Archive: INTERNATIONAL NEWS Subscribe to INTERNATIONAL NEWS

IRAN-QUAKE

ઈરાનમાં ૬.૧ની તિવ્રતાનો ભૂકંપ, મૃત્યુઆંક વધીને ૩૭ થયો

તેહરાન- દક્ષિણ ઈરાનમાં આવેલા ૬.૧ની તિવ્રતાવાળા ભૂકંપે અત્યારસુધીમાં ૩૭ વ્યક્તિઓનો જીવ લઈ લીધો છે. નવ એપ્રિલ, મંગળવારે આવેલા આ ભૂકંપને કારણે ૮૦૦ લોકો ઘાયલ જ્યારે અનેક ઘરવિહોણા થયા છે. ઈરાનનાં સ્ટૂડન્ટ ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા પ્રમાણે જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો, તે...
Rhythm & Hues

રીધમ એન્ડ હ્યૂઝ સ્ટુડિયો નાદારી નોંધાવશે

ન્યૂ યોર્ક – હોલીવૂડની ઓસ્કર એવોર્ડ વિજેતા વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કંપની, રીધમ એન્ડ હ્યૂઝ સ્ટુડિયોઝે ચેપ્ટર-11 હેઠળ નાદારી સામે રક્ષણની અપીલ કરશે. આ ઓસ્કર એવોર્ડ વિજેતા સ્ટુડિયોને ખરીદવા માટે ભારતસ્થિત પ્રાઈમ ફોકસ માટેનો સોદો પડી ભાંગતા તેને નાદારી નોંધાવવાની ફરજ પડી છે. આ...
Pervez Musharraf

મુશર્રફની ધરપકડની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

ઈસ્લામાબાદ – ભૂતપૂર્વ પ્રમુખ અને લશ્કરી વડા (નિવૃત્ત) પરવેઝ મુશર્રફની ધરપકડ કરવાની માગણી કરતી અરજીને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી છે. મુશર્રફ સામે દેશદ્રોહના કેસમાં આજથી કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પણ મુશર્રફ વ્યક્તિગત રીતે હાજર રહ્યા નહોતા. કોર્ટે...
WikiLeaks

વિકિલીક્સનો છબરડોઃ ‘PoK’ને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યું

વોશિંગ્ટન – દુનિયાભરમાં લોકોની પોલ ખોલતી વિકિલીક્સ વેબસાઈટે છબરડો કર્યો છે. તેણે હાલમાં જ રિલીઝ કરેલા પોતાના વૈશ્વિક નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)ને પાકિસ્તાનનો આંતરિક ભાગ ગણાવ્યો છે. નકશામાં અંકુશ રેખા બતાવવામાં આવી નથી, જ્યારે કે ભારતના અંકુશ હેઠળના...
Margaret Thatcher

બ્રિટનમાં પરિવર્તનનાં પ્રણેતા માર્ગારેટ થેચરનું અવસાન

લંડન – ૧૯૭૯થી ૧૯૯૦ સુધી, એમ ૧૧ વર્ષના સમયગાળા સુધી બ્રિટનના વડા પ્રધાન પદે રહેનાર માર્ગારેટ થેચરનું આજે સવારે અહીં સ્ટ્રોકને કારણે અવસાન થયું છે. એ લાંબા સમયથી બીમાર હતાં. ૨૦૦૨માં સ્ટ્રોક આવ્યા બાદ એમની તબિયત ખરાબ રહેતી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા માર્ગારેટ થેચર...
Pervez Musharraf

દેશદ્રોહના કેસમાં હાજર થવાનો મુશર્રફને સુપ્રીમ કોર્ટનું સમન્સ

ઈસ્લામાબાદ – પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે દેશના ભૂતપૂર્વ લશ્કરી શાસક અને ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને કહ્યું છે કે તેમણે દેશદ્રોહને લગતા કેસમાં મંગળવારે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવું. સુપ્રીમ કોર્ટે સત્તાધિશોને પણ આદેશ આપ્યો છે કે મુશર્રફ દેશ છોડીને જતા...
Barack Obama Kamala Harris

કમલા હેરિસની પ્રશંસાનો વિવાદઃ ઓબામાએ માફી માગી

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ઈન્ડો-અમેરિકન એટર્ની જનરલ કમલા હેરિસનાં વખાણ કરતી વખતે એમને અમેરિકાનાં બેસ્ટ લુકિંગ એટર્ની જનરલ કહ્યાં હતાં. ઓબામાની આ કમેન્ટથી વિવાદ થયો છે. હવે તેમણે કેલિફોર્નિયાનાં એટર્ની જનરલ કમલા હેરિસ પર સેક્સિસ્ટ કમેન્ટ બદલ અફસોસ...
NORTH KOREA

ઉત્તર કોરિયામાં તમામ દેશોની એલચી કચેરીઓ બંધ થશે

સિઓલ- ઉત્તર કોરિયાએ રશિયા, ચીન અને યુકે સહિત અન્ય દેશોને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ પોતાની એલચી કચેરીઓ ૧૦ એપ્રિલ સુધીમાં બંધ કરી દે. ઉત્તર કોરિયાની આ ચેતવણી બાદ ભારતે પણ પોતાની એલચી કચેરી બંધ કરવી પડશે. એક બ્રિટિશ રાજદૂતે જણાવ્યું કે, પ્યોંગયાંગે યૂરોપીયન સંઘનાં સભ્ય દેશોએ...
Kamala Harris

કમલા હેરિસ સૌથી સુંદર: ઓબામાની કમેન્ટની ટીકા થઈ

વોશિંગ્ટન – યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ભારતીય-અમેરિકન કમલા હેરિસની બુદ્ધિપ્રતિભા માટે એમની પ્રશંસા કરીને તેમને અમેરિકાનાં સૌથી સુંદર એટર્ની જનરલ તરીકે ઓળખાવતાં અનેકનાં ભવાં તણાયા છે. કેલિફોર્નિયાના સૌપ્રથમ મહિલા અને ભારતીય-અમેરિકન એટર્ની જનરલ કમલા હેરિસનાં વખાણ...
Pervez Musharraf

મુશર્રફના ચૂંટણી ઉમેદવારી પત્રનો અસ્વીકાર

ઈસ્લામાબાદ – પાકિસ્તાનમાં આગામી સંસદીય ચૂંટણી માટે ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે નોંધાવેલા ઉમેદવારી પત્રોને દેશના ચૂંટણી પંચે નકારી કાઢ્યા છે. આવતી ૧૧ મેના નિર્ધારિત સંસદીય ચૂંટણી માટે મુશર્રફે કરાચી, ઈસ્લામાબાદ, ચિત્રાલ અને કાસુર, એમ ચાર બેઠકો પરથી પોતાની ઉમેદવારી...