Archive: Food Subscribe to Food

fruit-flavored vodka

અમેરિકામાં ફ્લેવર્ડ વોડકાની બોલબાલા

અમેરિકાના વોડકાશોખીનોમાં ફ્રૂટ, કેન્ડી વગેરે જુદા જુદા સ્વાદવાળા વોડકા પોપ્યૂલર બનતો જાય છે. ફ્લેવર્ડ વોડકાની માર્કેટમાં વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૫ ટકાનો ઉછાળો આવ્યો છે. ન્યુટ્રલ સ્પિરીટ એવો વોડકા ફ્લેવર્સની વિવિધ રેન્જને સમાવી શકે એમ છે. તેથી જ વોડકાના ઉત્પાદકો...
Shake Shack

લંડનવાસીઓને પણ કરવા મળશે શૅક શૅક બર્ગરનો ટેસ્ટ

અમેરિકામાં ભારે લોકપ્રિયતા હાંસલ કરનાર બર્ગર બ્રાન્ડ શૅક શૅક આવતા વર્ષે લંડનમાં તેની રેસ્ટોરાં શરૂ કરવાની છે. ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર પાર્કમાં તો શૅક શૅકના બર્ગર ખાવા માટે લોકોની એક માઈલ જેટલી લાંબી લાઈન લાગે છે. હવે આવતા વર્ષથી લંડનમાં પણ કદાચ એવા દ્રશ્યો જોવા...
Olive Oil

ઓલિવ ઓઈલ: હકીકત જાણો, શંકા દૂર કરો

આજકાલ વધુ ને વધુ લોકો ભોજનમાં સામાન્ય સિંગ તેલને બદલે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાનું સૂચન કરતા જોવા મળે છે, પરંતુ આ તેલના સંદર્ભમાં હજી લોકોમાં જોઈએ એટલી જાગૃતિ આવી નથી. બલકે કેટલીક ગેરમાન્યતાઓ વધુ પ્રચલિત બની રહી છે. તેથી આ તેલનો ઉપયોગ કરતા પહેલાં તેને લગતી હકીકત જાણી લેવાની...
Gangnam Style

અમેરિકાની રેસ્ટોરાંએ નવું નામ રાખ્યું, ‘ગંગનમ સ્ટાઈલ’

સાઉથ કોરિયાના ‘ગંગનમ સ્ટાઈલ’ વિડિયો ડાન્સ સોંગે દુનિયા આખીને ઘેલું લગાડ્યું છે ત્યારે અમેરિકાના એક રેસ્ટોરાંમાલિક કદાચ બધાં કરતાં વધારે પ્રભાવિત થયા છે. એમણે કોરિયન ફૂડ પિરસતી પોતાની રેસ્ટોરાંનું બદલી નાખ્યું છે અને ‘ગંગનમ સ્ટાઈલ’ રાખ્યું છે. એમને આશા છે કે...
chocolate

ભારતમાં વધી રહ્યા છે ચોકલેટપ્રેમીઓ

ભારતમાં ચોકલેટની માર્કેટ જોરદાર ગતિએ આગળ વધી રહી છે. ભારતમાં ચોકલેટનાં પ્રેમીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીં ચોકલેટનું વેચાણ ડબલ થઈ ગયું છે જેને લીધે ભારત દેશ વિશ્વમાં ચોકલેટ માટે ઝડપથી વૃદ્ધિ પામતી માર્કેટ બન્યો છે. ૨૦૦૮માં ભારતમાં ચોકલેટનું વેચાણ...
French food

ફ્રાન્સના ફૂડ-શોખીનો આનંદમાં

ફ્રાન્સના રેસ્ટોરાં-ફૂડ શોખીનો અને માલિકો ખુશ-ખુશ થઈ ગયા છે, કારણ કે ત્યાંની સરકારે ઘરની બહારના આહાર પરનો ટેક્સ લગભગ ડબલ કરવાનું માંડી વાળ્યું છે. અગાઉની યોજના મુજબ, સરકાર દેશની કેફે, રેસ્ટોરાં અને બિસ્ત્રોસમાં પીરસવામાં આવતા ફૂડ પર ૧૦ ટકા વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) નાખવાની...
fruits and veggies

જે વધારે ફ્રૂટ ખાય, શાકભાજી ખાય એ વધારે આનંદમાં રહે

બ્રિટનના નિષ્ણાતોએ નવા કરેલા એક સર્વેક્ષણમાં માલૂમ પડ્યું છે કે ફળો અને શાકભાજી વધારે ખાવાથી આનંદમાં રહેવાય છે. વોર્વિક યુનિવર્સિટીના પ્રોફેસરોને આ સ્ટડીના આધારે જાણવા મળ્યું કે જે લોકોને ફળફળાદી અને શાકભાજી વધારે પ્રમાણમાં પીરસવામાં આવ્યા હતા અને તેમણે ખાધા હતા...
Stressed-out parents

સ્ટ્રેસને કારણે માતા-પિતા સંતાનોને ફાસ્ટ ફૂડના હવાલે કરી દે છે

માનસિક તાણ હેઠળ રહેતા માતા-પિતા એમનાં સંતાનોને ફાસ્ટ ફૂડ વધારે પ્રમાણમાં આપે છે એવું એક અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે. આને કારણે બાળકોમાં મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બને એવી સંભાવના વધી જાય છે. એક સર્વેમાં ૨૧૧૯ માતા-પિતાઓને તેમજ ૩ થી લઈને ૧૭ વર્ષની વયના બાળકોની દેખભાળ...
caffeine popular energy drinks

એનર્જી ડ્રિન્ક પીનારાઓએ કેફીનના પ્રમાણનું ભાન રાખવું જરૂરી

એનર્જી ડ્રિન્ક્સના શોખીનોને કદાચ એ ખબર નહીં હોય કે તેઓ લેબલમાંના દાવા કરતા કેટલું વધારે પ્રમાણમાં કેફીન શરીરમાં ઠાલવી દેતા હોય છે. અમેરિકાના એક ગ્રાહક સુરક્ષા જૂથના અહેવાલ મુજબ, તેણે ૨૭ જાણીતા એનર્જી ડ્રિન્ક્સનું પરીક્ષણ કર્યું હતું. આમાં રેડ બુલ, રોકસ્ટાર, સ્ટારબક્સ...
'Starbucks diet'

વજન ઘટ્યાના મહિલાના દાવામાંથી સર્જાયું ‘સ્ટારબક્સ ડાયેટ’

પોતાના લગભગ બધા ભોજનો સ્ટારબક્સમાંથી મગાવીને જમ્યા બાદ શરીરનું ૩૪ ટકા વજન ઘટાડી દીધાનો દાવો અમેરિકાની એક લાઈબ્રેરિયને કર્યો છે. ક્રિસ્ટીન હૉલ નામની ૬૬ વર્ષની અને વર્જિનિયામાં રહેતી મહિલાએ આ દાવો કર્યા બાદ અમેરિકન મીડિયામાં ‘સ્ટારબક્સ ડાયેટ’ બહુ પ્રચલિત થયું છે. તેણે...