Archive: MUMBAI news Subscribe to MUMBAI news

Sanjay Dutt

સંજય દત્ત સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પીટિશન નોંધાવશે

મુંબઈ – આજે અહીં ટાડા કોર્ડમાં શરણે ગયેલો બોલીવૂડ એક્ટર સંજય દત્ત સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પીટિશન નોંધાવવાનો છે એવું તેના વકીલ રીઝવાન મર્ચન્ટનું કહેવું છે. ૫૩ વર્ષના સંજયને આર્થર રોડ જેલમાં લઈ જવાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મર્ચન્ટે સ્પેશિયલ ટાડા જજ જી.એ. સાનપને...
Sanjay Dutt

સંજય દત્તે ટાડા કોર્ટમાં શરણાગતિ સ્વીકારી લીધી

મુંબઈ- સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અનુસાર બોલિવુડનો અભિનેતા અને ૧૯૯૩ મુંબઈ વિસ્ફોટ કેસ અંતર્ગત ગેરકાયદેસર હથિયારો રાખવાનાં ગુના હેઠળ દોષી ઠેરવાયેલો સંજય દત્ત શરણે થવા માટે મુંબઈમાં આર્થર રોડ જેલસ્થિત સ્પેશિયલ ટાડા કોર્ટમાં પહોંચી ગયો છે. સંજય ટાડા કોર્ડ ખાતે પહોંચ્યો...
Arunachal Pradesh

મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકોમાં અરૂણાચલ પ્રદેશ ચીનનો ભાગ

મુંબઈ – મહારાષ્ટ્રમાં ૧૦મા ધોરણનાં લાખો વિદ્યાર્થીઓ માટે અરૂણાચલ પ્રદેશ ભારતનો નહીં, પણ ચીનનો ભાગ છે, કારણ કે એમનાં ભૂગોળના વિષયનાં પાઠ્યપુસ્તકોમાં આપેલા નકશામાંથી અરૂણાચલ પ્રદેશ રાજ્ય ગાયબ છે. આ ભૂલની મહારાષ્ટ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે અને મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ...
ipl-murdered

IPLમાં સટ્ટો હારતાં હિરા વેપારીનાં પુત્રની ભત્રીજાએ હત્યા કરી

મુંબઈ- વી.પી.રોડ વિસ્તારમાં ૧૩ વર્ષનાં આદિત્ય રાંકા નામનાં બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી નાખવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અપહરણ કરનાર આદિત્યનો પિતરાઈ ભાઈ હિમાશું અને તેનો દોસ્ત વિગેશ હતા. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે આરોપી હિમાંશુ આઈપીએલનાં...
Local Body Tax

LBT: વેપારીઓ લડી લેવાનાં મૂડમાં, કાલે ‘જેલ ભરો આંદોલન’

મુંબઈ- છેલ્લા કેટલાય દિવસથી ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ) દ્વારા લોકલ બોડી ટેક્સ અંગે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ જ કારણે આવતી કાલે, ગુરૂવારે વેપારીઓએ ‘જેલ ભરો આંદોલન’ની જાહેરાત કરી છે. લોકલ બોડી ટેક્સ (એલબીટી) દૂર કરવા બાબતે...
traders protesting against LBT

મુંબઈના હડતાળીયા વેપારીઓ સામે કોંગ્રેસની ‘ગાંધીગીરી’

મુંબઈ – લોકલ બોડી ટેક્સ (એલબીટી) સામે વિરોધ કરતા વેપારીઓને શાંત પાડવા માટે ‘ગાંધીગીરી’ અભિગમ અપનાવવાનું કોંગ્રેસના કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે. નવા ટેક્સ વિશે વેપારીઓના મનમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે તેમણે આવો રસ્તો અપનાવ્યો છે. પાર્ટીના કાર્યકર્તાઓ...
Mumbai housing prices

મુંબઈમાં હાઉસિંગના ભાવ ચાર વર્ષમાં ૬૬ ટકા વધ્યા

મુંબઈ – ડિમાન્ડ સ્થિર રહેતા અને કાચા માલની કિંમત વધતી રહેતાં છેલ્લા ચાર વર્ષમાં મુંબઈમાં હાઉસિંગના ભાવમાં સરેરાશ ૬૬ ટકાનો વધારો નોંધાયો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જોન્સ લાન્ગ લ’સેલ (જેએલએલ)ના જણાવ્યા મુજબ, મુંબઈની પડોશના થાણે શહેરમાં આ ભાવવધારો ૭૦ ટકા રહ્યો છે તો...
jagdish mali

અંતરા માલીનાં ફોટોગ્રાફર પિતા જગદીશ માલીનું નિધન

મુંબઈ- પ્રખ્યાત ફોટો પત્રકાર અને બોલિવુડ અભિનેત્રી અંતરા માલીનાં પિતા જગદીશ માલીનું સોમવારે સવારે ૧૧ વાગે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું છે. ૬૦ વર્ષનાં જગદીશ માલીને વર્ષ ૧૯૯૮માં યકૃત સાથે જોડાયેલી બિમારી થઈ હતી, પરંતુ કેટલાક સમયથી તેમની હાલત સારી હોવાનું જણાવાયું...
local body tax protest

LBT મુદ્દે વેપારીઓનુ પ્રતિનિધિમંડળ મુખ્ય પ્રધાનને મળશે

મુંબઈ- લોકલ બોડી ટેક્સ (એલબીટી) મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી હડતાલ પર ઉતરેલા વેપારીઓનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ મુદ્દે સોમવારે, ૧૩ મેએ મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણને વેપારીઓનું પ્રતિનિધિમંડળ મળવાનું છે. પ્રતિનિધિમંડળનું...
Navi Mumbai

મુંબઈમાં રેગિંગથી કંટાળેલા છોકરાએ ટ્રેન નીચે પડતું મૂક્યું

મુંબઈ – નવી મુંબઈની એક કોલેજમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં ભણતા એક વિદ્યાર્થીએ રેગિંગથી ત્રાસી જઈને આત્મહત્યા કરી છે. ૧૯ વર્ષના તે છોકરાએ શુક્રવારે એક લોકલ ટ્રેનની સામે પડતું મૂકીને પોતાના જીવનનો અંત લાવી દીધો હતો. તેણે પોતાની સુસાઈડ નોટમાં તેના બે સિનિયર કોલેજ...