Archive: Health Subscribe to Health

19-08-breast

નાઈટ શિફ્ટ કરતી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે

એક સંશોધન પરથી માલૂમ પડ્યું છે કે રાતની પાળીમાં કામ કરતી સ્ત્રીઓને દિવસની પાળીમાં કામ કરતી સ્ત્રીઓની સરખામણીમાં સ્તન કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. ફ્રાન્સમાં હાથ ધરાયેલા એક મેડિકલ રિસર્ચના પરિણામોને હવે આ જ મામલા પર અગાઉ કરાયેલા સંશોધનો સાથે સરખાવી જોવામાં આવશે. સ્ત્રીઓમાં...
5-07-hea-hi

અમેરિકામાં એચઆઈવી હોમ ટેસ્ટિંગ કિટને મંજૂરી

જેને લીધે એક્વાયર્ડ ઈમ્યૂન ડેફિસીયન્સી સિન્ડ્રોમ (એઈડ્સ) થાય છે તે એચઆઈવી વાયરસની ચકાસણી કરવા માટેની સૌપ્રથમ ઓવર-ધ-કાઉન્ટર હોમ ટેસ્ટિંગ કિટના સત્તાવાર વેચાણને અમેરિકાની સરકારે મંજૂરી આપી છે. ઓરાક્વિક ઈન-હોમ એચઆઈવી ટેસ્ટ કિટ આગામી ઓક્ટોબરથી અમેરિકામાં ૩૦,૦૦૦ રીટેલ...
25-06-onions

કાંદાઃ જંતુનાશકોથી સૌથી ઓછા દૂષિત અને સ્વચ્છ

ન્યૂ યોર્ક – રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી ઉત્પન્ન કરવામાં આવેલા અને અમેરિકામાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કે આયાત કરાયેલા ફળો અને શાકભાજી વિશે ઘણું લખાઈ ગયું છે, પણ પર્યાવરણના સંશોધનમાં સક્રિય એક ગ્રુપે એવી ૧૫ ખાદ્યચીજોની યાદી બહાર પાડી છે જે તેના જણાવ્યા મુજબ જંતુનાશકોથી...
18-06-potato

બાફેલા બટેટાનો ગુણ ખબર છે?

લંડન – બાફેલા બટેટાને જુદી જુદી રીતે વાનગીઓમાં ઉમેરીને ખાવાના શોખીનો ઘણા છે. વૈજ્ઞાનિકોનું તો કહેવું છે કે બાફેલા બટેટાની સુગંધમાં પણ કંઈક અનોખું છે. તેમણે શોધી કાઢ્યું છે કે બાફેલા બટેટાની સુગંધથી મન પ્રફુલ્લિત થાય છે. બટેટા બફાતા હોય ત્યારે એની સુગંધ મળવાથી મગજમાં...
12-06-ct

સીટી સ્કેનથી બાળકોમાં કેન્સરનું જોખમ વધી જાય

મુંબઈ – એક આંતરરાષ્ટ્રીય અભ્યાસને આધારે માલૂમ પડ્યું છે કે બાળકોનાં મગજનું સીટી સ્કેન કરવાથી તેમને કેન્સર થવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે. સંશોધકોના જણાવ્યાનુસાર, અલગ અલગ પ્રકારનું સ્કેનિંગ કરાવાથી મસ્તિષ્ક સંબંધી બીમારીઓ લાગુ પડી શકે છે જેમ કે, લ્યૂકેમિયા અને બ્રેઈન...
04-06-HEAD

કોથમીરનો લેપ લગાડો, માથાનો દુખાવો મટાડો

મુંબઈ – માથાના દુખાવાની સમસ્યા જાગતિક છે અને પુરુષ હોય કે સ્ત્રી, દરેક જણ તેમાં રાહત મેળવવા એલોપથી દવાઓ પાછળ હજારો રૂપિયા બરબાદ કરી નાખે છે. અમુક એવા ઘરગથ્થુ ઈલાજ છે જે માથાનો દુખાવો મટાડવા માટે અનોખી ટીપ્સ જેવા છે. - માથું દુ:ખતું હોય તો કોથમીરને વાટી તેનો લેપ કપાળ પર...
weight

વજન ઓછું કરાવવાની સર્જરી પછી આલ્કોહોલી તલપ પણ ઘટે છે

વજન ઓછું કરાવવાની સર્જરી એટલે કે ગેસ્ટ્રીક બાયપાસથી માણસના શરીરની ચરબી ઘટે છે એટલું જ નહીં, એનાથી એની આલ્કોહોલ માટેની તલપ પણ ઘટે છે એવું એક રિસર્ચમાં બહાર આવ્યું છે. પેટ ઘટાડવા માટે ઘણા લોકો આવું ઓપરેશન કરાવતા હોય છે. ઓહિયોની યુનિવર્સિટિ ઓફ સિનસિનાટીના જોન ડેવિસ તથા...
malaria

એશિયાના દેશોમાં ત્રીજા ભાગની મેલેરિયાવિરોધી દવાઓ બનાવટી

સાઉથઇસ્ટ એશિયાના દેશોમાં વપરાતી મેલેરિયાની દવાઓમાંની ત્રીજા ભાગની દવાઓ નકલી હોવાનું વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે. આ જ રીતે આફ્રિકામાં વપરાતી પણ આટલી જ દવાઓ ધોરણ કરતાં નીચી ગુણવત્તાની હોવા સામે ડોક્ટરોએ ચેતવણી આપી છે. આ વિશ સંશોધન થયા બાદ એવું જાણવા મળ્યું છે કે સાઉથઇસ્ટ...
21-05-papaya

પપૈયું: પેટ માટે જ નહીં, હૃદય માટે પણ લાભદાયક છે

લંડન – પપૈયાને તો ગુણોની ખાણ કહેવામાં આવ્યું છે. આ ફળ તમારા પેટની કાળજી તો લે જ છે, ત્વચાની સુંદરતાનો પણ ખ્યાલ કરે છે. પપૈયું ઘણી બીમારીઓને આપણાથી દૂર રાખે છે. એનો સૌથી મોટો ગુણ છે પાચનશક્તિ વધારવાનો, ભૂખ વધારવાનો, પથરીને ઓગાળી દેવાનો અને શરીર પર જામેલા મેદને દૂર કરવાનો. એક...
polio

વેક્સિન અને પલ્સ પોલિયો લીધા બાદ દહીસરની ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ થયું

દહીસરના એક હેલ્થ સેન્ટરમાં હેપેટાઇટસ બી અને ડીપીડી (ડિપ્થેરિયા પર્ટુસિસ એન્ડ ટિટેનસ) વેક્સીનની સાથે ઓરલ પોલ્સ પોલિયોના ડ્રોપ્સ લીધા બાદ ત્રણ મહીનાની એક બાળકીનું અવસાન થયું હતું. મેઘા દેવકરીના પરિવારે ગુરુવારે દહીસર પોલીસ સ્ટેશનમાં સંબંધીત હેલ્થ સેન્ટર સામે ફરિયાદ...