Archive: GUJARAT NEWS Subscribe to GUJARAT NEWS
ગુજરાતમાં બાળકોમાં કુપોષણની ટકાવારી ઘટી ગઈ છે
અમદાવાદ – કેન્દ્રના મહિલાઓ અને બાળ કલ્યાણ મંત્રાલયની વિગતોને આધારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) સંસ્થાએ કેન્દ્ર સરકારની ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવેલપમેન્ટ સ્કીમ અંગે પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. એમાં તેણે બાળકોમાં કુપોષણ અંગે પ્રવર્તતી કેટલીક ભ્રમણાનો અંત...
નરેન્દ્ર મોદી શનિવારે અમેરિકામાં NRIને લાઈવ સ્પીચ આપશે
ગાંધીનગર- વૉર્ટન દ્વારા ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન કરવા અંગે મનાઈ ફરમાવી દેવામાં આવી છે તેવામાં નરેન્દ્ર મોદી હવે અમેરિકામાં વસતા ભારતીય સમુદાયને લાઈવ સ્પિચ આપશે. નરેન્દ્ર મોદી અમેરિકાનાં રાજ્ય એડિસન, ન્યૂ જર્સી, શિકાગો અને ઈલિનોઈસમાં રહેતા ભારતીય...
અમદાવાદના હેરિટેજ વૉક રુટને અપગ્રેડ કરાશે
અમદાવાદ – ગુજરાતના આ શહેરનો ઈતિહાસ ૬૦૦ વર્ષ કરતાં પણ જુનો છે.
અમદાવાદ શહેરના જુના વિસ્તારના રહેણાંક વિસ્તારને પોળો તરીકે ઓળખવામાં આવે છે. આ પોળોમાં કેટલાક મકાન સો-બસો વર્ષ કે તેથી વધુ જુના પણ છે, જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે.
અમદાવાદની પોળોના રહેઠાણ તેમજ તેનું...
‘ખૂશ્બૂ ગુજરાત કી’: અમિતાભ દરગાહમાં શૂટિંગ કરશે
અમદાવાદ – ગુજરાતના ટૂરિઝમ વિભાગે પર્યટન સેક્ટરના વિકાસ માટે શરૂ કરેલી ઝુંબેશ ‘ખૂશ્બૂ ગુજરાત કી’ના ભાગરૂપે બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ચમકાવતી નવી સિરીઝનું શૂટિંગ ચાંપાનેર-પાવાગઢમાં એક મુસ્લિમ દરગાહમાં કરવામાં આવશે.
‘ખૂશ્બૂ ગુજરાત કી’ની આગલી શ્રેણીઓમાં...
વ્હાર્ટન પરિષદમાં વક્તાઓ: મોદીનું નામ કદાચ કાઢી નખાશે
વોશિંગ્ટન – આવતી ૨૩ માર્ચે ફિલાડેલ્ફિયામાં નિર્ધારિત વ્હાર્ટન ઈન્ડિયા ઈકોનોમિક ફોરમમાં અગ્રગણ્ય વક્તાઓની યાદીમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે, પણ એનાથી હોબાળો મચી જવાનો ડર લાગતો હોઈ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન...
અમિતાભ પાઠકે સંભાળી લીધો ગુજરાતના નવા પોલીસ વડા તરીકેનો હોદ્દો
ગાંધીનગર – ગુજરાતના નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરાયેલા અમિતાભ પાઠકે ગુરુવારથી તેમનો હોદ્દો સંભાળી લીધો છે અને આજે શુક્રવારે તેઓ પત્રકારોને પણ મળ્યા.
jQuery(document).ready(function(){
jQuery("#ngg-slideshow-961-42513-2").nggSlideshow( {id: 961,fx:"fade",width:466,height:337,domain: "http://www.chitralekha.com/",timeout:10000});
});
પાઠકે કહ્યું કે, ગુજરાત રાજ્યમાં...
બનાસકાંઠાનાં સાંસદ મુકેશ ગઢવીનું નિધન
બનાસકાંઠા- કોંગ્રેસનાં નેતા તેમજ બનાસકાંઠા જિલ્લાનાં લોકસભાનાં સાંસદ મુકેશભાઈ ગઢવીનું ગઈકાલે ગુરૂવારે મોડી રાત્રે નિધન થયું છે. તેમનાં નિધન અંગે શોક વ્યક્ત કરતા લોકસભામાં સાંસદો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
મુકેશ ગઢવીને બ્રેઈન સ્ટ્રોક આવતા અહીંની હોસ્પિટલમાં...
હિટ-એન્ડ-રન કેસઃ વિસ્મય શાહ રીમાન્ડ પર
અમદાવાદ – પોતાની બીએમડબલ્યુ કાર વડે બે જણનું મૃત્યુ નિપજાવવા બદલ પકડાયેલા વિસ્મય શાહ નામના યુવકને સ્થાનિક કોર્ટે એક દિવસના રીમાન્ડ પર રાખવાનો આજે ગુરુવારે આદેશ આપ્યો છે.
વિસ્મયની કારે ત્રણ દિવસ પહેલાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં શિવમ દવે અને રાહુલ પટેલ નામના બે...

