Archive: INTERNATIONAL NEWS Subscribe to INTERNATIONAL NEWS
વિકિલીક્સનો છબરડોઃ ‘PoK’ને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યું
વોશિંગ્ટન – દુનિયાભરમાં લોકોની પોલ ખોલતી વિકિલીક્સ વેબસાઈટે છબરડો કર્યો છે. તેણે હાલમાં જ રિલીઝ કરેલા પોતાના વૈશ્વિક નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)ને પાકિસ્તાનનો આંતરિક ભાગ ગણાવ્યો છે.
નકશામાં અંકુશ રેખા બતાવવામાં આવી નથી, જ્યારે કે ભારતના અંકુશ હેઠળના...
બ્રિટનમાં પરિવર્તનનાં પ્રણેતા માર્ગારેટ થેચરનું અવસાન
લંડન – ૧૯૭૯થી ૧૯૯૦ સુધી, એમ ૧૧ વર્ષના સમયગાળા સુધી બ્રિટનના વડા પ્રધાન પદે રહેનાર માર્ગારેટ થેચરનું આજે સવારે અહીં સ્ટ્રોકને કારણે અવસાન થયું છે. એ લાંબા સમયથી બીમાર હતાં. ૨૦૦૨માં સ્ટ્રોક આવ્યા બાદ એમની તબિયત ખરાબ રહેતી હતી.
કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા માર્ગારેટ થેચર...
દેશદ્રોહના કેસમાં હાજર થવાનો મુશર્રફને સુપ્રીમ કોર્ટનું સમન્સ
ઈસ્લામાબાદ – પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે દેશના ભૂતપૂર્વ લશ્કરી શાસક અને ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને કહ્યું છે કે તેમણે દેશદ્રોહને લગતા કેસમાં મંગળવારે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવું.
સુપ્રીમ કોર્ટે સત્તાધિશોને પણ આદેશ આપ્યો છે કે મુશર્રફ દેશ છોડીને જતા...
ઉત્તર કોરિયામાં તમામ દેશોની એલચી કચેરીઓ બંધ થશે
સિઓલ- ઉત્તર કોરિયાએ રશિયા, ચીન અને યુકે સહિત અન્ય દેશોને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ પોતાની એલચી કચેરીઓ ૧૦ એપ્રિલ સુધીમાં બંધ કરી દે. ઉત્તર કોરિયાની આ ચેતવણી બાદ ભારતે પણ પોતાની એલચી કચેરી બંધ કરવી પડશે.
એક બ્રિટિશ રાજદૂતે જણાવ્યું કે, પ્યોંગયાંગે યૂરોપીયન સંઘનાં સભ્ય દેશોએ...
મુશર્રફના ચૂંટણી ઉમેદવારી પત્રનો અસ્વીકાર
ઈસ્લામાબાદ – પાકિસ્તાનમાં આગામી સંસદીય ચૂંટણી માટે ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે નોંધાવેલા ઉમેદવારી પત્રોને દેશના ચૂંટણી પંચે નકારી કાઢ્યા છે.
આવતી ૧૧ મેના નિર્ધારિત સંસદીય ચૂંટણી માટે મુશર્રફે કરાચી, ઈસ્લામાબાદ, ચિત્રાલ અને કાસુર, એમ ચાર બેઠકો પરથી પોતાની ઉમેદવારી...
યુએસ વિઝા અરજી: નરેન્દ્ર મોદીને ‘ગ્રીન સિગ્નલ’ !
વોશિંગ્ટન- અમેરિકાનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, અમેરિકન વિઝા માટે અરજી કરવા મામલે ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે. સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઓબામાનું વહીવટીતંત્ર નરેન્દ્ર મોદીનાં ગુણ-દોષને આધારે જ નિર્ણય કરશે કે તેમની વિઝા અરજી મંજૂર...
યુએને વૈશ્વિક શસ્ત્ર વેપાર સંધિને મંજૂરી આપી, ભારતનો વિરોધ
ન્યૂ યોર્ક- દુનિયામાં શસ્ત્રોનાં વેપારને નિયંત્રિત કરનારા આતંરરાષ્ટ્રીય સંધિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ગઈકાલે મંગળવારે મંજૂરી મળી ગઈ છે જો કે, ભારત સાથે ૨૩ દેશોએ આ સંધિની જોગવાઈઓ પર વિરોધ નોંધાવતા મતદાનમાં ભાગ નહોતો લીધો
આ બેઠકમાં આ સંધિનાં સમર્થનમાં ૧૫૪ દેશોએ મતદાન...

