Archive: Life Style Subscribe to Life Style
પિયર્સિંગ અને સાચવણી
મુંબઈ- પિયર્સિંગ આમ તો બહું કોમન અને લોકપ્રિય છે. જો કે આધુનિક ટેકનોલોજીને કરણે હવે આ ઓછું જોખમી સાબિત થઈ રહ્યું છે. જો કે પિયર્સિંગથી ઈન્ફેક્શન અને રિએક્શનનું જોખમ રહે છે.
જ્વેલરીમાં ઉપયોગ થનાર ધાતુ પ્રત્યે અનેક લોકોને એલર્જિક રિએક્શન થાય છે અને ખોટા પિયર્સિંગને કારણે...
પુરૂષોમાં લાંબા વાળ બન્યા સ્ટાઈલ સ્ટેટમેન્ટ
બોલીવુડ એક્ટર્સ, ટેલિવિઝન સ્ટાર્સ અને મ્યુઝિશ્યનો, બધા જ શૉલ્ડરથી ઓછી પરંતુ નોર્મલ કરતાં લાંબા હેરગ્રોથમાં જોવા મળી રહ્યા છે.
લાંબા વાળમાં શોર્ટ હેરના કમ્પેરિઝનમાં વધુ પ્રોડક્ટ્સની જરૂર પડે છે. વાળ વધારનારને સલૂનમાં જઈને નિયમિતપણે સેટ કરાવતા રહેવુ પડે છે, દર છ અઠવાડિયે...
ગર્લ્સને ગમે છે મેસેજ ટી-શર્ટ
કોટન ટી-શર્ટ્સ સૌથી કુલ ફેશન સ્ટેટમેન્ટ છે અને તેમાં જો મેસેજ ટી-શર્ટ પહેરવામાં આવે તો કહેવું જ શુ? બદલાતા ટ્રેન્ડમાં ગર્લ્સની વચ્ચે સૌથી લોકપ્રિય થઈ રહ્યા છે મેસેજ ટી-શર્ટ.
આવી ટી-શર્ટ પહેરીને તમે સરળતાથી સંદેશનો પ્રચાર કરી શકો છો. અને આ જ કારણે ટી-શર્ટ લેટેસ્ટ સ્ટાઈલનું...
આવી રીતે એપ્લાય કરો નેલ આર્ટ
જો તમે તમારા નખને હંમેશા નેઈલ પોલીશ લગાવીને રાખવું સારૂ લાગે છે, તો નેલ આર્ટ માટે તમારે એક ટ્રાય તો કરવો જ જોઈએ. તેના માટે નીચેની ટીપ્સ અપનાવો
સૌથી પહેલા નખ પર લાગેલા જૂના રંગને હટાવો
ફાઈલરની મદદથી નખને ક્યૂટિકલ્સથી સાફ કરો
ન્યૂડ પિન્ક નેઈલ પોલીશ લો અને જુઓ કે નેઈલ પોલીસ...
સ્કર્ટની જબરદસ્ત માંગ, અનેક પેટર્નમાં ઉપલબ્ધ
લોન્ગ સ્કર્ટ, જિપ્સી સ્કર્ટ અને કોરસેટ સ્કર્ટમાં ઇનોવેટિવ ડિઝાઇન અને પેટર્નની ભરમાર કોલેજિયન યુવતીને હંમેશાં આકર્ષતી રહી છે. એક સમય હતો જ્યારે સ્કર્ટની ફેશનનો એક જમાનો હતો, પણ ફેશનનો ટ્રેન્ડ બદલાતાં તે અચાનક બજારમાંથી ગાયબ થઈ ગયાં. જ્યારે આજે ફરી ડિઝાઇનરોએ નવાં રૂપ,...
નેઈલ પોલિશમાં ચમક હશે, તો નોકરી મેળવવામાં આસાની નહીં!
સામાન્ય રીતે નોકરી આપનાર વ્યક્તિની યોગ્યતાની સાથે તેના વ્યવહારને જાણવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે નેઈલ પેન્ટનાં ઉખડતા રહેવાથી અથવા તો નોકરી ઈચ્છુકનાં બગડેલા હાવભાવથી તેની નોકરી મેળવવાની સંભાવના ઓછી થઈ જાય છે.
સમાચાર પત્ર ‘ડેલી મેલ’નાં...
જિન્સ આજે પણ છે સૌની પસંદ
ફેશન જગતમાં જિન્સ એક એવું આઉટફિટ છે જે ક્યારેય જૂનુ નથી થયું. જિન્સ કમ્ફર્ટેબલ તો છે જ સાથે આકર્ષક, બિન્દાસ અને સ્પોર્ટી લુક પણ આપે છે.
પહેલાં હાઈ વેસ્ટ અને મિડ વેસ્ટ જિન્સ જ પહેરાતા, હવે લો વેસ્ટ જિન્સની ફેશન પૂરજોશમાં છે. જિન્સના મટીરિયલમાં જ જેગિંગ્સ પણ ઇન ટ્રેન્ડ છે....
પહેરો સ્ટાઈલિશ ટૉ રિંગ
અમદાવાદ : મોડર્ન યુવતીઓ માટે ટૉ રિંગ નવું નામ નથી. પગની આંગળીઓમાં પહેરાતી ટો રિંગ એકદમ સ્ટાઇલિશ અને ફન્કી એક્્સેસરીઝ છે. મોટાભાગે સ્ત્રીઓ જે વેઢ પહેરે છે તે ચાંદી, સોનું અને મીનાકારી કે જડતરનું મિશ્રણ હોય છે. જ્યારે અત્યારની ફેશનેબલ ટૉ રિંગ ઘણા બઘા મટિરિયલમાં મળે છે.જેમ...
ચોલી કટ કુરતીની ડિમાન્ડ વધી
મુંબઈ- ચોલી કટ સલવાર કુરતા આજકાલ ઇન ટ્રેન્ડ છે. ફિલ્મ અને સિરિયલમાં પણ ચોલી કટ કુરતી વધુ જોવા મળે છે. કમ્ફર્ટની સાથે ગૂડ લુક આપતી ચોલી કટ કુરતી બજારમાં હવે નવા ડિઝાઈન અને રંગો સાથે આવી ગઈ છે.
ચોલી કટ કુરતી સિમ્પલ અને હેવી બન્ને ડિઝાઇનમાં મળે છે. આ પ્રકારના કુરતામાં પેચ, લેસ,...
ક્લાસિકલ સંગીત શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે
લંડન – તમે કસરત કરતા હો ત્યારે બેકગ્રાઉન્ડમાં ક્લાસિકલ મ્યુઝિક વગાડવાથી તમારા શરીરને હળવું રાખવામાં મદદરૂપ થાય છે જેને લીધે તમારા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ઘટે છે.
બ્રિટનના જાણીતા ન્યૂરોસાયન્ટિસ્ટ જેક લૂઈસે આ દાવો કર્યો છે. અનેક પ્રકારનું સંશોધન કર્યા બાદ તેમણે...

