Archive: Life Style Subscribe to Life Style

careers-320x168-custom

પુરૂષો હવે સુંદર સ્ત્રી નહી પણ પસંદ કરે છે લેડી વિથ બ્રેન

કહેવાય છે કે મહિલાઓની સુંદરતા પુરુષોની પહેલી પસંદ હોય છે, પણ એક નવો અભ્યાસ આ માન્યતાને ખોટી ઠેરવે છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આજના પુરુષોની પહેલી પસંદ મહિલાઓની સુંદરતા અને તેમની રસોઇ કળા નથી, પણ તેઓ તેમની કાબેલિયત અને ચરિત્રને વધુ મહત્વ આપે છે. સંશોધન કરનારાનું...
SAARI

ટ્રેડિશનલ સાડી પહેરો મોડર્નિટી ટ્વિસ્ટ સાથે

તમે જો કોઇ નવી ફેશન ટ્રાય કરશો તો તેના પર તમને બેમાંથી કોઇ એક પ્રકારનું રિએક્શન મળશે – અહા કે વાહ! જોકે ત્રીજું પણ એક રિએક્શન છે જેમાં લોકો મોઢું તો બગાડે છે પણ તેમના દિલની તમન્ના હોય છે કે કાશ અમે પણ આ ફેશન અપનાવી શક્યા હોત! બની શકે કે તમે કોઇ નવી સ્ટાઇલમાં સાડી પહેરી હોય...
LADY

વધતી ઉંમરમાં યંગ એન્ડ બ્યુટીફૂલ રહેવાની ટીપ્સ

જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ ચહેરા પર વધતી ઉંમર અને દેખાતી કરચલીઓને છુપાવવી એક મોટી મુશ્કેલી બનતી જાય છે. આવામાં કયા પ્રકારનો મેકઅપ કરવો જેમાં તમારી ત્વચાને તમે ચમકતી દેખાડી શકો? આ માટે નીચેની ટિપ્સ ફોલો કરો. ચહેરા માટેનો મેકઅપ- ૧. ચહેરા અને માથા પર દેખાતા ડાઘાને કન્સીલરની...
INDIA-RELIGION-FESTIVAL-DANCE

નવરાત્રીમાં થાક્યાં બાદ ફ્રેશ કઈ રીતે રહેવાય તે જાણો

નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાત્રે બરાબરનાં ગરબે ઘુમીને થાકી તો જવાય જ ને.,આ તો તમે જાણતા જ હશો., પરંતુ અમે આપને જણાવીશું કે તમે ગમે તેટલું ગરબે ઘુમો પરંતુ એવી કઈ રીત અપનાવાય કે તમે ફરીથી બીજી રાત્રે તાજામાજા થઈને ગરબે જુમી શકશો. જેવા ગરબે રમીને આવો કે તરત જ હુંફાળા પાણીને...
room freshner new

ઘરમાં પ્રાકૃતિક મહેંકથી તાજગી મેળવો

સુઘડ અને સરસ રીતે સજાવેલા ઘરમાં અગરબત્તીની કે રૂમ ફ્રેશનરની સુગંધ આવતી હોય તો ઘરની સજાવટને તથા ઘરના વાતાવણને એક નવી જ તાજગી મળે છે. તમારા ઘર અને ઓફિસને પ્રાકૃતિક રીતે મહેંકાવવા તમે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. બજારમા વિવિધ ફળ અને ફૂલની સ્મેલવાળા ઘણા તેલ મળે છે. જેમ...
new

પગરખાની ‘સન્માનીય’ જગ્યા ‘શૂ-રેક’

ઘર ગમે તેટલાં લેટેસ્ટ ફર્નિચર અને નવી નવી થીમથી સજાવેલું હોય, પરંતુ ઘરની અંદર કે બહાર પગરખાં જેમતેમ પડ્યાં હશે તો ઘરની સજાવટની મજા મરી જશે. પગરખાંને આડાઅવળાં રાખવાને બદલે આધુનિક ફર્નિચર અને થીમ સાથે મેચ થતાં શૂ રેકમાં ગોઠવી દેશો, તો એમાં તમારી સૂઝબૂઝનાં વખાણ તો થશે જ સાથે...
liquid_eyeliner_main

આઇલાઇનરનાં બેસ્ટ ૫ ફન્ડા

સ્ત્રીનાં ગોર્જિયુસ લુકમાં વધારો કરે છે આઈલાઈનર.,પરંતુ તમે તમારા આઈલાઈનર સાથે વિવિધ એક્સપરિમેન્ટ કરીને એકદમ સ્ટાઈલીસ્ટ લુક મેળવી શકો છો. જો આપ તૈયાર હોવ તો અપનાવી લો નીચે બતાવેલા પાંચ ફંડા અને પછી જુઓ તમારો નવો ચહેરો., ૧)ક્યારેક એવું બને કે તમે બિંદી લગાડવાનું ભુલી જાઓ...
phoolkari

ટાઈમલેસ ફૂલકારી દુપટ્ટા

આજકાલ ફિલ્મોમાં આ ફૂલકારી દુપટ્ટાનો ટ્રેન્ડ જોરદાર ફુલ્યો ફાલ્યો છે. ફિલ્મ ‘તેરી મેરી કહાની’ હોય કે ‘રબ ને દી બના દી જોડી’ હોય આ તમામ ફિલ્મોમાં જો તમે ધ્યાન દઈને જોયું હોય તો હિરોઈનનાં આ દુપટ્ટા તેમની સ્ટાઈલને ચમકાવવા કાફી હતા. પંજાબી સ્ટાઇલના સલવાર કમીઝની લાઇટ એમ્બ્રોઇડરીમાં...
thumb ring

યંગસ્ટર્સમાં આજકાલ થમ્બ રિંગનો ક્રેઝ

આજકાલ યુવક યુવતીઓમાં થમ્બ રિંગ પહેરવાનો યુનિસેક્સ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યુનિસેક્સ ટ્રેન્ડ એટલે એવી વસ્તુઓ જેનો ઉપયોગ યુવક અને યુવતી બંને કરી શકે. થમ્બ રિંગની ડિઝાઈન અન્ય આંગડીઓની ડિઝાઈન કરતા થોડી અલગ અને વિશેષ હોય છે આથી તે સામેની વ્યક્તિનું તરત જ ધ્યાન આકર્ષે છે. આજનાં...
navratri+festivals_1286524367

નવરાત્રિમાં આઇટમ ગર્લ પેટર્નની ધૂમ

નવરાત્રિ હજી થોડી દૂર છે ત્યારે ખેલૈયાઓ અત્યારથી જ પોતાના ડ્રેસિંગ માટે સજાગ થઈ ગયા છે. આ વખતે નવરાત્રિમાં કેડિયાંની સાથે સાથે ફિલ્મોના આઇટમ સોંગમાં અભિનેત્રીઓએ પહેરેલાં આઇટમ બ્લાઉઝ નવરાત્રિમાં પણ ધૂમ મચાવશે. આઇટમ બ્લાઉઝમાં હવે ટૂંકી બાંયની સાથે થ્રી ફોર્થ બાંય બનાવવાનો...