Archive: Fashion Subscribe to Fashion
દુબઈ મોલની અંદર વોગ કેફે
દુનિયાનો સૌથી મોટો શૂ સ્ટોર દુબઈમાં આવ્યો છે. અહીં વર્ષના અંત સુધીમાં પોતાનું કેફે શરૂ કરવાની છે વોગ,
દુબઈ મોલના લેવલ શૂ ડિસ્ટ્રિક્ટની અંદર વોગ કેફેમાં આંતરરાષ્ટ્રીય વાનગીઓ ઉપલબ્ધ થશે. ૮૯૧૯ સ્ક્વેર મીટર એરિયામાં પસરાયેલા લેવલ શૂ ડિસ્ટ્રિક્ટમાં ડિઝાઈનર શૂની અસંખ્ય...
એથ્લિટ્સ માટે અતિ ઉપયોગી – નાઈકી+ જીપીએસ સ્પોર્ટ્સવોચ
નાઈકીએ જીપીએસ સ્પોર્ટવોચ લાઈનની નવી આવૃત્તિ બહાર પાડી છે. સફેદ અને સિલ્વર રંગમાં ઉપલબ્ધ આ નવી ઘડિયાળની વિશેષતા એ છે કે તે કદમાં પાતળી છે.
આ આવૃત્તિની ડિઝાઈન ખાસ કરીને ઓલિમ્પિક ગેમ્સ અને એથ્લિટ્સ ઉપયોગ કરી શકે એ રીતે બનાવવામાં આવી છે. તાજેતરમાં લંડન ઓલિમ્પિક્સ વખતે યુએસ...
રીસાઈકલ્ડ મટિરિયલ્સમાંથી બનાવેલું જીન્સ
જીન્સ પેન્ટ માટે નવું લેવી સ્ટ્રોસ ડેનિમ કાપડ શેમાંથી બનાવવામાં આવે છે તે જાણીને આશ્ચર્ય થશે. એમાં પ્લાસ્ટિકની સરેરાશ આઠ બોટલ જેટલું પ્લાસ્ટિક હોય છે. ડેનિમના સંપૂર્ણ કલેક્શનમાં ૩૫ લાખ રીસાઈકલ્ડ બોટલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ફેમસ ડેનિમ બ્રાન્ડે Waste<Less જીન્સ નામની...
વિક્ટોરિયાનું ‘રહસ્ય’ છતું થયું; ફેન્ટસી બ્રા
વિક્ટોરિયા સીક્રેટ દર વર્ષે સ્ત્રીઓનાં નીતનવાં આંતરવસ્ત્રોના ગાલા ફેશન શૉનું આયોજન કરે છે. તેમાં દુનિયાભરની ટોચની મોડેલ્સ અને ફેશનની વાહ-વાહ થાય છે.
સીક્રેટની પુશ-અપ ‘ફ્લોરલ ફેન્ટસી’ બ્રા તો ખૂબ જ પોપ્યૂલર થઈ છે.
બ્રાઝિલની ફેશન મોડેલ એલીસેન્ડ્રા એમ્બ્રોઝીઓએ વિક્ટોરિયા...
ભારતમાં પ્રવેશ કરવાની છે યુકેની ડૂન બ્રાન્ડ
લંડનસ્થિત લક્ઝરી ફુટવેર અને એક્સેસરીઝ બ્રાન્ડ ડૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ભાગીદારીમાં ભારતમાં બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
ડૂન ગ્રુપ મોટે ભાગે આ વર્ષના અંત ભાગ કે આવતા વર્ષના પ્રારંભમાં ભારતમાં તેનો પહેલો સ્ટોર શરૂ કરશે.
ડૂન ઈન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યૂટિવ...
શૂઝમાં હીલ ઘટાડવાની પણ એક સુવિધા ઉપલબ્ધ હોય છે
તાન્યા હીથ એ વાતે ગર્વ લઈ શકે છે કે પોતે એ પુરવાર કરી શકે છે કે સ્ત્રીઓ ઊંચી હીલવાળા શૂઝ પહેરી શકે છે અને તે પણ એમનાં પગને કોઈ હાનિ થયા વગર.
પેરિસસ્થિત કેનેડિયન શૂ ડિઝાઈનર હીથે હીલ ચેન્જેબલ શૂઝ બનાવ્યા છે. તેનું કહેવું છે કે ધારો કે તમને શૂઝની હીલ કોઈ પાર્ટીમાં કે લગ્ન સમારંભમાં...
‘નખ પ્રસાધન’ કળાનું નવીન આકર્ષણ
લંડનમાં ઓલિમ્પિક ગેમ્સ 2012 દરમિયાન દુનિયાભરના એથ્લીટ્સે તેમની સ્પોર્ટ્સ ટેલેન્ટનું પ્રદર્શન તો કર્યું જ છે, પણ તેમાંની કેટલીક મહિલા એથ્લીટ્સે પહેલી જ વાર ‘નેઈલ આર્ટ’નું પણ પ્રદર્શન કર્યું.
‘નેઈલ આર્ટ’ આજકાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેમાંથી લંડન 2012 ગેમ્સ પણ છટકી...
સૌપ્રથમ અરેબિક વેબસાઈટ શરૂ કરશે સ્ટાઈલ ડોટ કોમ
આરબ દેશોમાં પણ સ્ટાઈલ અને ટ્રેન્ડનો આગવો પવન ફૂંકાઈ રહ્યો છે.
સ્ટાઈલ ડોટ કોમ સૌપ્રથમ અરેબિક ઓનલાઈન પબ્લિકેશન બન્યું છે અને મધ્ય પૂર્વના દેશો માટેનું આ સોપ્રથમ ફેશન પબ્લિકેશન છે. ફેરચાઈલ્ડ ફેશન મીડિયાએ તો સ્ટાઈલ ડોટ કોમને મિડલ ઈસ્ટનું નવું ફેશન કેપિટલ જ કહ્યું છે.
સંપૂર્ણ...
ગ્વેનેથ પેલ્ટ્રો કરશે મેક્સ બ્રાન્ડ્સનો પ્રચાર
હોલીવૂડ એક્ટ્રેસ ગ્વેનેથ પેલ્ટ્રોએ અમેરિકાની અગ્રગણ્ય કોસ્મેટિક્સ કંપની મેક્સ ફેક્ટર સાથે એક કરાર કર્યો છે. જે અંતર્ગત એ મેક્સની બ્રાન્ડ માટે ૬ મહિના સુધી પ્રચારયાત્રા કરશે. આ યાત્રાનો આરંભ આવતા નવેંબરથી થશે.
ઈંગ્લિશ બ્યૂટી પ્રોડક્ટ્સ માટે પેલ્ટ્રોનો લગાવ બહુ જાણીતો...
મેડોનાનો ભાઈ વેચતો થયો છે સ્ટાઈલિશ શૂઝ
અમેરિકાની ગ્લેમરસ પોપ ગાયિકા મેડોનાનાં ભાઈ ક્રિસ્ટોફર સિકોનીએ ફૂટવેર ડિઝાઈનનાં બિઝનેસમાં ઝંપલાવ્યું છે.
નાનો ભાઈ સિકોની આમ તો તેની પોપ સ્ટાર બહેનનાં વિદેશ પ્રવાસો અને મ્યૂઝિક વીડિયોઝ માટે ક્રિએટીવ ડિરેક્ટર તરીકેની ભૂમિકા ભજવતો રહ્યો છે, પણ હવે તેણે ચેક રીપબ્લિકની...

