Archive: Life Style Subscribe to Life Style
ઠંડીમાં સ્કાર્ફ, શ્રગ પહેરો પણ સ્ટાઈલથી
મુંબઈ- શિયાળાની આહલાદક ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે આજકાલ બજારમાં અનેક જાતનાં સ્કાર્ફ અને શ્રગ યુવતીઓનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભાગ્યે જ કોઈ એવી મહિલા કે યુવતી હશે જે આનો ઉપયોગ નહીં કરતી હોય. ચાલો જોઈએ ઠંડીમાં સ્કાર્ફ અને શ્રગનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
સ્કાર્ફ ઘણી જાતનાં...
મહિલાઓ વિષે ઘણું કહી જાય છે પાર્ટી ડ્રેસનો કલર
પાર્ટી દરમિયાન તમારી નજર કોઈ સુંદર ચહેરા પર ટકેલી છે તો તેનાં ડ્રેસનાં કલરને લઈને તમે ઘણી હદ સુધી એ વ્યક્તિનાં વ્યક્તિત્વનો અંદાજો લગાવી શકો છો. કેટલાય અભ્યાસોમાં એ વાત સાબિત થઈ ચુકી છે કે આપણા ગમતા રંગો અને તેની પસંદગી સ્વભાવ વિષે ઘણું કહી જતી હોય છે..
ગુલાબી રંગની વાત...
પાતળા બનવાના આ રહ્યા સરળ રસ્તાઓ
મુંબઈ- સ્વાભાવિક રીતે પાતળા દેખાવાની ઈચ્છા દરેકની હોય છે. મેદસ્વીપણાથી છુટકારો મળતા સમય નિકળી જાય છે પરંતુ અનેક સરળ રસ્તાઓ છે પાકૃતિક પાતળા દેખાવાના જે અહીં અમે રજૂ કરીએ છીએ.
૧) તમે તે તમામ વસ્તુઓ ખાઈ શકો છો જે તમને ભાવે છે પરંતુ તેનાં માટે વિકલ્પ પસંદ કરો. એટલે કે ચરબીયુક્ત...
ચહેરા અનુસાર રાખશો દાઢી તો લાગશો મેચ્યોર
મુંબઈ- મેચ્યોર લુક માટે દાઢી વધારવી એક સારો વિકલ્પ છે પરંતુ જો એની સ્ટાઈલ તમારા ચહેરાને અનુરૂપ નથી તો એ તમારા ચહેરા પર ક્યારેય સારી નહીં લાગે. તેવામાં જો તમે ચહેરા પ્રમાણે દાઢીનાં સ્ટાઈલની પસંદગી વ્યવસ્થીત રીતે કરશો તો ચોક્કસ તે તમારા ચહેરાને ચાર ચાંદ લગાડી દેશે.
જો તમારો...
ફેશનનાં ટ્રેન્ડમાં નેઈલ પેઈન્ટ્સ
મુંબઈ- નેઈલ પેઈન્ટસમાં હાલમાં અનેક કલર્સ સાથે પ્રયોગ કરવાનો ટ્રેન્ડ છે તેવામાં બ્લેકથી લઈને બ્લ્યૂ તેમજ હોટ પિન્ક જેવા શેડ્સ ટ્રાય કરવામાં આવી રહ્યા છે.
આ સિઝનમાં બ્રાઈટ કલર્સની ખુબ જ માંગ છે તેવામાં નિયોન શેડ્સથી લઈને મેટલિક સુધી તમામનો તમે ઉપયોગ કરી શકો છો.
હોલિવુડમાં...
ન્યૂ યર પાર્ટી માટે કેવો મેકઅપ કરશો?
મુંબઈ- ૨૦૧૩નાં નવા વર્ષને આવકારવા આપ સૌ તૈયાર હશો અને એ માટે પાર્ટીનું પણ આયોજન કરાયું જ હશે. ત્યારે પાર્ટીમાં તમે એ ચોક્કસ ચાહશો કે તમે એવા લાગો કે જોનાર બસ તમારી સુંદરતાને વખાણે.
મેકઅપ એવો કરો જેમાં શાઈનિંગ લુક તો હોય જ સાથે વધારે સમય સુધી તે ટકેલો પણ રહે.
આઈલાઈનરનો ઉપયોગ...
ભવિષ્ય બનાવો હેયર સ્ટાઈલિસ્ટ બનીને
સુંદર દેખાવા માટે વાળનું મહત્વ ખુબ જ છે. મહિલાઓ તો છોડો પુરૂષોમાં પણ હવે હેર સ્ટાઈલીસ્ટ બનવાની રીતસરની હોડ લાગી છે. વ્યક્તિનાં રંગ-રૂપ અને આકાર અનુસાર જ વાળની સ્ટાઈલ નક્કી કરાય છે. જેમાં હેયર સ્ટાઈલીસ્ટ મદદરૂપ સાબિત થાય છે.
આજનાં સમયમાં વાળ કાપનારા પરંપરાગત વાળંદોને...
લેંસથી મેળવો સ્ટાઈલિસ્ટ લૂક
આમ તો લેંસ લાંબા સમયથી ટ્રેંડમાં છે, પરંતુ હવે લેંસમાં પણ ઘણી વેરાઈટી આવી ગઈ છે. તમે હવે પ્રસંગ પ્રમાણે તેમાં ફેરફાર કરી ટ્રાય કરી શકો છો.
એટલુ જ નહી, લેંસને ડ્રેસ સાથે મેચ કરવાની સ્ટાઈલ એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. પહેલા ડ્રેસને પરફેક્ટ લૂક આપવા માટે વેલરીનો પ્રયોગ કરાતો...
ફેશનમાં આગવું સ્થાન ધરાવતા ની લેન્થવેર
અમદાવાદ : ની લેન્થવેર જેવા આઉટફિટ્સ એવા છે જે તમને કમ્ફર્ટ પણ આપે છે અને સાથે સાથે ટ્રેન્ડી લુક પણ આપે છે. અલગ અલગ આઉટફિટ્સ આજકાલ બજારમાં ધૂમ મચાવી રહ્યાં છે.
માર્કેટમાં લેટેસ્ટ મટિરિયલમાં કેપ્રી મળે છે ઓફિસમાં ડ્રેસકોડ ન હોય તો તમે યોગ્ય ટોપ સાથે કેપ્રી પહેરી શકો. જેમાં...
ત્વચા સાથે મેળ ખાતા હેર હાઈલાઈટ્સ
મુંબઈ- હેર હાઈલાઈટ કરાવવાથી વાળની સુંદરતામાં ચાર ચાંદ તો લાગી જ જશે. પરંતુ જો હેર હાઈલાઈટ્સ ત્વચા પ્રમાણે કરાવવામાં આવે તમારી યુવાનીમાં વધારો થઈ જશે. પરંતુ શું તમે જાણો છો કે દરેક પ્રકારનાં રંગના હાઈલાઈટ ચહેરા પર સૂટ નથી કરતા, ખાસ કરીને ભારતીય રંગો પર. એવામાં એ જાણવું...

