Archive: Life Style Subscribe to Life Style

men

પુરૂષો લેપટોપ ખોળામાં રાખશે તો સ્પર્મને થશે નુકસાન

લેપટોપનો ઉપયોગ કરવો એ પુરૂષો માટે જોખમી સાબિત થઈ શકે છે. લેપટોપને ખોળામાં રાખવાની જો આપને આદત હોય તો આ સમાચાર આપનાં માટે લાલબત્તી સમાન છે. એક નવા અભ્યાસમાં આ બાબત સામે આવી છે. શોધકર્તાઓનાં દાવા પ્રમાણે પુરૂષો જો ખોળામાં લેપટોપ રાખીને કામ કરે તો તેમનાં શુક્રાણુઓ નષ્ટ થઈ...
-necklace-1

બિબ નેકલેસ પહેરો અને પાડો વટ

આઉટફિટ સાથે એક્સેસરીઝની ડિઝાઇનને પણ ન્યૂ આઇડિયાથી ડિઝાઇન કરવામાં આવે છે. બિબ નેકલેસ પણ નવી ડિઝાઇનનું જ પરિણામ છે. આર્ટિફિશિયલ જ્વેલરીમાં તમે કંઈ નવું ઇચ્છતા હો તો બિબ નેકલેસને ટ્રાય કરી શકો છો. બિબ નેકલેસ આખા નેકને અને નેકલાઇનને કવર કરે છે, તેથી જ તેને બિબ નેકલેસ નામ આપવામાં...
Hula_Hoop

હુલા હૂપનો વધી રહ્યો છે ક્રેઝ

ફિટનેસ ટ્રેન્ડનાં રૂપમાં હાલમાં આખી દુનિયામાં હુલા હૂપ ખુબ જ ઝડપથી લોકપ્રિય થઈ ગયું છે. આમ તો, હુલા હૂપ એક ટોય હૂપ છે. જેમાં કમરથી લઈને આખાય શરીર પર તેને ફેરવવામાં આવે છે. આ રમતમાં બાળકોને ઘણી મજા આવે છે. રશિયા અને ચાઈનીઝ કલાકારોએ ૧૯૬૦માં હુલા હૂપનો સર્કસમાં ઉપયોગ કરતા હતાં....
thinking

વધારે ભૂલવાની આદત હોય તો કસરત કરો

૭૦ વર્ષની ઉંમરમાં પણ મગજ વ્યવસ્થીત કામ કરી શકે અને ‘ડિમેનશિયા’ એટલે કે ભૂલવાની બીમારી ન પેદા થાય તે માટે જરૂરી છે વ્યાયમ કરવું. પરંતુ ઘડપણમાં મગજને સતત ચાલતું રાખવા માટે જરૂરી નથી કે દિમાગની જ કસરત રરવી. ૭૦ની ઉંમરમાં રોજ શારીરીક વ્યાયામ પણ દિમાગને ચુસ્ત રાખી શકે છે. બ્રિટનમાં...
work-love

કામને પ્રેમ કરો.પછી જુઓ કારકિર્દી કેવી ઉંચી જાય છે.

સ્વિટઝરલેન્ડ- અહીં કરવામાં આવેલા એક શોધમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિને તેનાં કામ પ્રત્યે લાગણી છે કે રસ છે તો તે પોતાની કારકિર્દીમાં બુલંદીનાં શિખરો સર કરી શકે છે. સ્વિટ્ઝરલેન્ડનાં જ્યૂરિખ યુનિવર્સિટીનાં પ્રોફેસર વિલિબાલ્ડ રૂખ અને ક્લાડિયા હર્ઝર દ્વારા કરવામાં...
exercise

વ્યાયામ કરો અને રહો ફીટ

મુંબઈ- હાલમાં શિયાળીની ઋતુ શરૂ થઈ ગઈ છે. આમ તો દરેક ઋતુ કસરત કરવા માટે યોગ્ય જ હોય છે. ચોમાસામાં ઘરે રહીને વ્યાયામ કરી શકાય છે. પરંતુ આ ત્રણેય ઋતુમાં બેસ્ટ ઋતુ શિયાળો છે. શિયાળામાં ઠંડીમાં કસરત કરવાનો આનંદ તે જ લઈ શકે છે જેને આનો અનુભવ છે. સવારે ચાલવા કે દોડવાની એકસરસાઈઝ ઉપરાંત...
winter

સ્વેટર પહેરો પણ સ્ટાઈલિસ્ટ

આજકાલ જેકેટ, મફલર, ટોપી જેવા વસ્ત્ર પરિધાન પણ ફેશનમા રૂપાંતરિત થઇ ગયા છે. શિયાળાની કડકડતી ઠંડીમા પણ વ્યક્તિ કઇ રીતે આકર્ષક દેખાય તે આ પ્રકારના વસ્ત્રો ઉપરથી નક્કી થાય છે. પહેલાના સમયમાં માત્ર ઉનના જ સિંગલ કલરના એકદમ જાડા અને ભારેખમ વજનવાળા સ્વેટરો બજારમા ઉપલબ્ધ હતા. અને...
deck at sunset

શિયાળામાં ઘરમાં સૂર્યપ્રકાશ કેવી રીતે આવવા દેશો?

અમદાવાદ- શિયાળામાં સૂર્યનો તડકો જ્યારે શરીર પર પડે ત્યારે કેટલું આહલાદક લાગે છે તે સૌ કોઈ જાણે છે. હવે આ જ તડકો ઘરમાં કેવી રીતે લાવવો એ પણ જાણી લો. ઘરનું ફર્નિચર એ રીતે ગોઠવો કે ઘરમાં ઉષ્મા અનુભવાયય. આનાથી ઘરનું મેકઓવર તો થશે જ, સાથે સાથે શિયાળાની ઠંડીમાં હૂંફ પણ અનુભવાશે. શહેરોમાં...
glasses

સુંદર આંખો માટે સ્ટાઈલિશ ગૉગલ્સ

આકર્ષક લૂક અને નવી ડિઝાઈનનાં આ ગૉગલ્સ આંખોને સુરક્ષા તો આપે જ છે પરંતુ સાથે ભીડમાં તમારું અલગ વ્યક્તિત્વ પણ દર્શાવે છે. આ શ્રેણીમાં નૉન બ્રાંડેડ ગોગલ્સ ૭૦ રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીની રેંજમાં છે. તો બ્રાંડેડ ગોગલ્સ હજાર રૂપિયાથી લઈને આશરે ત્રણ હજાર રૂપિયા સુધીની...
winter skin

શિયાળામાં ચહેરો વારંવાર ન ધુઓ

ઠંડીની સીઝનમાં પાણીના સંપર્કમાં જેટલા વધુ આવશો એટલી ત્વચા વધુ ડ્રાય થશે. માટે વારંવાર ચહેરો ધોવાનું ટાળો. દિવસમાં બે વાર ચહેરાને ક્લેન્ઝિંગ કરવું પણ વારંવાર ચહેરા પર પાણીની છાલક મારવી નહીં. એનાથી તમારી ત્વચા પરનું તેલ ધોવાઈ જશે અને એ ડ્રાય બની જશે. આ સીઝનમાં ત્વચા ઝડપથી...