Archive: MUMBAI news Subscribe to MUMBAI news

Drug retailers

LBT સામે સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર; કેમિસ્ટ્સે પણ હડતાળ પાડી

મુંબઈ – આ મહાનગર સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં લાખો વેપારીઓ છેલ્લા અનેક દિવસોથી જેને કારણે બેમુદત હડતાળ પર ઉતર્યા છે તે લોકલ બોડી ટેક્સ (એલબીટી)ના અમલ સામે સ્ટે ઓર્ડર આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલે મુંબઈ હાઈ કોર્ટ જ નિર્ણય લેશે. સુપ્રીમ...
Mumbai: Traders' agitation

મુંબઈમાં વેપારીઓનાં બંધથી રૂ. ૭૫,૦૦૦ કરોડનું નુકસાન

મુંબઈ – વિવાદાસ્પદ બનેલા લોકલ બોડી ટેક્સ વિરુદ્ધ વેપારીઓના આંદોલનને કારણે આ મહાનગરમાં બજારો હજી પણ બંધ જ છે. એવો અંદાજ છે કે વેપારીઓના આ બેમુદત બંધ, જે ગુરુવારે ચોથા દિવસમાં પ્રવેશ્યો છે, તેનાથી ઉદ્યોગક્ષેત્રને અત્યાર સુધીમાં જ લગભગ રૂ. ૭૫,૦૦૦ કરોડની આર્થિક ખોટ ગઈ છે. મુંબઈમાં...
uddhav thackeray

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત; ઉદ્ધવની ખુશી સામે BJP નારાજ

મુંબઈ- ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જગદીશ શેટ્ટારની આગેવાનીવાળી સરકારની હાર પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ખુશી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર રાજ્યનાં ભાજપનાં પ્રવક્તા માધવ ભંડારીએ કહ્યું છે કે, “કર્ણાટકનું પરીણામ ભાજપ માટે ખુબ જ નિરાશાજનક છે. પરંતુ, અમારા ગઠબંધનનાં...
LBT

મુંબઈમાં LBTનાં વિરોધમાં ત્રીજા દિવસે પણ દુકાનો બંધ

મુંબઈ- મુંબઈ, નવી મુંબઈ તેમજ થાણેમાં બુધવારે, આઠમી મેએ પણ દુકાનો બંધ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે વેપારીઓ લોકલ બોડી ટેક્સ (એલબીટી)ને લઈને વિરોધ કરી રહ્યાં છે જેને લીધે તેઓ દુકાનો બંધ રાખીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે. બોમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશને ૯મી મે...
RAPE

મુંબઈમાં ચાર વર્ષની બાળકી, ૪૯ વર્ષની મહિલા પર બળાત્કાર

મુંબઈ- ચાર વર્ષની એક બાળકીનું અપહરણ અને તેની સાથે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, શનિવારે રાત્રે કાંદીવલી પશ્ચિમમાં બાળકી પોતાનાં ઘરની બહાર રમી રહી હતી, ત્યારે કોઈ અજાણ્યાં વ્યક્તિએ તેનું અપહરણ કર્યું અને બાદમાં તેના પર બળાત્કાર...
NSUI PRESIDENT

મુંબઈ: NSUIનાં પ્રમુખે નગ્ન ડાન્સ કર્યો, સસ્પેન્ડ કરાયા

મુંબઈ- એનએસયુઆઈનાં પ્રમુખ સૂરજ સિંહ ઠાકુર પર એક પાર્ટી દરમિયાન ન્યૂડ ડાન્સ કરવાનો આરોપ છે. જે માટે તેને એનએસયુઆઈનાં પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, સૂરજ સિંહ ડિસેમ્બર ૨૦૧૨માં એનએસયુઆઈનાં પ્રમુખ તરીકે ચૂંટાયો હતો. હજું એ સ્પષ્ટ નથી થયું કે તેણે નગ્ન ડાન્સ...
Local Body Tax (LBT) octroi

લોકલ બોડી ટેક્સ સામે વિરોધ; મુંબઈમાં વેપાર પ્રવૃત્તિઓ સદંતર ઠપ

મુંબઈ – ઓક્ટ્રોયની જગ્યાએ મહારાષ્ટ્ર સરકારે લાદેલા લોકલ બોડી ટેક્સ (એલબીટી)ના વિરોધમાં આદરવામાં આવેલી બેમુદત હડતાળમાં સોમવારે ૧૫ લાખ જેટલા રીટેલરો, હોલસેલરો અને ઉત્પાદકો જોડાતાં મુંબઈમાં વેપારી પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે. સોમવારે સવારથી જ રીટેલ દુકાનો તેમજ કાપડ, ઈલેક્ટ્રોનિક્સ,...
US Consulate in Mumbai

ભારતમાં યુએસ કોન્સ્યૂલેટ પર ટેરર હુમલાની ચેતવણી

મુંબઈ – ઈન્ટેલિજન્સ બ્યૂરોએ સરકારને ચેતવણી આપી છે કે મુંબઈ તથા કોલકાતામાં આવેલી યુએસ કોન્સ્યુલેટ પર આતંકવાદી હુમલાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેડક્વાર્ટર્સે મુંબઈ પોલીસને ચેતવણી આપી છે કે જુલાઈમાં મુંબઈસ્થિત યુએસ કોન્સ્યૂલેટ પર...
LBT

LBT વિરૂદ્ધ ૧૫મા દિવસે પણ બજાર બંધ, ૭૨ કલાકનું અલ્ટીમેટમ

મુંબઈ- લોકલ બૉડી ટૅક્સ (LBT)ના મુદ્દે વેપાર બંધ થયાનાં પંદરમાં દિવસે પણ બજારો બંધ છે. ફેડરેશન ઑફ એસો.ઑફ મહારાષ્ટ્ર(ફેમ) તેમજ નાગપુર વિદર્ભ ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા ચલાવાઈ રહેલા એલબીટી વિરોધી આંદોલનને વેગ આપવા ૭મી મેએ મુંબઈ સહિત આખાય મહારાષ્ટ્રમાં એક બેઠક ફેમ અંતર્ગત બોલાવાઈ...
Campa Cola Compound

‘કેમ્પા કોલા’ ફ્લેટ્સના ડિમોલિશન સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે ઓર્ડર

મુંબઈ – અહીંના વરલી વિસ્તારમાં ‘કેમ્પા કોલા’ રહેણાંક કોલોનીમાં બાંધવામાં આવેલા મકાનોના કેટલાક ગેરકાયદેસર માળ પરના ૧૪૦ ફ્લેટ્સને તોડી પાડવાની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે પાંચ મહિનાનો સ્ટે ઓર્ડર આપ્યો છે. આને લીધે આ ફ્લેટના રહેવાસીઓને હાલપૂરતી મોટી રાહત મળી...