Archive: Life Style Subscribe to Life Style
પુરૂષોની પસંદ બન્યા ટૂંકા પેન્ટ્સ
આખુ પણ નહીં, અને અડધુ પણ નહીં.,આવા ટૂંકા પેન્ટ્સ આજકાલ યંગ જનરેશનની ડિમાન્ડમાં ટોપ પર છે..પૅરિસ અને લૉસ ઍન્જલસથી લઈને મુંબઈ સુધીના ફૅશન રનવે પર આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજના મૉડર્ન પુરુષો કોઈ પણ ફૅશન સાથે એક્સપરિમેન્ટ કરવા માટે તૈયાર છે અને માટે જ તેમણે આ ટ્રેન્ડ અપનાવી...
સ્ત્રીઓ હોય છે પુરૂષો કરતા વધુ મેદસ્વી : સર્વે
ટાઈટલ વાંચી સ્ત્રીઓ જરૂર આશ્ચર્યમાં મુકાઈ હશે. પણ એ વાત સાચી છે કે મહિલાઓ પુરૂષો કરતા વધુ મેદસ્વી હોય છે. અને આ પાછળનું કારણ છે વાસી જમવાનું. જી હાં પુરૂષોનાં મુકાબલે મહિલાઓ વાસી ખોરાક વધુ આરોગતી હોય છે જેનાં કારણે બહેનોનાં વજનમાં થઈ જાય છે વધારો.
આ અભ્યાસ ઉંદરો પર કરવામાં...
કરો સ્પ્રે, ઉતારો તાવ શરદી
બસ એક સ્પ્રે કરતા જ છુમંતર થઈ જશે તમારો તાવ, અને ડરી જશે તમારી શરદી. નવાઈ લાગીને વાંચીને., ‘હેલો ઓરલ એંટીસેપ્ટિક’ નામનો એક સ્પ્રે તમારા તાવ અને શરદીમાંથી તમને મુક્ત કરશે.
વોશિંગ્ટનનો ‘હેલો ઓરલ એંટીસેપ્ટિક’ નામનો આ નવો સ્પ્રે ૯૯.૯ ટકા રોગજન્ય છે. આ સ્પ્રે ચેપી રોગ...
મહિલાઓને મેક-અપ વગર કઈ રીતે ચાલે?
મહિલાઓ લાઈફમાં જો કોઈ વસ્તુને અગ્રીમતા આપતી હોય તો તે છે, મેક-અપ. આ અમે નથી કહેતા, પણ સર્વેના નિષ્ણાતો કહે છે.
મહિલાઓ પોતાનાં જીવનકાળ દરમિયાન મેક-અપ પાછળ 40 કે 50 નહીં, પરંતુ ખર્ચ કરે છે, પુરા એક લાખ પાઉન્ડ… નવાઈ લાગીને વાંચીને! જી હા, આ કહેવું છે, બ્રિટનના નિષ્ણાતોનું. એક લાખ...
લાંબું જીવવું છે ? તો વધુ બેસવાનું ટાળો
જો આપ રોજનાં 3 કલાક કરતા ઓછું બેસી રહો છો તો આપ આપનાં આયુષ્યમાં બે વર્ષ વધુ જોડી શકો છો. કેટલાક શોધકર્તાઓનું કહેવું છે કે વધુ સમય સુધી બેસી રહેવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.
ચાલતા ફરતા કે ઉભા રહીએ તે દરમિયાન શરીરનું સંતુલન જળવાઈ રહે છે. જેનાથી એક પ્રકારની કસરત થાય છે...
ફરી આવ્યો છે લોન્ગ સ્કર્ટનો ટ્રેન્ડ
આજકાલ યુવતીઓ જૂની ફેશનને ફરી અપનાવવા માંડી છે અને લોન્ગ સ્કર્ટને પસંદ કરે છે. ભૂતકાળમાં એક સમયે લોન્ગ સ્કર્ટની ફેશન હતી અને ઘણી યુવતીઓ તે પહેરતી હતી, પણ અચાનક લોન્ગ સ્કર્ટ માર્કેટમાંથી ગાયબ થઈ ગયા.
હવે ફરી એક વાર યુવતીઓ તેને ફેશનમાં લઈ આવી છે. બજારમાં અનેક આકર્ષક ડિઝાઈન...
ફેશન શૉમાં હેમા માલિનીનો જોવા મળ્યો ‘રાધા’ તરીકેનો ઠાઠ
મુંબઈ – અહીં આયોજિત લેક્મે ઈન્ડિયા ફેશન વીકમાં જુદી જુદી મોડેલ્સ દ્વારા નીતનવા ડિઝાઈનનાં વસ્ત્રોની સાથે ગ્લેમરનાં પ્રદર્શન દરમિયાન દર્શકોએ તેમના સાનંદાશ્ચર્ય વચ્ચે ધાર્મિકતાનો પણ આસ્વાદ માણ્યો. જાણીતાં ડિઝાઈનર નીતા લુલ્લાએ તેમનાં કલેક્શન ‘રાધા’ના પ્રદર્શન...
મેડોનાએ મોસ્કોમાં શરૂ કર્યું લક્ઝરી જિમ
અમેરિકાની પોપસ્ટાર મેડોના તેણે મોસ્કોમાં શરૂ કરેલા તેનાં લક્ઝરી જિમ ‘હાર્ડ કેન્ડી’ના વિધિવત્ ભવ્ય ઉદ્દઘાટન નિમિત્તે આગામી ૬ ઓગસ્ટે તેના ડાન્સરોની ટીમ સાથે મળીને ત્યાં પરફોર્મ કરશે.
‘રશિયા હાર્ડ કેન્ડી ફિટનેસ ક્લબ’ મોસ્કોમાં રેડ સ્ક્વેર અને ક્રેમલીનથી પગપાળા...
ભારતીય માર્કેટમાં બોલ્ડ ડિઝાઈન લાવશે મેરીમેકો
હેલસિન્કી – ફિનલેન્ડની અગ્રગણ્ય ટેક્સટાઈલ અને ક્લોધિંગ ડિઝાઈન કંપની મેરીમેકો ભારતીય માર્કેટમાં પ્રવેશ મેળવવા આતુર છે. તે એના બોલ્ડ કલર્સ તથા ડિઝાઈનને ભારતીયો સમક્ષ પેશ કરવા માગે છે.
ફિનલેન્ડમાં મેરીમેકો નામ ઘર-ઘરમાં જાણીતું છે. ચીન અને જાપાન સહિત ૧૨ દેશોમાં તેના...
યુવા પેઢીને હળવાશભરી, હાઇટેક ઓફિસો પસંદ છે
યુવા પેઢીના કર્મચારીઓનો પ્રભાવ વધી રહ્યો હોવાને લીધે ભવિષ્યમાં કામ કરવાની જગ્યા અથવા ઓફિસો વધુ અનૌપચારિક, હાઇ ટેક, પર્યાણવરણલક્ષી અને રમતિયાળ હશે એવુ એક સંશોધનમાં બહાર આવ્યું છે.
સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે નોકરરી માટેનું સૌથી મોટું પ્રલોભન પગાર જ રહેશે, પરંતુ...

