Archive: Life Style Subscribe to Life Style

FACIAL

ફાયર ફેસિયલ આપશે અલગ ગ્લો

સ્કિન પર ગ્લો લાવવા માટે રોજ નવું કંઈક જાણવા મળતું જ હોય છે. ક્યારેક સ્નેક મસાજ તો ક્યારેક એનિમલ ક્રીમ. હાલમાં એક નવું ફેસિયલ ટ્રેન્ડમાં છે અને તે છે ફાયર ફેસિયલ. આ ફેસિયલમાં ફેસને ફાયરની નજીક લાવવામાં આવે છે જેનાથી સ્કિનને બૂસ્ટ કરવાની સાથે જ રિંકલ્સ પણ ઓછા થાય છે. ઉલ્લેખનીય...
Coca-Cola, Pepsi

સુગરવાળા ડ્રિન્ક્સ પીવાથી ડાયાબિટીસનું જોખમ ૨૨ ટકા વધે છે

સાકરયુક્ત સોડા ડ્રિન્કનું પ્રતિ દિવસ માત્ર એક કેન પીવાથી પણ ડાયાબિટીસ થવાનું જોખમ પાંચ ગણું વધી જાય છે એવું એક યુરોપીયન અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે. યુરોપના આઠ દેશોના સાડા ત્રણ લાખ લોકોનો મત જાણ્યા બાદ સંશોધકો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે ૩૪૦ એમએલનું સાકરમિશ્રિત સોડા...
NAIL

સમરને કૂલ બનાવી દેશે આ કલર

મુંબઈ- ગરમીનાં દિવસોમાં ફેશનનાં અલગ અલગ ટ્રેન્ડ જોવા મળશે. ચાહે વાત કપડાની હોય કે પછી ફૂટવેરની કે પછી હોય નેલ પૉલિશની. નેલ પૉલીશની વાત કરવામાં આવે તો કોલેજ જતી યુવતીઓનાં નખ પર દરરોજ અલગ પ્રકારનાં શેડ્સ વોલ નેલ પેન્ટ જોવા જ મળશે. નેલ પૉલિશનો કલર ફેશન ટ્રેન્ડ અને ઋતુ અનુસાર...
cotton cloth

ઉનાળામાં કૉટન કપડાની બોલબાલા

મુંબઈ- ઈન્ડિયન સ્ટાઈલમાં કપડા હોય કે પછી વેસ્ટર્ન સ્ટાઈલમાં, કૉટન અને ખાદી દરેક સ્ટાઈલને આગવી સ્ટાઈલ બનાવી દેવા પૂરતી છે. સમર સીઝન ચાલી રહી છે જેને ધ્યાનમાં રાખતા બજારમાં અનેક પ્રકારનાં કૉટન ક્લોથ ઉપલબ્ધ છે. ફેશન શૉમાં પણ ડિઝાઈનર્સ કૉટનનાં કલેક્શનને ઉતારી રહ્યાં છે,...
braces

ટીનેજર્સની નવી ફેશન સ્ટાઈલ બ્રેસેજ

ટીનેજર્સ કેવા કેવા ફેશન ટ્રેન્ડ્સને અપનનાવા છે તેની તો માતા-પિતા કલ્પના પણ નહીં કરતા હોય. હાલમાં સૌથી નવું ફેશન સ્ટાઈલ છે દાંતોમાં નકલી બ્રેસ પહેરવાનું. આ ફેશનની શરૂઆત એશિયન દેશોમાં થઈ. બ્રિટનની પત્રિકા ‘ધ વીક’ રિપોર્ટનાં જણાવ્યાનુસાર આજકાલ ચીન અને ઈન્ડોનેશિયામાં...
THE MOVING CART

ધ મુવિંગ કાર્ટ; મરીન ડ્રાઈવ પર બસમાં કરો મજા

મુંબઈ- ધ મુવિંગ કાર્ટ એવી બસ છે જે અહીંના મરીન ડ્રાઈવ વિસ્તારમાં ફરે છે. આ મુવિંગ કાર્ટની વિશેષતા એ છે કે તેમાં ૧૨ અલગ અલગ શાકાહારી અને માંસાહારી ભોજનની સુવિધા મુસાફરો માટે ઉપલબ્ધ છે. આવી જ એક બસ ચેન્નાઈમાં પણ ફરે છે. બસમાં ૨૦ લોકો એક સાથે મુસાફરી કરી શકે છે. ડબલ ડેકરની આ...
water-therapy

વૉટર થેરપી જે બ્યુટીને કરશે બૂસ્ટ

ઉનાળોની ઋતુ શરૂ થઈ ગઈ છે તેવામાં જો તમારે ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય તો મેકઅપને છોડો અને વૉટર થેરપીનો ઉપયોગ કરો. આ વૉટર થેરપીમાં પાણી પીવાથી લઈને બ્યુટી ટ્રીટમેન્ટ્સ પણ શામેલ છે. સમર સીઝનમાં જ્યારે સ્કિન ટૈન થઈ જાય છે, તેવામાં ડિહાઈડ્રેશનની સમસ્યા પણ ઉભી થાય છે. આ સમયે તમારા...
office

ઑફિસ માટે તૈયાર થવાનાં ગોલ્ડન નિયમ

સમયની સાથે ઓફિસનું કલ્ચર પણ બદલાયું છે.ઓફિસમાં મહેનત અને લગનથી કામ કરવું જ સફળતા માટે જરૂરી નથી. અન્ય વાતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે અને તેમાં મહત્વનું છે ઓફિસમાં તમારો પહેરવેશ. સામાન્ય રીતે મોટા કોર્પોરેટ ઓફિસમાં ડ્રેસ કોડ હોય છે. તેવામાં વિકલ્પ ઓછા હોય છે પરંતુ જ્યાં...
wooden bracelets

યુવાનોમાં બ્રેસલેટનો જબરદસ્ત ક્રેઝ

આજકાલ યુવાનોમાં હાથમાં પહેરવાનાં બ્રેસલેટનું ચલણ ખુબ જ વધી ગયું છે. બજારમાં પણ સ્ટાઈલિશ બ્રેસલેટ્સે યુવાનોમાં ઘેલું લગાડ્યું છે. કટ પેટર્ન બ્રેસલેટ: કટ પેટર્નનાં બ્રેસલેટ બજારમાં ઉપલબ્ધ છે. આ મેટલનું બનેલું હોય છે. સીનરી વૉટર ફૉલ બ્રેસલેટ: બજારમાં કેટલાક એવા બ્રેસલેટ...
EYE LINER

આવી રીતે લગાડો લિક્વિડ આઈલાઈનર

મુંબઈ- લિક્વિડ આઈ લાઈનર પેન્સિલ આઈ લાઈનરની સરખામણીએ વધુ સમય સુધી ટકે છે અને સુંદર પણ લાગે છે. મેકઅપ જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો સામાન્ય ચહેરો પણ ખાસ બની જાય છે. આંખો ચહેરાનું મુખ્ય કેન્દ્ર છે, આથી મેકઅપ માટે તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. આવો જાણીએ લિક્વિડ આઈ લાઈનરનો...