Archive: Health Subscribe to Health

summer

મુંબઇમાં બદલાતા હવામાનને લીધે બિમારીનું પ્રમાણ વધ્યું

મુંબઇમાં સતત બદલાતા રહેતા વાતાવરણને લીધે લોકો બિમાર પડી રહ્યા છે અને દવાખાનામાં ભીડ વધી રહી છે. એક જાણીતા ડોક્ટરે કહ્યું હતું કે બપોરના સમયે આકરો તડકો અને સાંજના સમયે ઠંડક રહેવાને કારણે સ્નાયુ ખેંચાવા અને લો બ્લડ પ્રેશર જેવી તકલીફો વધી રહી છે. આ ઉપરાંત ભેજવાળા વાતારવણરને...
04-05-cancer

સિપ્લાએ કેન્સરની દવાની કિંમતમાં કર્યો ૭૬ ટકાનો ઘટાડો

મુંબઈ – જાણીતી દવા ઉત્પાદક કંપની સિપ્લાએ મગજ, ફેફસાં અને કિડનીના કેન્સરની સારવારમાં વપરાતી અમુક જીવનરક્ષક કેન્સર દવાઓની કિંમતમાં ૭૬ ટકાનો ઘટાડો કરી દીધો છે. કેન્સરની દવા નેક્ઝાવરની જેનેરિક આવૃત્તિને પેટન્ટ ધારક કંપની બેયર કોર્પોરેશન જે ચાર્જ લગાડે છે તેના કરતા...
tea

રાષ્ટ્રીય પીણાંનો દરજ્જો મેળવવા ચહા અને દૂધ વચ્ચે હરીફાઇ

શનિવારે પ્લાનિંગ કમિશનના ડેપ્યુટિ ચેરમેન મોન્ટેક સિંહ આહલુવાલિયાએ જોરહટમાં એવી ઘોષણા કરી કે આવતા એપ્રિલ સુધીમાં ચહાને રાષ્ટ્રીય પીણાં તરીકે જાહેર કરવામાં આવશે, પરંતુ આ નિવેદનને લગતે એક મોટી ચર્ચા શરૂ થઇ છે કે રાષ્ટ્રીય પીણું દૂધ હોવું જોઇએ કે ચહા? જોકે ત્રણ અબજ ડોલરની...
egg

અંડકોશ અને શુક્રાણુને થીજાવીને સંઘરતી દેશની પ્રથમ બેન્ક ગુજરાતમાં સ્થપાશે

અમદાવાદ- સ્ત્રીના અંડકોષ, પુરુષના શુક્રાણુ અને ગર્ભને થીજાવીને સંઘરી રાખવાની સુવિધા પૂરી પાડતી દેશની સૌ પ્રથમ બેન્ક ગુજરાતમાં શરૂ થશે. આ બેન્ક ત્રણ મહીનામાં કાર્યરત થશે. એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (આર્ટ) બિલની માર્ગદર્શિકા હેઠળ આ બેન્કની સ્થાપના થશે. કેન્દ્રના...
16-03-cancer

બજેટઃ કેન્સર માટેની દવાઓ સસ્તી થશે

નવી દિલ્હી – પ્રણવ મુખરજીના કેન્દ્રીય બજેટમાં આરોગ્ય ક્ષેત્રને રાહત આપી છે. 6 જીવનરક્ષક દવા, કેન્સર અને એચઆઈવી માટેની દવાઓ સસ્તી થશે. સરકારે બજેટમાં નેશનલ અર્બન હેલ્થ મિશનની રચના કરવાની જાહેરાત કરી છે. તેવી જ રીતે, નેશનલ રૂરલ હેલ્થ મિશન માટે રૂ. 20,820 કરોડની ફાળવણી કરવામાં...
28-02-eat

વધારે પડતા આહારથી પણ યાદશક્તિ નબળી પડે

વોશિંગ્ટન – જરૂર કરતા વધારે ખાવાની આદતથી હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને સ્ટ્રોક જેવી બીમારીઓ લાગુ પડી શકે છે એટલું જ નહીં, યાદશક્તિ નબળી પડવાની તકલીફ પણ થઈ શકે છે. અમેરિકાના મેયો ક્લિનિકે વધતી જતી ઉંમરની સાથે વધતી સમસ્યાઓ અંગે હાથ ધરેલા એક અભ્યાસના આધારે કહ્યું છે કે...
Cocoa_beans

કોકો મોટાં આંતરડાનાં કેન્સર સામે રક્ષણ આપે છે

બાળકોની પ્રિય ચોકલેટ્સ બનાવવા માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતા કોકોનો આહારમાં ઉપયોગ કરવામાં આવે તો તેનાંથી મોટાં આંતરડાનાં કેન્સર સામે રક્ષણ મળે છે તેમ એક નવા અભ્યાસ પરથી જણાઈ આવ્યું છે. કેમિકલ્સયુક્ત ખોરાકથી આંતરડાને નુકસાન થાય છે અને તેને કારણે કેન્સરનું જોખમ...
19-02-dehy

ડીહાઈડ્રેશનને સ્વભાવમાં ચિડીયાપણા સાથે સંબંધ

શરીરમાં પાણીનું પ્રમાણ જરાસરખું પણ ઘટે તો તમારો સ્વભાવ ચિડીયો બની શકે, તમને બીમાર પણ પાડી શકે છે. યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટની લેબોરેટરીમાં કરાયેલા પરીક્ષણો પરથી માલૂમ પડ્યું છે કે જો કોઈ વ્યક્તિ ૪૦ મિનિટ સુધી હરે-ફરે કે બેસીને આરામ કરે, તો આ બંને સ્થિતિમાં પાણીની જરાસરખી...
18-02-tea1

ચા પીઓ, હૃદયની બીમારી, ડાયાબિટીસને અટકાવો

લંડન – દિવસમાં આપણે ચા કેટલી વાર પીવી જોઈએ એ વિશે આપણાંના ઘણા હજી મુંઝવણમાં છે ત્યારે સંશોધકોએ દાવો કર્યો છે કે દિવસમાં ત્રણ કપ ચા પીવાથી હાર્ટ એટેક અને ટાઈપ-2 ડાયાબિટીસને અટકાવી શકાય છે. જર્નલ ન્યૂટ્રિશન બુલેટીનમાં પ્રકાશિત એક સમીક્ષામાં ન્યૂટ્રિશનિસ્ટ કેરી રુક્ષ્ટનનું...