Archive: olympic video Subscribe to olympic video
એ ભેદી સ્ત્રી છે, મધુરા હની
ઓલિમ્પિક ગેમ્સની ઉદ્દઘાટનવિધિ વખતે ભારતીય સંઘની સાથે મોખરે ચાલનાર અજાણી સ્ત્રીને મીડિયાએ ઓળખી કાઢી છે. તેનું નામ મધુરા હની છે અને એ બેંગલોરની રહેવાસી છે.
ભવ્ય આતશબાજી સાથે લંડન ગેમ્સનું ઉદ્દઘાટન
લંડનમાં ખેલકૂદના મહાકુંભ, ઓલિમ્પિક ગેમ્સની ઉદ્દઘાટનવિધિને અંતે ભવ્ય આતશબાજી.
અમિતાભ બચ્ચનનું ગૌરવ, ભારતનું ગૌરવ
મહાનાયક અમિતાભ બચ્ચને ગુરુવાર, ૨૬ જુલાઈએ લંડનના સાઉથવાર્કના રસ્તાઓ પર ઓલિમ્પિક મશાલને હાથમાં લઈને તેની રીલે યાત્રામાં સામેલ થવાનું બહુમાન પ્રાપ્ત કર્યું.
હીના સિધુ – ભારતની શૂટિંગ સ્ટારને મેડલ જીતવાની આશા
જમણેરી શૂટર હીના સિધુએ દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની પેર્સ 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે એને લંડન ઓલિમ્પિક્સમાં પણ મેડલ જીતવાની આશા છે.
ઓલિમ્પિક ટોર્ચ રીલે દિવસ નંબર ૬૭ હાઈલાઈટ્સ
ઓલિમ્પિક ટોર્ચ રીલેઃ ૬૭મા દિવસની સફરની હાઈલાઈટ્સ

