Archive: Life Style Subscribe to Life Style
વેસ્ટમાંથી બનાવાયું બેસ્ટ જેકેટ
ઓકલેન્ડની હશ્વલેટીનમ ડર્ટ કંપની લક્ઝરી કારમાંથી જેકેટ, પર્સ વગેરે બનાવે છે. કંપનીના સ્થાપક ડસ્ટીન પેજ છે. કંપની સમાન બનાવવા માટે કારના સીટ કવરની સાથે જ બની શકે તો તેની અન્ય ચીજ વસ્તુઓ પણ ઉપયોગ કરે છે જેમ કે જીપ.
અહી તમે જોઈ રહ્યા છો તે વિન જેકેટ કૈડીલેક કારની સીટમાંથી બનાવામાં...
ખરતા વાળને બચાવવા આટલું કરો
મુંબઈ- વાળ ખરવાની સમસ્યા આજે સામાન્ય છે. આજકાલ પ્રદૂષણ અને તણાવભરી જીવનશૈલીની વચ્ચે દર ત્રણમાંથી એક વ્યક્તિ વાળ ખરવાને કારણે ચિંતીત છે. આ માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે.
ડુંગળી અને લસણનાં જયૂસથી કરો મસાજ
તમને કદાચ નવાઈ લાગશે પરંતુ ડૂંગળી અને લસણને પીસીને તેનાં...
ઠંડીમાં કોલેસ્ટ્રોલનું રાખજો ખાસ ધ્યાન
નવી દિલ્હી- ઠંડીની સાથે લગ્નસરાની મૌસમની પણ શરૂઆત થઈ ગઈ છે. આથી તમારે આહાર પર હવે ખાસ ધ્યાન રાખવું પડશે.
નેચરલી લગ્ન અને પાર્ટીમાં તમે નવી નવી જમવાની આઈટમ પ્રત્યે આકર્ષાવાનાં તો ખરા જ. પણ અહીં તમારે જીભનાં સ્વાદ કરતા વધારે કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખવું પડશે.
લગ્નમાં જાઓ...
બ્યુટી પાર્લરમાં ઑક્સિ ફેશિયલ ડિમાન્ડમાં
અમદાવાદ- હાલમાં બ્યુટી પાર્લરમાં અનેક ફિશિયલ્સ અલગ અલગ પ્રસંગ માટે ડિમાન્ડમાં છે. પણ આ બધામાં સૌથી વધુ કોઈ ફિશિયલની માંગ હોય તો તે છે ઓક્સિ ફેશિયલ. આ પ્રકારના ફેશિયલને એક નિશ્ચિત પ્રેશર સાથે સ્કિનની અંદર ઉતારવામાં આવે છે. થિયરી એ છે કે પ્યૉર ઑક્સિજન સ્કિનને હાઇડ્રેટ...
સંતુલિત ડાઈટ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક
નવી દિલ્હી- આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે સંતુલિત ભોજન ખૂબ જ જરૂરી છે. આડેધડ ડાઈટીંગ કરવાથી શરીરને ખુબ જ નુકસાન થાય છે.
જરૂર કરતા વધુ પ્રમાણમાં ખોરાક આરોગવાથી શરીરને નુકસાન થાય છે. વધુ પ્રમાણમાં ભોજન કરવાથી બચી ગયેલી વસ્તુ શરીરમાં ફેટના તરીકે જમા થાય છે. ફળ અને શાકભાજી...
પુરૂષો લેપટોપ ખોળામાં રાખશે તો સ્પર્મને થશે નુકસાન
લેપટોપનો ઉપયોગ કરવો એ પુરૂષો માટે જોખમી સાબિત થઈ શકે છે. લેપટોપને ખોળામાં રાખવાની જો આપને આદત હોય તો આ સમાચાર આપનાં માટે લાલબત્તી સમાન છે. એક નવા અભ્યાસમાં આ બાબત સામે આવી છે. શોધકર્તાઓનાં દાવા પ્રમાણે પુરૂષો જો ખોળામાં લેપટોપ રાખીને કામ કરે તો તેમનાં શુક્રાણુઓ નષ્ટ થઈ...
બિબ નેકલેસ પહેરો અને પાડો વટ
આઉટફિટ સાથે એક્સેસરીઝની ડિઝાઇનને પણ ન્યૂ આઇડિયાથી ડિઝાઇન કરવામાં આવે છે. બિબ નેકલેસ પણ નવી ડિઝાઇનનું જ પરિણામ છે. આર્ટિફિશિયલ જ્વેલરીમાં તમે કંઈ નવું ઇચ્છતા હો તો બિબ નેકલેસને ટ્રાય કરી શકો છો. બિબ નેકલેસ આખા નેકને અને નેકલાઇનને કવર કરે છે, તેથી જ તેને બિબ નેકલેસ નામ આપવામાં...
હુલા હૂપનો વધી રહ્યો છે ક્રેઝ
ફિટનેસ ટ્રેન્ડનાં રૂપમાં હાલમાં આખી દુનિયામાં હુલા હૂપ ખુબ જ ઝડપથી લોકપ્રિય થઈ ગયું છે. આમ તો, હુલા હૂપ એક ટોય હૂપ છે. જેમાં કમરથી લઈને આખાય શરીર પર તેને ફેરવવામાં આવે છે. આ રમતમાં બાળકોને ઘણી મજા આવે છે.
રશિયા અને ચાઈનીઝ કલાકારોએ ૧૯૬૦માં હુલા હૂપનો સર્કસમાં ઉપયોગ કરતા હતાં....
વધારે ભૂલવાની આદત હોય તો કસરત કરો
૭૦ વર્ષની ઉંમરમાં પણ મગજ વ્યવસ્થીત કામ કરી શકે અને ‘ડિમેનશિયા’ એટલે કે ભૂલવાની બીમારી ન પેદા થાય તે માટે જરૂરી છે વ્યાયમ કરવું.
પરંતુ ઘડપણમાં મગજને સતત ચાલતું રાખવા માટે જરૂરી નથી કે દિમાગની જ કસરત રરવી. ૭૦ની ઉંમરમાં રોજ શારીરીક વ્યાયામ પણ દિમાગને ચુસ્ત રાખી શકે છે.
બ્રિટનમાં...
કામને પ્રેમ કરો.પછી જુઓ કારકિર્દી કેવી ઉંચી જાય છે.
સ્વિટઝરલેન્ડ- અહીં કરવામાં આવેલા એક શોધમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિને તેનાં કામ પ્રત્યે લાગણી છે કે રસ છે તો તે પોતાની કારકિર્દીમાં બુલંદીનાં શિખરો સર કરી શકે છે.
સ્વિટ્ઝરલેન્ડનાં જ્યૂરિખ યુનિવર્સિટીનાં પ્રોફેસર વિલિબાલ્ડ રૂખ અને ક્લાડિયા હર્ઝર દ્વારા કરવામાં...

