Archive: Food Subscribe to Food
મેકડોનાલ્ડ્સમાં મળી શકે છે વાયરલેસ ચાર્જિંગની સુવિધા
યુરોપના દેશોની મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાંઓમાં જમનારાઓને વાયરલેસ ચાર્જિંગની સુવિધાનો લાભ મળશે.
ગ્રાહકોને એમના સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ માટે ઈન્ટીગ્રેટેડ વાયરલેસ ચાર્જિંગની સુવિધા કેવી રીતે આપવી તે વિશે મેક્ડોનાલ્ડ્સ અજમાયશો કરાવી રહી છે.
તે એવા ચાર્જિંગ પોઈન્ટ્સ...
બર્ગર કિંગ હવે આઈસ્ડ કોફી પણ પીવડાવે છે
હરીફ બ્રાન્ડના પડકારને પહોંચી વળવા માટે બર્ગર કિંગે અમેરિકામાં તેના કોફી મેનૂનું કદ મોટું બનાવ્યું છે અને હવે તે આઈસ્ડ કોફી અને ફ્લેવર્ડ લેટ્સ પણ ઓફર કરે છે.
સ્ટારબક્સની માલિકીની બ્રાન્ડ બેસ્ટ સાથે સહયોગ કરીને બર્ગર કિંગે સ્પેશિયાલિટી કોફી વેરાયટી શરૂ કરી છે જેમાં...
તમને અનુકૂળ ડાયેટ પ્લાન અપનાવો, ફિટ રહો…
વજન ઘટાડવા શું ખાવું અને શું નહીં એ અંગેની માહિતીઓનો આજકાલ આપણી આસપાસ ખડકલો કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં જો તમે ડાયેટિંગ કરવાનો વિચાર કરી રહ્યા હો અથવા મેદસ્વીપણાનો શિકાર થઈ ગયા હો તો આજે દુનિયાભરમાં કેવા કેવા પ્રકારના ડાયેટ પ્લાન પ્રચલિત છે અને એ બધામાંથી તમારા માટે...
મ્યાનમારમાં પીવા મળે છે ક્વૉલિટીવાળો વાઈન
મ્યાનમાર દેશ મુખ્યત્વે તેનાં લશ્કરી શાસન માટે દુનિયાભરમાં જાણીતો છે, પરંતુ હવે ત્યાં બિઝનેસ પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે અને ઉદ્યોગસાહસીઓ વાઈનની ક્વૉલિટી માટે તેમનાં દેશને લોકપ્રિય બનાવવા તત્પર થયા છે.
દુનિયાભરમાંથી પર્યટકોને આકર્ષિત કરવા માટે ગુણવત્તાસભર વાઈન મોટો...
નમકીનનાં શોખીન બાળકો ગળ્યા ડ્રિન્ક્સ તરફ વધુ આકર્ષાય છે
બાળકોમાં મેદસ્વીપણાની સમસ્યાને અંકુશમાં રાખવા માટેનો એક સહેલો રસ્તો છે તેઓ જે નમકીન (ખારી) ચીજો ખાતાં હોય તેમાં કાપ મૂકવો.
ઓસ્ટ્રેલિયાના નિષ્ણાતોએ એક અભ્યાસના આધારે કહ્યું છે કે બાળકોનાં શરીરમાં નમકનું પ્રમાણ જેટલું વધશે એટલાં તે ખાંડવાળા ગળ્યા પીણાંઓ પણ વધારે પીશે.
જે...
અદ્દભૂત ડિશ: કાચ, ધાતુ કે પ્લાસ્ટિકની નહીં, સ્ત્રીનો નગ્ન દેહ
કોઈ હોટેલ-રેસ્ટોરાંની અંદર સરસ ગીત ગવાતું હોય કે સંગીત વગાડવામાં આવતું હોય કે ડાન્સ કરાતો હોય એવા વાતાવરણમાં જમવામાં આનંદ આવે. જો પીરસનાર સુંદર સ્ત્રીઓ હોય તો એ મજા ડબલ થઈ જાય, પણ જો વાનગી વાસણોને બદલે સ્ત્રીનાં નગ્ન દેહ પર રાખીને પીરસવામાં આવે તો આનંદનો કોઈ પાર જ ન રહે.
jQuery(document).ready(function(){...
ડોન્કી ચીઝની આખા વર્ષની વર્લ્ડ સપ્લાય જોકોવિચે ખરીદી લીધી
સર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ ટેનિસ કોર્ટ પર તો જોરદાર ફોરહેન્ડ સ્ટ્રોક ફટકારતો હોય છે, એણે બિઝનેસમાં પણ ધમાલ મચાવી દીધી છે. વિશ્વમાં સૌથી મોંઘા ચીઝ તરીકે જેની ગણના કરાય છે તે ડોન્કી ચીઝની આ વર્ષ માટેની વર્લ્ડ સપ્લાય એણે ખરીદી લીધી છે.
આ ચેમ્પિયન ખેલાડીએ ૨૦૧૩ના...
બીયર હેલ્થ માટે બહુ સારો છે, વાયરસ સામે રક્ષણ આપે છે
બીયરમાં એક મહત્વના તત્વનો જો મોટા પ્રમાણમાં વપરાશ કરવામાં આવે તો એ શિયાળાની ઋતુમાં શરદીની તકલીફ સામે રક્ષણ કરે છે એટલું જ નહીં, નાનાં બાળકોને અમુક ગંભીર બીમારીઓમાંથી પણ બચાવે છે.
જાપાનની એક લીકર ઉત્પાદક કંપનીએ હાથ ધરેલા વૈજ્ઞાનિક અભ્યાસ પરથી આ માલૂમ પડ્યું છે.
સેપોરો...
નાળિયેરનાં સ્વાદવાળા અનાનસનું સર્જન
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓ અનાનસ ફળની એક નવી જાતનાં સર્જન ઉપર કામ કરી રહ્યાં છે. નવી જાતનું અનાનસ મીઠું અને ભરપૂર રસવાળું તો છે જ, પણ એમાં એક વધુ સ્વાદનો ઉમેરો કરાયો છે, નાળિયેરના સ્વાદનો.
વિશ્વમાં ફળનાં સ્વાદમાં કૃત્રિમ ફેરફાર કરવાનો આ પહેલી જ વાર પ્રયાસ થઈ રહ્યો છે. ક્વીન્સલેન્ડ...

