Archive: Life Style Subscribe to Life Style

MUSHROOM

ઘરમાં રંગબેરંગી મશરૂમ લગાડી આકર્ષક બનાવો

આજે લોકો તેમનાં ઘરોમાં નાના પ્લાન્ટની જગ્યાએ મશરૂમ લગાડી રહ્યાં છે. ઘરમાં મશરૂમ લગાડવું સરળ છે અને તે ખીસ્સાને પરવડે તેવું પણ છે. મશરૂમ ઉગાડવામાં વધારે મેહનત પણ નથી કરવી પડતી. મશરૂમ ખુબ જ ઝડપથી ઉગે છે અને તેના માટે તેની સંભાળ રાખવાની જરૂર પણ નથી પડતી. દરેક પ્રકારનાં મશરૂમનો...
RING

સગાઈમાં રિંગની જગ્યા લીધી ટેટૂએ

મુંબઈ- કહેવાય છે સમયની સાથે પરંપરાઓ પણ બદલાય છે. એક સમય હતો જ્યારે તમે તમારા મંગેતરને પ્રપોઝ કરતી વખતે હાથમાં રિંગ પહેરાવતા હતા પરંતુ હવે આ રિંગની જગ્યા લઈ લીધી છે ટેટૂએ. આજકાલ રિંગ ટેટૂ ઘણા ટ્રેન્ડમાં છે. આમ તો વિદેશમાં આનો ઘણો ક્રેઝ છે પરંતુ ધીમે ધીમે ભારતમાં પણ હવે આ...
LADY

સુંદર નખ અને સ્વચ્છ દાંત

આજકાલ દરેક મહિલા એવું ઈચ્છતી જ હોય છે કે તેનાં દાંત અને નખ તો બીજાને આકર્ષે તેવા જ હોવા જોઈએ. દાંત અને નખને મજબુત અને સ્વચ્છ જાળવી રાખવા શું કરવું જોઈએ તેની ટીપ્સ અહીં આપી છે. ૧) ચમકદાર સફેદ દાંત માટે અઠવાડિયામાં એક વાર ચપટી બેકિંગ સોડા અથવા ખાવાનાં મીઠાથી દાંતને સાફ કરો ૨)...
mask man

આ માસ્કને પહેરીને તમારામાં આવી જશે ‘સુપર પાવર’

લંડન- જો તમારું મન પણ ઈચ્છે છે કે, તમારામાં સુપર હીરો, સુપરમેન અથવા આયરન મેનની જેમ સુપર પાવર આવે તો તમારા રાહ જોવાનો અંત આવી શકે એમ છે. બ્રિટનનાં કેટલાક વિદ્યાર્થીઓએ એવો માસ્ક બનાવ્યો છે જે અનોખી શક્તિઓ સાથે ભરાયેલો છે. લંડનનાં રૉયલ કોલેજનાં વિદ્યાર્થીઓએ એક એવા માસ્કનું...
STONE JWELLERY

યુવતીઓની મનપસંદ જ્વેલરી

મુંબઈ- ચંકી બ્રેસલેટ, ફંકી ઈયરિંગ્સ, કલરફૂલ સ્ટોન્સવાળા નેકલેસ અને મોટા મેટલિક પેન્ડેટ આજકાલ યુવતીઓની મનપસંદ જ્વેલરી છે. અને હોય પણ કેમ નહી, આ જ્વેલરી દેખવામાં જ એટલી કૂલ છે કે કોઈ પણ યુવતી તેના પર મોહી પડે. સોના અને ચાંદીની જેમ જૂઈલિ જ્વેલરી કિમતી તો નથી હોતી પરંતુ આને...
FACIAL

ફાયર ફેસિયલ આપશે અલગ ગ્લો

સ્કિન પર ગ્લો લાવવા માટે રોજ નવું કંઈક જાણવા મળતું જ હોય છે. ક્યારેક સ્નેક મસાજ તો ક્યારેક એનિમલ ક્રીમ. હાલમાં એક નવું ફેસિયલ ટ્રેન્ડમાં છે અને તે છે ફાયર ફેસિયલ. આ ફેસિયલમાં ફેસને ફાયરની નજીક લાવવામાં આવે છે જેનાથી સ્કિનને બૂસ્ટ કરવાની સાથે જ રિંકલ્સ પણ ઓછા થાય છે. ઉલ્લેખનીય...
Coca-Cola, Pepsi

સુગરવાળા ડ્રિન્ક્સ પીવાથી ડાયાબિટીસનું જોખમ ૨૨ ટકા વધે છે

સાકરયુક્ત સોડા ડ્રિન્કનું પ્રતિ દિવસ માત્ર એક કેન પીવાથી પણ ડાયાબિટીસ થવાનું જોખમ પાંચ ગણું વધી જાય છે એવું એક યુરોપીયન અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે. યુરોપના આઠ દેશોના સાડા ત્રણ લાખ લોકોનો મત જાણ્યા બાદ સંશોધકો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે ૩૪૦ એમએલનું સાકરમિશ્રિત સોડા...
NAIL

સમરને કૂલ બનાવી દેશે આ કલર

મુંબઈ- ગરમીનાં દિવસોમાં ફેશનનાં અલગ અલગ ટ્રેન્ડ જોવા મળશે. ચાહે વાત કપડાની હોય કે પછી ફૂટવેરની કે પછી હોય નેલ પૉલિશની. નેલ પૉલીશની વાત કરવામાં આવે તો કોલેજ જતી યુવતીઓનાં નખ પર દરરોજ અલગ પ્રકારનાં શેડ્સ વોલ નેલ પેન્ટ જોવા જ મળશે. નેલ પૉલિશનો કલર ફેશન ટ્રેન્ડ અને ઋતુ અનુસાર...
cotton cloth

ઉનાળામાં કૉટન કપડાની બોલબાલા

મુંબઈ- ઈન્ડિયન સ્ટાઈલમાં કપડા હોય કે પછી વેસ્ટર્ન સ્ટાઈલમાં, કૉટન અને ખાદી દરેક સ્ટાઈલને આગવી સ્ટાઈલ બનાવી દેવા પૂરતી છે. સમર સીઝન ચાલી રહી છે જેને ધ્યાનમાં રાખતા બજારમાં અનેક પ્રકારનાં કૉટન ક્લોથ ઉપલબ્ધ છે. ફેશન શૉમાં પણ ડિઝાઈનર્સ કૉટનનાં કલેક્શનને ઉતારી રહ્યાં છે,...
braces

ટીનેજર્સની નવી ફેશન સ્ટાઈલ બ્રેસેજ

ટીનેજર્સ કેવા કેવા ફેશન ટ્રેન્ડ્સને અપનનાવા છે તેની તો માતા-પિતા કલ્પના પણ નહીં કરતા હોય. હાલમાં સૌથી નવું ફેશન સ્ટાઈલ છે દાંતોમાં નકલી બ્રેસ પહેરવાનું. આ ફેશનની શરૂઆત એશિયન દેશોમાં થઈ. બ્રિટનની પત્રિકા ‘ધ વીક’ રિપોર્ટનાં જણાવ્યાનુસાર આજકાલ ચીન અને ઈન્ડોનેશિયામાં...