Archive: olympic gallery Subscribe to olympic gallery
બીજિંગમાં કાંસ્ય, લંડનમાં રજત
Picture 1 of 10
Next
Previous
ભારતના સ્ટાર કુસ્તીબાજ સુશીલ કુમારે લંડન ઓલિમ્પિક્સમાં રજત ચંદ્રક જીત્યો છે. રવિવાર, ૧૨ ઓગસ્ટે ૬૬ કિ.ગ્રા. વજનના વર્ગની ફ્રી-સ્ટાઈલ કુસ્તીની ફાઈનલમાં તેનો જાપાનના પહેલવાન તાત્સુહીરો યોનેમિત્સુ સામે પરાજય થયો. આ સાથે જ સુશીલે લગાતાર...
યોગેશ્વર દત્તને કાંસ્ય; સપનું સાકાર થયું
Picture 1 of 5
Next
Previous
ભારતના કુસ્તીબાજ યોગેશ્વર દત્તે શનિવાર, ૧૧ ઓગસ્ટે લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની ૬૦ કિ.ગ્રા. વર્ગની કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને વર્તમાન ગેમ્સમાં પાંચમો મેડલ અપાવ્યો. યોગેશ્વરે ઉત્તર કોરિયાના પહેલવાનને ૩-૧ સ્કોરના માર્જિનથી...
યૂસૈન બોલ્ટની ‘ડબલ ગોલ્ડ’ સિદ્ધિ
Picture 1 of 5
Next
Previous
જમૈકાના યૂસૈન બોલ્ટે લંડન ઓલિમ્પિક્સમાં ગુરુવાર, ૯ ઓગસ્ટે પુરુષોની ૨૦૦ મીટરની દોડનો ગોલ્ડ 19.32 સેકંડના સમય સાથે જીત્યો. ૧૦૦ મીટરની દોડનો ગોલ્ડ તેણે 9.63 સેકંડ સાથે જીત્યો હતો. આ બંને રેસમાં ચાર વર્ષ પહેલાની બીજિંગ ગેમ્સમાં પોતે જીતેલા ગોલ્ડ...
મેરી હારી, પણ કરોડોનાં દિલ જીત્યાં
Picture 1 of 3
Next
Previous
ભારતની મેરી કોમ બુધવાર, ૮ ઓગસ્ટે લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની બોક્સિંગમાં ફ્લાયવેઈટ વર્ગની સેમી ફાઈનલમાં ગ્રેટ બ્રિટનની નિકોલા એડમ્સ સામે ૬-૧૧ પોઈન્ટના તફાવતથી હારી ગઈ. એ સાથે મેરીને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. મેરી-એડમ્સના...
ટીન્ટુ લુકા ૮૦૦ મીટરની દોડની SFમાં
Picture 1 of 4
Next
Previous
ભારતની કેરળનિવાસી રનર ટીન્ટુ લુકા ઓલિમ્પિક્સમાં બુધવારે મહિલાઓની ૮૦૦ મીટરની દોડની હીટ્સમાં 2:01.75 સેકંડ સાથે ત્રીજા ક્રમે આવી છે. આને લીધે ભારત માટે એક મેડલ જીતવાની આશા જીવંત રહી છે. ટીન્ટુ (ત્રીજી) રશિયાની મારીયા સાવીનોવા (2:01.56) અને અમેરિકાની...
હૈદરાબાદમાં સાઈનાની વિજય-પરેડ
Picture 1 of 8
Next
Previous
લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટન સ્પર્ધાની સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારત માટે ઈતિહાસનું સર્જન કરનાર સાઈના નેહવાલ મંગળવાર, ૭ ઓગસ્ટે સ્વદેશ પાછી ફરી. દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયા બાદ તેનાં વતન હૈદરાબાદમાં તો એનું...
યૂસૈન બોલ્ટ: પૃથ્વી પરનો ફાસ્ટેસ્ટ રનર
Picture 1 of 6
Next
Previous
જમૈકાના યૂસૈન બોલ્ટે રવિવાર, પાંચ ઓગસ્ટે લંડન ઓલિમ્પિક્સમાં પુરુષોની એથ્લેટિક્સ ઈવેન્ટમાં ૧૦૦ મીટરની રેસ નવા વિક્રમ સાથે જીતી લીધી છે. આ વર્લ્ડ રેકોર્ડ ધારકે ૯.૬૩ સેકંડના ઓલિમ્પિક રેકોર્ડ સાથે રેસ જીતી છે. યૂસૈનના સાથી જમૈકન અને તેના...
સાઈના નેહવાલને મળ્યો કાંસ્ય ચંદ્રક
Picture 1 of 10
Next
Previous
ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને લંડન ઓલિમ્પિક્સમાં શનિવાર, ૪ ઓગસ્ટે મહિલાઓની સિંગલ્સ બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક મળ્યો. ત્રીજા સ્થાન માટેની મેચમાં ચીનની વેન્ગ શીન પહેલી ગેમ દરમિયાન પડી જવાથી ઈજાગ્રસ્ત થઈ અને પછી નિવૃત્ત થઈ જતા...
ઓલિમ્પિક્સમાં ભારતનો ‘વિજય-દિન’
Picture 1 of 6
Next
Previous
હિમાચલ પ્રદેશના વતની અને લશ્કરમાં સુબેદારની ફરજ બજાવતા વિજય કુમારે (ડાબે) શુક્રવાર, ૩ ઓગસ્ટે લંડનમાં ઓલિમ્પિક્સ શૂટિંગમાં ૨૫ મીટરની રેપીડ ફાયર પિસ્તોલ હરીફાઈમાં ૩૦ પોઈન્ટ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કરી રજત ચંદ્રક જીત્યો છે. રોયલ આર્ટિલરી...


રૂ. ૩ કરોડની લેમ્બોર્ઘિની ગેલાર્ડો
ઉત્તરાખંડમાં આકાશમાંથી કુદરતી કોપ
ભાયંદરમાં મકાન-હોનારત: જાનહાનિ નથી
સુશીલ, યોગેશ્વરને આવકાર
યોગેશ્વર દત્તને કાંસ્ય; સપનું સાકાર થયું