Archive: Life Style Subscribe to Life Style
ક્લાસિકલ સંગીત શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે
લંડન – તમે કસરત કરતા હો ત્યારે બેકગ્રાઉન્ડમાં ક્લાસિકલ મ્યુઝિક વગાડવાથી તમારા શરીરને હળવું રાખવામાં મદદરૂપ થાય છે જેને લીધે તમારા હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ઘટે છે.
બ્રિટનના જાણીતા ન્યૂરોસાયન્ટિસ્ટ જેક લૂઈસે આ દાવો કર્યો છે. અનેક પ્રકારનું સંશોધન કર્યા બાદ તેમણે...
હવે દાંત ઉપર પણ ટેટૂ!
મુંબઈ- શરીરનાં વિવિધ અંગો પર તો આજકાલની યુવાન પેઢી જાત-જાતના ટેટૂ ચિતરાવતી જ રહે છે પરંતુ હવે દાંત ઉપર પણ ટેટૂ ચિતરાવવાની ફેશન આજકાલ લેટેસ્ટ બની છે. ભારત માટે આ નવાઈની વાત છે પણ વિદેશોમાં તો આ સામાન્ય કહેવાય છે.
યુવક-યુવતીઓ આજકાલ સમાજ અને પોતાનાં મિત્રોની વચ્ચે અલગ દેખાવા...
ફેશનમાં હાલમાં શું છે IN અને શું છે OUT?
મુંબઈ- આજકાલ ફેશન જગતમાં અવનવી વસ્તુઓ એકબીજાને ટક્કર આપતી જોવા મળી રહી છે. આવો જોઈએ ફેશનમાં કઈ કઈ ખાસ વસ્તુઓએ સ્થાન લઈ લીધુ છે.
IN
ડ્રેસથી લઈને એસેસરીઝ સુધી આ દિવસોમાં બ્લૂ કલર ઉંમર અને બિંદાસ ગ્લેમરસ સ્ટેટમેન્ટ માટે ખુબ જ પસંદ કરાઈ રહ્યો છે. આ કલરને સ્ટિલટોઝ, બેગ્સ, બેલ્ટ્સ...
શરીરને અનુરૂપ સ્વેટર પસંદ કરો
મુંબઈ- ફેશનજગતમાં સ્વેટર્સ અને જેકેટનું પણ અનેરૂ સ્થાન છે. દર વર્ષે વુલન્સમાં કંઈક ને કંઈક નવો ટ્રેન્ડ આવતો જ રહ્યો છે. પરંતુ જ્યારે તમે પોતાનાં માટે પરફેક્ટ ફિટીંગવાળા સ્વેટર પસંદ કરો ત્યારે એ ધ્યાન દેવું જરૂરી છે કે તમારા શરીરની બનાવટ પ્રમાણે તે કેટલા ફીટ થાય છે.
વી-નેક...
હેન્ડબેગ લો પણ તમારા સ્ટાઈલને ધ્યાનમાં રાખીને
મુંબઈ- સ્ટાઈલને ધ્યાનમાં રાખતા જ હેન્ડબેગ બનાવનારી કંપનીઓ કેટલાય પ્રકારનાં આકર્ષક બેગ્સ બનાવતી હોય છે. ભલે પછી તે સ્કૂલે જતી વિદ્યાર્થિનીઓ હોય કે ઓફિસ જતી મહિલાઓ કે પછી ઘરકામ કરતી ગૃહિણીઓ હોય, પોતાની હેન્ડબેગ લેવાનું તે ક્યારેય નહીં ભુલે.
એ ધ્યાનમાં રાખો કે તમારી હેન્ડબેગનો...
ઠંડીમાં સ્કાર્ફ, શ્રગ પહેરો પણ સ્ટાઈલથી
મુંબઈ- શિયાળાની આહલાદક ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે આજકાલ બજારમાં અનેક જાતનાં સ્કાર્ફ અને શ્રગ યુવતીઓનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભાગ્યે જ કોઈ એવી મહિલા કે યુવતી હશે જે આનો ઉપયોગ નહીં કરતી હોય. ચાલો જોઈએ ઠંડીમાં સ્કાર્ફ અને શ્રગનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
સ્કાર્ફ ઘણી જાતનાં...
મહિલાઓ વિષે ઘણું કહી જાય છે પાર્ટી ડ્રેસનો કલર
પાર્ટી દરમિયાન તમારી નજર કોઈ સુંદર ચહેરા પર ટકેલી છે તો તેનાં ડ્રેસનાં કલરને લઈને તમે ઘણી હદ સુધી એ વ્યક્તિનાં વ્યક્તિત્વનો અંદાજો લગાવી શકો છો. કેટલાય અભ્યાસોમાં એ વાત સાબિત થઈ ચુકી છે કે આપણા ગમતા રંગો અને તેની પસંદગી સ્વભાવ વિષે ઘણું કહી જતી હોય છે..
ગુલાબી રંગની વાત...
પાતળા બનવાના આ રહ્યા સરળ રસ્તાઓ
મુંબઈ- સ્વાભાવિક રીતે પાતળા દેખાવાની ઈચ્છા દરેકની હોય છે. મેદસ્વીપણાથી છુટકારો મળતા સમય નિકળી જાય છે પરંતુ અનેક સરળ રસ્તાઓ છે પાકૃતિક પાતળા દેખાવાના જે અહીં અમે રજૂ કરીએ છીએ.
૧) તમે તે તમામ વસ્તુઓ ખાઈ શકો છો જે તમને ભાવે છે પરંતુ તેનાં માટે વિકલ્પ પસંદ કરો. એટલે કે ચરબીયુક્ત...
ચહેરા અનુસાર રાખશો દાઢી તો લાગશો મેચ્યોર
મુંબઈ- મેચ્યોર લુક માટે દાઢી વધારવી એક સારો વિકલ્પ છે પરંતુ જો એની સ્ટાઈલ તમારા ચહેરાને અનુરૂપ નથી તો એ તમારા ચહેરા પર ક્યારેય સારી નહીં લાગે. તેવામાં જો તમે ચહેરા પ્રમાણે દાઢીનાં સ્ટાઈલની પસંદગી વ્યવસ્થીત રીતે કરશો તો ચોક્કસ તે તમારા ચહેરાને ચાર ચાંદ લગાડી દેશે.
જો તમારો...
ફેશનનાં ટ્રેન્ડમાં નેઈલ પેઈન્ટ્સ
મુંબઈ- નેઈલ પેઈન્ટસમાં હાલમાં અનેક કલર્સ સાથે પ્રયોગ કરવાનો ટ્રેન્ડ છે તેવામાં બ્લેકથી લઈને બ્લ્યૂ તેમજ હોટ પિન્ક જેવા શેડ્સ ટ્રાય કરવામાં આવી રહ્યા છે.
આ સિઝનમાં બ્રાઈટ કલર્સની ખુબ જ માંગ છે તેવામાં નિયોન શેડ્સથી લઈને મેટલિક સુધી તમામનો તમે ઉપયોગ કરી શકો છો.
હોલિવુડમાં...

