આ સ્ટોર આવ્યો છે ફ્રાન્સના પાટનગર પેરિસમાં ફેમસ બુલેવર્ડ સેન્ટ-જર્મેનમાં.
સ્ટેલા લૂના એટલે ચીનની સૌથી જાણીતી લક્ઝરી ફૂટવેર બ્રાન્ડ. ચીન, થાઈલેન્ડ, તાઈવાન, લેબેનોન, ફિલિપિન્સ, કુવૈત અને યુએઈમાં...
સાઉથ આફ્રિકામાં શરૂ થયો ટોપશોપ એન્ડ ટોપમેનનો સ્ટોર
જાણીતી ફેશન રીટેલર ટોપશોપ એન્ડ ટોપમેને સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગમાં તેનો સૌપ્રથમ સ્ટોર શરૂ કર્યો છે.
આ સ્ટોરના ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાઉથ આફ્રિકાના આર્થિક પાટનગર કહેવાતા જોહનિસબર્ગમાં સેન્ડોન સિટી ઉપનગરમાં પ્રોટી કોર્ટમાં...
મોડેલોએ રચ્યો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ
ફેશન જગતમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ થાય એવા સમાચાર ભાગ્યે જ વાંચવા મળે. આવી એક સિદ્ધિ હાંસલ કરી છે ફિલિપિન્સને. ત્યાં ૨૦૦૦થી વધારે મોડેલોએ એક શોપિંગ મોલમાં કેટવોક કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.
૨,૨૫૫ મોડેલ્સમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ હતા અને એમાંના ઘણા પ્રોફેશનલ...
ઓવરસાઈઝ છે હોટેસ્ટ ટ્રેન્ડ
શિયાળાની ઋતુના ઠંડા વાતાવરણમાં વસ્ત્રોમાં પણ સેક્સી લૂક કેવી રીતે હાંસલ કરવો એ વિશે પેરિસસ્થિત ઈન્ટરનેશનલ ફેશન મહિલા કન્સલ્ટન્ટ મ્યુરીલ પેઝરે અમુક ટિપ્સ આપી છે.
પેઝર કહે છે કે આ વખતની મોસમમાં મારા મતે હોટેસ્ટ ટ્રેન્ડ છે, ઓવરસાઈઝ લૂક. એ માટે તમે XXL વિન્ટેજ ઓવરકોટ, લૂઝ...

