Archive: Life Style Subscribe to Life Style

navratri+festivals_1286524367

નવરાત્રિમાં આઇટમ ગર્લ પેટર્નની ધૂમ

નવરાત્રિ હજી થોડી દૂર છે ત્યારે ખેલૈયાઓ અત્યારથી જ પોતાના ડ્રેસિંગ માટે સજાગ થઈ ગયા છે. આ વખતે નવરાત્રિમાં કેડિયાંની સાથે સાથે ફિલ્મોના આઇટમ સોંગમાં અભિનેત્રીઓએ પહેરેલાં આઇટમ બ્લાઉઝ નવરાત્રિમાં પણ ધૂમ મચાવશે. આઇટમ બ્લાઉઝમાં હવે ટૂંકી બાંયની સાથે થ્રી ફોર્થ બાંય બનાવવાનો...
PRENDS

પાતળા થવું હોય તો પરફ્યુમ લગાવો

પેરીસ : જો તમારે તમારી વધતી જતી સ્થૂળતા દૂર કરવી હોય તો વધુ મહેનત કરવાની જરૂર નથી કે કોઈ ડાયેટિંગ ચાર્ટને અનુસરવું નહીં પડે. આ પરફ્યુમનું નામ “પ્રેન્ડસ મોઈ પરફ્યુમ” છે. જેને ખરીદવા માટે ૬ હજાર લોકો વેઈટિંગમાં છે. આ પરફ્યુમ હાઉસ રોબરટેટે તૈયાર કર્યુ છે. આ પરફ્યુમની એક નાની...
CIRCUIT_TRAINI

સર્કિટ ટ્રેનિંગથી બનાવો બોડી ફિટ એન્ડ ફાઈન

જો તમે ખૂબ જ થોડા સમયમાં સંપૂર્ણ શરીરની કસરત કરવા ઈચ્છતા હોય તો આ સર્કિટ ટ્રેનિંગ સુંદર વિકલ્પ છે. તેમાં વિવિધ પ્રકારની કસરત હોવાથી શરીરને વધારે ફાયદો થાય છે. આ ઉપકરણોથી સર્કિટ ટ્રેનિંગ વર્ક આઉટ કરવાથી એક સીટિંગમાં ૩૦૦ થી ૫૦૦ કેલેરી બળે છે. આ ટ્રેનિંગ તમે તમારા ઘરમાં,...
coloured diamonds

ફુલ ડિમાન્ડમાં છે પીળા અને ગુલાબી રંગનાં હીરા

તમે એ તો સાંભળ્યું જ હશે, “હીરો છે સદાય માટે”.,ડાયમન્ડ એટલે કે હીરો પુરૂષોને તો પસંદ હોય જ છે પરંતુ સ્ત્રીઓ માટે તો તે અમુલ્ય છે. આજકાલ આ જ હીરાની ડિમાન્ડ દેશ સહિત વિદેશમાં કેટલી મોખરે છે તે તો તમે જાણતા જ હશો. આપને કદાચ ખબર નહીં હોય પરંતુ હીરાનાં અનેક રંગ હોય છે. ‘ફેન્સીસ’ના...
make up

શું તમે ફેયરનેસ ક્રીમની આ હકિકત જાણી?

આધુનિકતાનાં આ યુગમાં ગોરી, સુંદર અને જવાન દેખાવવાની હોડમાં ઘણી મહિલાઓ ફેયરનેસ ક્રિમ પાછળ આંધળી દોટ મુકે છે. પરંતુ સ્વાસ્થ્ય જાણકારોએ મહિલાઓની આ જ બ્યુટી ક્રિમને શરીર માટે હાનિકારક ગણાવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)એ હાલમાં જ ગોરી અને સુંદર બનાવવાનાં દાવા સાથે...
gold

આપના લુકને આપો ગોલ્ડન ટચ

જ્યારે આપ આપનાં ઘરેણા, કપડા અને મેકઅપમાં ગોલ્ડન ટચ આપો છો ત્યારે આપની પર્સનાલિટીમાં એક અલગ જ ચમક આવે છે. ગોલ્ડન ટચ ફક્ત ચહેરા પર જ રોનક નથી લાવતુ પરંતુ આપના ડ્રેસને પણ એક અલગ લુક આપે છે. તો ગોલ્ડન મેકઅપ અને ટોટલ ગોલ્ડન લુક અપનાઓ અને મિસ ગોલ્ડન બની જાઓ. જો આપ આખે આખો ગોલ્ડન...
short dress

સ્ટાઈલિસ્ટ લુક માટે શોર્ટ ડ્રેસ ડિમાંડમાં

કઈ એવી યુવતી હશે જેને સ્ટાઈલિસ્ટ રહેવુ નહીં ગમતુ હોય ! ફેશન દુનિયામાં ડિઝાઈનર્સ હંમેશા પ્રયોગો કરતા રહે છે. અને આજ કારણ છે કે બજારમાં હાલમાં શર્ટ અને ટી શર્ટ ડ્રેસ, ન્યૂ ફેશન ટ્રેંડમાં નજર આવી રહ્યા છે. કોલેજ ગર્લ્સ માટે આ બેસ્ટ ઓપ્શન છે. આ સિવાય આને ઘણી જગ્યાએ પહેરી શકાય...
bags

અવનવી વેરાઈટીમાં પુરૂષો માટે બેગ્સ

પુરુષો હવે પોતાના ઓવરઑલ ગ્રૂમિંગ પર ખૂબ ધ્યાન આપે છે એ વાત નકારી શકાય એમ નથી.જુદા-જુદા પ્રોફેશન અને જરૂરિયાત પ્રમાણે હવે બૅગ્સ પણ મળતી થઈ ગઈ છે. જેમાં ફૉર્મલ અને કૅઝ્યુઅલ બન્ને પ્રકારની બૅગ્સનો સમાવેશ થાય છે. મેસેન્જર બૅગ કૉલેજના છોકરાઓ માટે બેસ્ટ સૂટેબલ છે. એ સિવાય કૅઝ્યુઅલ...
home excercise

આજનો ટ્રેન્ડ ‘ધ બેડરૂમ વર્કઆઉટ’

હાલમાં યુવતીઓ પોતાની ફિગર પ્રત્યે વધુ જાગૃત થઈ છે. અને પાતળા રહેવા માટે નીત નવા નુસખા અજમાવે છે. ઘણી સ્ત્રિઓ જીમમાં જાય છે, તો કેટલીક સ્ત્રીઓ ડાયેટ કરી પોતાને ચુસ્ત રાખવાનો પ્રયાસ કરે છે. હવે પોતાને ફીટ એન્ડ ફાઈન રાખવા એક નવી પદ્ધતિ અમલમાં આવી છે જે ફક્ત વજન ઉતારવામાં જ...
Mercedes B-Class

નવી મર્સિડીઝ બેન્ઝ બી-ક્લાસ; કિંમત ૨૧.૪૯ લાખ

મુંબઈમાં – જર્મન લક્ઝરી કાર ઉત્પાદક મર્સિડીઝ બેન્ઝની ભારતીય કંપની, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ તેની નવી બી-ક્લાસ સ્પોર્ટ્સ ટુરર કાર ભારતમાં લોન્ચ કરી છે. B180 મોડેલની કાર મુંબઈમાં (એક્સ-શોરૂમ) રૂ. ૨૧.૪૯માં પડશે જ્યારે B180 Sport કારની કિંમત છે રૂ. ૨૪.૮૭ લાખ. આ કાર છેલ્લે ગયા જુલાઈ...